
તુર્કીનું કાર્ગો વિમાન પાકિસ્તાન પહોંચ્યું, ડ્રોન મોકલ્યા?
ભારત અને પાકિસ્તાન વચ્ચે તળાવ વધ્યો છે તમે પાકિસ્તાન ભારતના સરહદી જિલ્લાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ડ્રોન વડે હુમલાઓના સતત પ્રયત્નો કરી રહ્યું છે જોકે ભારતીય પાકિસ્તાનના હુમલાઓને સતત નિષ્ફળ બનાવી રહ્યું છે સામે આવી છે પાકિસ્તાનને મિત્ર દેશ તુર્કી ડ્રોન પૂરા પાડતું હોવાનું સામે આવ્યું છે ગુરુવારની રાતના તુર્કીથી એક કાર્ગો વિમાન પાકિસ્તાન આવ્યું હતું આ વિમાનમાં મોટી સંખ્યામાં ડ્રોન આવ્યા હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો પહેલા જ તુર્કીનો એક યુવાન હથિયારો સાથે કરાચી હોવાનું સામે આવ્યું હતું જોકે જે તે વખતે તુર્કી એ ખુલાસો કર્યો હતો કે વિમાન હથિયારો માટે નહીં પરંતુ ઇંધણ માટે આવ્યું હતું. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવા તુર્કી અપીલ પણ કરી હતી. જોકે હવે ગુરુવારે તુર્કીનું એક કાર્ગો વિમાન મોટી સંખ્યામાં હથિયારો સાથે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ ઉપર આવ્યા નું સામે આવતા તેની બેવડી નીતિ નો ખુલાસો થયો છે.
પાકિસ્તાન અને તુર્કી વચ્ચે મિત્રતા ભર્યા સંબંધો વર્ષોથી રહ્યા છે એટલું જ નહિ કાશ્મીર પોતે વિવિધ મંચ ઉપરથી પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. જ્યારે તુર્કીમાં ભૂકંપ આવે ત્યારે સૌથી પહેલી મદદ લઈને ભારત જ પૂછ્યું હતું તેમ છતાંય તુર્કી ભારતની તે મદદ ભૂલી ગઇ હોય તેમ પાકિસ્તાનને હથિયારો પૂરા પાડી રહ્યું છે. ગુરુવારે પાકિસ્તાને ડ્રોન વડે હુમલો કર્યો ત્યારે ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યા હતા. આ ડ્રોન તુર્કી ના હોવાનો પર્દાફાશ થયો છે.