1. Home
  2. sanket

sanket

બુર્જ ખલિફા કરતા બમણા કદનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે, આ રીતે લાઇવ નિહાળી શકશો

બુર્જ ખલિફા કરતા બમણા કદનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે 1994 PC1 તરીકે ઓળખ ધરાવતો Asteroid 74826 કિ.મી પહોળો છે 1994 PC1 પૃથ્વીથી 1.2 મિલિયન માઇલની દૂરીથી પસાર થશે નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હકીકતમાં, આજે બુર્જ ખલિફાના કદ કરતાં પણ મોટો એસ્ટેરોઇડ 19 લાખ કિ.મીના અંતરે પૃથ્વીથી પસાર થવાનો છે. 1994 […]

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ, IBએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ આઇબીએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ છે. આતંકી હુમલાની ભીતિને પગલે IBએ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓ ષડયંત્ર કરી રહ્યા હોવાની ભીતિને ધ્યાનમાં લેતા સુરક્ષા વ્યવસ્થાને વધુ […]

પીએમ મોદીનો ભાજપના કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ, આ મુદ્દે કરી વાત

પીએમ મોદીએ ભાજપના કાર્યકરો સાથે ડિજીટલ માધ્યમથી કર્યો સંવાદ નેચરલ ફાર્મિંગનું મહત્વ સમજાવ્યું વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ પ્રથમવાર બીજેપી કાર્યકરો સાથે કર્યો સંવાદ નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમામ રાજકીય પક્ષો ડિજીટલ રીતે પ્રચાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રોડ શો […]

ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો

નવી દિલ્હી: ચીનની વસ્તીમાં વધારાને બદલે ઘટાડો થઇ રહ્યો છે. તેની વસ્તીમાં માત્ર પાંચ લાખ લોકોની જ વૃદ્વિ થઇ છે જે અગાઉના વર્ષે 10 લાખથી વધારે હતી. આમ સળંગ પાંચમાં વર્ષે તેની વસ્તી સતત વધી છે. વિશ્વના બીજા નંબરના અર્થતંત્ર પર કટોકટીનો ખતરો તોળાઇ રહ્યો છે. નેશનલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર, વર્ષ 2021ના અંતે ચીનની […]

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા

પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને AAPની તૈયારી પંજાબમાં સીએમ પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની કરી ઘોષણા ટ્વિટરના માધ્યમથી AAPએ જાણકારી આપી નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. હવે પંજાબમાં AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં […]

વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન અનિવાર્ય: UN સેક્રેટરી

યુએનના સેક્રેટરીની ચેતવણી વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન પૂરું કરો બાકી કોવિડના નવા નવા વેરિએન્ટ્સ આવતા રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે અને અનેક દેશોમાં તો રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશોને ચેતવણી આપી હતી […]

દેશના અનેક રાજ્યોએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન એકમ સ્થાપવા ટેસ્લા માટે લાલ જાજમ પાથરી

ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા રાજ્યોએ એલન મસ્ક માટે પાથરી લાલ જાજમ દેશના અનેક રાજ્યોએ પોતાના રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા એલન મસ્કને અપીલ કરી તેલંગણા, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્વિમ બંગાળે એલન મસ્કને કરી અપીલ નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ટેસ્લા માટે ભારતના અનેક રાજ્યોએ લાલ જાજમ પાથરી છે. તેલંગણા બાદ હવે મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે પણ […]

IPO પહેલા LICનું વેલ્યુએશન સરકારે 15 લાખ કરોડ આંક્યું

નવી દિલ્હી: આ વર્ષે દેશના લાખો રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યાં છે તે LICનો આઇપીઓ માર્ચ ક્વાર્ટરમાં માર્કેટમાં આવે તેવી શક્યતાઓ છે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સરકાર LICના આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી શકે છે. આ પહેલા સરકારે એલઆઇસીનું વેલ્યુએશન 15 લાખ કરોડ આંક્યું છે. LICના આઇપીઓ માટે કંપનીનું અંદાજીત મૂલ્ય રજૂ […]

પ્રેરણાદાયક કર્તવ્યનિષ્ઠા: બરફમાં 40 કિમીની સફર ખેડીને કિશોરોને વેક્સિન આપવા પહોંચ્યા સ્વાસ્થ્યકર્મીઓ

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે. આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા […]

તમે સામે વાળાને ખબર પાડ્યા વિના વોટ્સએપ પર ગુપ્ત રીતે મેસેજ વાંચી શકો છો, આ જબરદસ્ત ફીચરનો કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક પ્રકારના ફીચર પ્રદાન કરતું રહે છે અને ક્યારેક યૂઝર્સ પ્રાઇવસી માટે અને સામે વાળી વ્યક્તિ વારંવાર મેસેજ કરીને ડિસ્ટર્બ ના કરે તે માટે બ્લૂ ટિક સામે વાળો ના જોઇ શકે તે રીતે ચોરી છૂપીથી મેસેજ વાંચવા માંગતા હોય છે. આજે અમે આપને એવી ટિપ્સ આપીશું જેનાથી તમે ગુપ્ત રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code