1. Home
  2. sanket

sanket

કોવિડના વધતા પ્રસરણથી સરકાર ચિંતિત, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી સમીક્ષા બેઠક

કોવિડના વધતા પ્રસરણે સરકારની ચિંતા વધારી પીએમ મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કોવિડની સાંપ્રત પરિસ્થિતિ પર કરાશે ચર્ચા વિચારણા નવી દિલ્હી: દેશમાં ઝડપી વધી રહેલો કોરોનાના વ્યાપ બાદ હવે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ચૂકી છે અને એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે 4 વાગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં […]

શા માટે ઝડપી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન વેરિએન્ટ? WHOએ દર્શાવ્યા આ 3 કારણ

આ 3 કારણોસર ઝડપથી ઓમિક્રોન ફેલાઇ રહ્યો છે WHO ના ટેકનિકલ પ્રમુખ મારિયા વૈને આપી જાણકારી જાણો ક્યા કારણોસર ફેલાય છે ઓમિક્રોન નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. દેશના મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. જો કે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોનને ખૂબ જ હળવો વાયરસ ગણવામાં […]

બ્રિટન-રશિયા વચ્ચે યુદ્વના ભણકારા, બ્રિટનના CDSએ રશિયાને આપી આ ધમકી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે તણાવ જોવા મળી રહ્યો છે તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દશો વચ્ચે યુદ્વ ફાટી નીકળે તેવી પણ દહેશત છે. આર્કટિક મહાસાગરમાં પનડુબ્બી અને વોરશિપની ટક્કર બાદ હવે બ્રિટને યુદ્વની ધમકી આપી દીધી છે. બ્રિટનના ચીફ […]

દેશના હોસ્પિટાલિટી ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ, રૂ. 200 કરોડનું નુકસાન

ત્રીજી લહેરને પગલે હોસ્પિટાલિટી સેક્ટરને નુકસાન હોસ્પિટાલિટી ઉદ્યોગને રૂ.200 કરોડનું નુકસાન કોવિડના વધતા કેસથી અનેક નિર્ધારિત કાર્યક્રમો રદ થતા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને ખોટ નવી દિલ્હી: આ વર્ષે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને પણ કોરોનાનું ફરીથી ગ્રહણ લાગવાની આશંકા છે. કોવિડ વાયરસના ફરીથી વધતા વ્યાપને કારણે ક્રિસમસ, નવા વર્ષની ઉજવણીની સાથેના લગ્નપ્રસંગો અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ થવાને કારણે હોસ્પિટાલિટી […]

કોવિડ ઇફેક્ટ, મોબાઇલનું શિપમેન્ટ માર્ચ ક્વાર્ટરમાં 20% ઘટવાની સંભાવના

કોરોનાના વધતા કેસોની અસર મોબાઇલના શિપમેન્ટમાં માર્ચ ક્વાર્ટરમાં થશે ઘટાડો માર્ચ ક્વાર્ટરમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના નવી દિલ્હી: વિશ્વભરમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો છે જેની અસર હવે વ્યાપારિક ગતિવિધિઓ પર પણ જોવા મળી છે. કોવિડની અસરને કારણે વર્તમાન જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન મોબાઇલ શિપમેન્ટ 20 ટકા ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓમિક્રોનના […]

વોટ્સએપમાં આવશે રસપ્રદ ફીચર, નોટિફિકેશનમાં યૂઝર્સને દેખાશે પ્રોફાઇલ પિક્ચર

વોટ્સએપ હવે લાવશે નવું ફીચર હવે વોટ્સએપ યૂઝર્સને નોટફિકેશનમાં દેખાશે પ્રોફાઇલ પિક્ચર અત્યારે તેના પર ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: વોટ્સએપ આ વર્ષે પણ કેટલાક ધમાકેદાર ફીચર લઇને આવી રહ્યું છે. આવું જ એક ફીચર પર વોટ્સએપ અત્યારે પરીક્ષણ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને ચેટ અને ગ્રુપમાંથી નવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે નોટિફિકેશનમાં પ્રોફાઇલ […]

ટ્વિટર પર ટૂંક સમયમાં રજૂ થશે આ નવું ફીચર, ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. ટ્વિટ હવે ક્વોટ ટ્વીટ વિથ રીએક્શન નામના એક ફીચર પર કામ કરી રહ્યું છે. હવે કંપનીએ આ નવા ટૂલનું ટ્રાયલ શરૂ કર્યું છે. આ ટૂલ મારફતે યૂઝર્સ માત્ર ટેક્સ્ટ સાથે જવાબ આપવાને બદલે ફોટો અથવા વીડિયો શેર કરી ટ્વીટ કોપી […]

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા, યુપીમાં 10 ફેબ્રુઆરીએ, પંજાબ-ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન, 10 માર્ચે આવશે પરિણામ

5 રાજ્યોમા ચૂંટણીની તારીખની ઘોષણા યુપીમાં 10 ફેબ્રુઆરીએ તો પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં 14 ફેબ્રુઆરીએ વોટિંગ 10 માર્ચે પરિણામ જાહેર થશે નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે ચૂંટણી પંચે જાહેર કરી છે. આજે ચૂંટણી પંચે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. નવી […]

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષા, ગાડીમાં ફસાયેલા 21 યાત્રીઓનું મોત

નવી દિલ્હી: અત્યારે પાકિસ્તાન કુદરતના પ્રકોપનું સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ભીષણ હિમવર્ષા થઇ રહી છે. ભીષણ હિમવર્ષાને કારણે 21 પ્રવાસીઓના દર્દનાક મોત થયા છે. પાકિસ્તાનમાં એટલી ભીષણ હિમવર્ષા થઇ છે કે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુરીમાં આખી રાત થયેલી બરફર્ષાની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી નીચે જતું રહ્યું હતું. આ […]

કોવિડની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશના વેપારમાં 45 ટકાનો ઘટાડો

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વેપાર ઘટ્યો દેશના વેપારમાં 45 ટકાનો ઘટાડો પ્રતિબંધોને કારણે વેપાર ઘટ્યો નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન અને કોવિડના કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં કોવિડની ત્રીજી લહેરના ભણકારા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે ત્યારે દેશના અર્થતંત્ર પર તેની વિપરિત અસર દેખાવાની હવે શરૂ થઇ ચૂકી છે. દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code