1. Home
  2. sanket

sanket

સ્માર્ટફોનને હેકર્સથી અને ફ્રોડથી સુરક્ષિત રાખવો છે? તો આ સરળ સ્ટેપ્સ અનુસરો અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખો

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં સૌથી વધુ જો કોઇ વસ્તુનો વપરાશ થતો હોય તો તે સ્માર્ટફોન છે. આજે રોજિંદા જીવનના મોટા ભાગના કામ માત્ર એક ફિંગર ટીપથી સ્માર્ટફોન મારફતે થાય છે. ઓનલાઇન શોપિંગ, પેમેન્ટ, ફોટો શેરિંગ, વીડિયો કોલિંગ, મેસેજ માટે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો કે જેમ દરેક વસ્તુની એક નકારાત્મક બાબત હોય છે […]

યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત

યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો 3 ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો અબુ ધાબી એરપોર્ટ પર આગ 2 ભારતીય સહિત 3નાં મોત નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત માટે સોમવાર ભયાનક સાબિત થયો હતો. યમનના હુથી બળવાખોરોએ UAE પર મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ત્રણેય ઓઇલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. […]

ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે, ત્રણેય સેનાના વિમાનોની હેરતઅંગેજ કરતબો દરેકને કરશે મંત્રમુગ્ધ

ગણતંત્ર દિવસ પરેડ પર ભારતીય સેનાનું સામર્થ્ય જોવા મળશે ત્રણેય સેનાના વિમાનો હેરતઅંગેજ કરતબો કરશે જગુઆરની આકૃતિ-75 આકર્ષણનું કેન્દ્ર રહેશે નવી દિલ્હી: આગામી સપ્તાહે ગણતંત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે સેનાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વાયુસેના, આર્મી અને નૌસેનાના 75 વિમાનોનું ગણતંત્ર દિવસ પરેડને લઇને રાજપથ પર સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે. વાયુ સેના પ્રવક્તા […]

VIRAL VIDEO: જુઓ હરણની હેરતઅંગેજ ‘આકાશી હરણફાળ’, વીડિયો જોઇને અવાક થઇ જશો

જુઓ હરણની હરણફાળ હરણે ડરીને લગાવી હેરતઅંગેજ છલાંગ વીડિયો જોઇને અવાક બની જશો નવી દિલ્હી: દેશના અનેક નેશનલ પાર્કમાં અનેકવાર અદ્દભુત નજારો જોવા મળતો હોય છે. કેટલાક વન્યજીવો એવી કરતબતો કરતા કેમેરામાં કેદ થઇ જાય છે કે આપણે જોઇને આપણા હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. મધ્યપ્રદેશના સિવનીના પેંચ નેશનલ પાર્કમાં એક ઊડતા હરણનો […]

દુશ્મનોના છક્કા છૂટશે, ભારત સરહદ પર તૈનાત કરશે S-400 ડિફેન્સ સિસ્ટમ, પ્રથમ યુનિટ એપ્રિલ સુધી કાર્યરત થશે

નવી દિલ્હી: ભારત હવે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા અને તેઓના બદઇરાદાઓને નાકામ કરવા માટે સજ્જ છે. ભારતે હવે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની કામગીરી શરૂ કરી છે. તે રશિયામાં નિર્મિત સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઇલ સિસ્ટમ છે. જેનું પ્રથમ યુનિટ એપ્રિલમાં કાર્યરત થશે. ચીન તરફથી દરેક પ્રકારના ખતરાનો સામનો કરવા માટે તમામ પાંચ […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, હવે પંજાબમાં 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન

આખરે ચૂંટણી પંચે ભાજપ અને પંજાબ સીએમ ચન્નીની વાત માની ચૂંટણી પંચે હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો હવે ત્યાં 20 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન નવી દિલ્હી: આગામી મહિને વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે ત્યારે એ પહેલા મોટા અપડેટ મળી રહ્યા છે. ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો છે. સંત […]

યુપીમાં નવાજુનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા

યુપીમાં કંઇક નવું રંધાઇ રહ્યું છે કેન્દ્રીય મંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા નરેશ ટિકૈત સાથે કરી મુલાકાત નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ નરેશ ટિકૈતને મળવા પહોંચ્યા હતા. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના […]

લો બોલો! પાકિસ્તાનના પાયલોટે મુસાફરી દરમિયાન અધવચ્ચે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી, કહ્યું – મારી શિફ્ટ પૂરી થઇ

પાકિસ્તાનનો ગજબનો કિસ્સો પાકિસ્તાની પાયલોટે અધવચ્ચે પ્લેન ઉડાવવાની ના પાડી દીધી મુસાફરો પણ રોષે ભરાયા નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક ગજબનો કિસ્સો બન્યો હતો જ્યાં વિમાનના પાયલોટે અડધી મુસાફરી દરમિયાન પ્લેન ઉડાડવાની મનાઇ કરી દીધી હતી. હકીકતમાં, પાકિસ્તાનના એક પાયલોટે રવિવારે સાઉદી અરબની રાજધાની રિયાધથી એક વિમાનને ઇસ્લામાબાદ લાવવાની ના પાડી દીધી હતી. પાયલોટના કહેવા પ્રમાણે […]

પદ્મશ્રી અને સામાજીક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું નિધન પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો વર્ષ 2021માં સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા નવી દિલ્હી: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું નિધન થયું છે. ઓડિશાના રાયગડા જીલ્લાના ગુનુપુરમાં તેમના નિવાસસ્થાન પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામાજીક કાર્યકર્તા એવા શાંતિ દેવીના નિધન પર પીએમ મોદીએ […]

તંબાકુ અને તેની જાહેરાતો દેખાડતી ફિલ્મો પર વધુ ટેક્સ લગાડવાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ

લોકોને તંબાકુથી દૂર રાખવા માટે તંબાકુ પર ટેક્સ વધારવા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ તંબાકુની જાહેરાતો પર પણ વધુ ટેક્સ લગાડવાની માંગણી તેનાથી લોકોને તંબાકુથી દૂર રાખવામાં સફળતા મળશે: આયોગ નવી દિલ્હી: તંબાકુ અને તેની જાહેરાતો આપણને અનેક ફિલ્મો અને ઓટીટી કાર્યક્રમો દરમિયાન જોવા મળતી હોય છે ત્યારે તેના પર વધુ ટેક્સ લાદવાની ભલામણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code