1. Home
  2. sanket

sanket

પંજાબમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા મહત્વનો નિર્ણય, V K ભવરાને બનાવ્યાં નવા DGP

ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય વી કે ભવરાને રાજ્યના નવા DGP બનાવ્યાં સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને સ્થાને વી કે ભવરાને બનાવ્યા નવા ડીજીપી નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને DGP પદેથી હટાવ્યા […]

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત રતન તાતાની આવશે બાયોગ્રાફી, પુસ્તકથી લોકો તેમનું જીવનચરિત્ર જાણી શકશે

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્રથી લોકો થશે માહિતગાર એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઇ રહ્યા છે પૂર્વ બ્યુરોક્રેટ અને નિવૃત્ત IAS અધિકારી થોમસ મેથ્યુ તેમના પર પુસ્તક લખશે નવી દિલ્હી: દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્ર વિશે લોકો હવે માહિતગાર થઇ શકશે. જીવનપર્યત સાદગી અને પરોપકાર માટે જાણીતા એવા […]

ચીનના જુઠ્ઠાણાના પર્દાફાશ, LAC પર રોબોટની તૈનાતીનો દાવો પોકળ, ચીની સૈનિકો કાતિલ ઠંડીમાં હજુ ઠુંઠવાઇ રહ્યાં છે

LAC પર રોબોટની તૈનાતીનો ચીનનો દાવો પોકળ સાબિત થયો ચીનના સૈનિકો હજુ ત્યાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના જુઠ્ઠાણાની પણ પોલ ખુલી નવી દિલ્હી: LAC પર ચીને પોતાના સૈનિકોને ઠંડીથી બચાવવા માટે સૈનિકોને બદલે રોબોટ તૈનાત કર્યા હોવાની વાત હવે પોકળ સાબિત થઇ છે. ચીનના આ દાવા હવે પોકળ સાબિત થયા […]

કોરોનાના કહેર બાદ દેશના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધીનો નિર્ણય

દેશમાં મંદિરોના લાગ્યું કોરોનાનું ગ્રહણ હવે જગન્નાથ મંદિર ભાવિકો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો મંદિર 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભાવિકો માટે બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોનાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રોજના 1 લાખ કેસ આવી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ભક્તો માટે ફરીથી પ્રવેશબંધી કરવામાં આવી રહી છે. દેશમાં […]

ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને મ્હાત આપીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનો IHSનો અંદાજ

ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી દશે જાપાનને પછાડીને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે IHS માર્કેટના રિપોર્ટમાં આ અંદાજ લગાવાયો છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે અને તે વર્ષ 2030 સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવો સુર […]

કેટલો ખતરનાક છે કોવિડનો IHU વેરિએન્ટ? WHOએ આપી જાણકારી

ફ્રાન્સમાં ફેલાયેલો IHS વિરિએન્ટ કેટલો ખતરનાક? હજુ સુધી આ વેરિએન્ટ માત્ર ફ્રાન્સમાં જ ફેલાયો છે આ વેરિએન્ટનું જોખમ ઓછુ છે નવી દિલ્હી: સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ વાર જોવા મળેલા Omicron વેરિએન્ટ બાદ ફ્રાન્સમાંથી IHU વેરિએન્ટ મળી આવ્યો છે. WHOએ તેને લઇને એક અભ્યાસ પણ કર્યો છે. WHOના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, IHU વેરિએન્ટનો […]

જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં IPOથી કંપનીઓ રૂ.44,000 કરોડ એકત્ર કરશે

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રહેશે આઇપીઓનો ધમધમાટ કંપનીઓ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન IPOથી રૂ. 44,000 કરોડ એકત્ર કરશે અનેક કંપનીઓ આ ત્રિમાસિક ગાળામાં પોતાના આઇપીઓ લાવશે નવી દિલ્હી: વિતેલુ વર્ષ એટલે કે વર્ષ 2021 IPO માર્કેટ માટે શાનદાર રહ્યું હતું અને IPO મારફતે વિક્રમી રૂ. 1.2 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યા બાદ ચાલુ જાન્યુઆરીથી […]

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે. દેશમાં વર્ષ 2021 દરમિયાન […]

હવે ફોનનું લોક ખોલ્યા વગર અને ઇન્ટરનેટ વિના પણ ફટાફટ થશે પેમેન્ટ, Paytm લાવ્યું આ ઘાંસુ ફીચર

નવી દિલ્હી: આજે ભારતમાં મોટા પાયે લોકો ડિજીટલ વોલેટને અપનાવતા થયા છે. લોકો પાસે પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ જેવી અનેક એપ્સ હોય છે જેનાથી લોકો ડિજીટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને તેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. હવે આ ડિજીટલ પેમેન્ટની પદ્વતિને વધુ એક કદમ આગળ લઇ જતા પેટીએમે ટૈપ ટૂ પે […]

વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code