1. Home
  2. sanket

sanket

કોવિડના વધતા કેસ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય, 28 ફેબ્રુઆરી સુધી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

કોવિડના વધતા કેસ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ અગાઉ 31, જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધ હતો નવી દિલ્હી: દેશમાં કોવિડની ત્રીજી લહેર ચાલી રહી છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોવિડના રોગચાળાને જોતા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરના […]

યુપીમાં ભાજપે ડિજીટલ પ્રચાર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી, આ રીતે કરશે પ્રચાર

યુપીમાં ડિજીટલ પ્રચાર માટે ભાજપે તૈયાર કરી બ્લૂ પ્રિન્ટ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે પ્રચાર માટે LED વેન રખાશે નવી દિલ્હી: દેશના યુપી સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ કમર કસી છે અને પૂરજોશમાં તૈયારીમાં લાગ્યા છે. આ વચ્ચે હવે ભાજપે ડિજીટલ પ્રચાર અને મેદાની જંગ […]

બ્રિટનમાં ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી વધી, આ કારણોસર હવે ઘર ખાલી કરવાની નોબત આવી

બ્રિટનમાં વિજય માલ્યાને વધુ એક ઝટકો લોન ના ચૂકવતા હવે ઘર ખાલી કરવું પડશે વિજય માલ્યાએ સ્વિસ બેંકની 2.04 કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે નવી દિલ્હી: ભારતની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટન ભાગી જનાર ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને ઝટકો આપતા લંડનમાં તેના આલીશાન […]

અમેરિકાની ચેતવણી, રશિયા ગમે ત્યારે યુક્રેન પર કરી શકે હુમલો, વિશ્વ ચિંતિત

અમેરિકાએ આપી ચેતવણી ગમે ત્યારે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ નવી દિલ્હી: એક તરફ દેશમાં કોવિડની મહામારીના પ્રસારે ફરીથી વિશ્વ ચિંતિત બન્યું છે અને આ વચ્ચે હવે અમેરિકાએ એક ગંભીર ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસ અનુસાર રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે. યુક્રેન અને રશિયા વચ્ચેની […]

કેટલાક ચાર્જર પર હોય છે ડબલ સ્કવેર,જાણો શું થાય છે તેનો અર્થ

શું તમારા ચાર્જર પર પણ છે ડબલ સ્કેવર તેનો એક વિશેષ અર્થ થાય છે જાણો તેનો અર્થ શું થાય છે નવી દિલ્હી: આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ સ્માર્ટફોનનો વપરાશ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય બારીકાઇથી ફોનના ચાર્જર તરફ જોયું છે? ફોનના ઘણા ચાર્જર પર કેટલીક વિગતો લખેલી હોય છે અને કેટલાક માર્કસ પણ બનેલા […]

પ્રોત્સાહજનક: એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોના નિકાસમાં 46 ટકાનો વધારો

એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસ વધી વાહનોની નિકાસમાં 46 ટકાનો બમ્પર વધારો ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસના આંકડાઓ પ્રોત્સાહજનક રહ્યાં છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 2,91,170 એકમ હતી. સિયામ […]

આગામી બજેટમાં દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી ઘટી શકે, વાહનો સસ્તા થવાની સંભાવના

બજેટમાં દ્વી-ચક્રીય વાહનો પરનું જીએસટી ઘટાડવા ફાડાની માંગ ફાડાએ સરકારને દ્વિ-ચક્રીય વાહનો પર 18 ટકા ટેક્સ વસૂલાતની ભલામણ કરી તેનાથી વાહનોના વેચાણને પણ પ્રોત્સાહન મળશે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન મોટા ભાગે કેટલીક પરિવહન સેવાઓ બંધ રહેતા વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે હવે વાહનોનું વેચાણ વધે તે હેતુસર ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ […]

વોટ્સએપ પર આવી રહ્યાં છે આ ઘાંસૂ ફીચર, તમે પણ કહેશો વાહ!

વોટ્સએપ યૂઝર્સ આનંદો હવે વોટ્સએપમાં ડ્રોઇંગ ટૂલ ઉમેરાશે તે ઉપરાંત પેન્સિલ ટૂલ પણ આવશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇક નવું અને રસપ્રદ આપવાની દિશામાં હરહંમેશ પ્રયાસરત રહે છે. હવે વોટ્સએપમાં કેટલાક કમાલના ફીચર્સ જોવા મળી શકે છે. એન્ડ્રોઇડ યૂઝર્સને હવે એપ પર નવું ડ્રોઇંગ ટૂલ તેમજ પેન્સિલ ટૂલ મળી શકે છે. તે ઉપરાંત વોટ્સએપ […]

કોરોનાના કેસમાં ઉછાળો આવતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, રાજ્યોને આપ્યો આ નિર્દેશ

નવી દિલ્હી: દેશમાં ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યા બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સચિવ આરતી આહુજાએ રાજ્યોને લેટર પાઠવીને કોરોના ટેસ્ટિંગ વધારવાનું કહ્યું છે. પ્રાપ્ત વિગતો […]

સમાજવાદી પાર્ટીની ઘોષણા, હવે 300 યુનિટ વીજળી ફ્રીમાં મળશે

યુપીમાં મતદારોને રીઝવવા સપાનું અભિયાન હવે નામ લખાવો અને 300 યુનિટ ફ્રી વીજળી આપશે અખિલેશ યાદવે કરી જાહેરાત નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો મતદારોને પ્રલોભન આપવા માટે અનેક ઑફરો આપી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપાવનું અભિયાન શરૂ કરી દીધું છે. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code