અસમમાં ‘બહુપત્ની પ્રથા સમાપ્ત થશે, ભલે કોઈ સમુદાયનું હોય’: CM હિમંત બિસ્વા સરમા
નવી દિલ્હીઃ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બહુપત્ની પ્રથા અને ચૂંટણી રાજનીતિને લઈને બે મહત્વના મુદ્દાઓ પર કડક નિવેદન આપ્યુ હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં બહુપત્ની પ્રથા કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે, ભલે તે કોઈ પણ સમુદાયમાં કેમ ન હોય. સાથે જ કોંગ્રેસ પર ચૂંટણી ટિકિટ માટે પૈસા વસૂલવાની અને મીયાં-બહુલ […]


