1. Home
  2. sanket

sanket

શેરબજારની જેમ ક્રિપ્ટો માર્કેટ પણ ધડામ, બિટકોઇન ત્રણ મહિનાના નીચલા સ્તરે

ક્રિપ્ટોમાર્કેટ ધડામ બિટકોઇન ત્રણ મહિનાના નીચલા સ્તરે ઇથરમાં પણ કડાકો નવી દિલ્હી: આજે શેરબજાર ધ્વસ્ત થયા બાદ બીજી તરફ ક્રિપ્ટોકરન્સી માર્કેટ પણ ધડામ થયું હતું. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલી જતા બિટકોઇન ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને Ether પણ ઘટ્યો હતો. વિશ્વભરના ક્રિપ્ટો માર્કેટમાં ભારે વોલેટિલીટી જોવા મળી રહી છે. ગુરુવારે બિટકોઇન અને […]

પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

મુસ્લિમ બાદ હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરતી ટેલિગ્રામ ચેનલ કરાઇ બ્લોક

હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી સરકાર આ મુદ્દે પોલીસ સત્તાવાળાઓ સાથે કરી રહી છે સંકલન નવી દિલ્હી: થોડાક સમય પહેલા 100 પ્રભાવશાળી મુસ્લિમ મહિલાઓના ફોટા એક એપ પર ઑન ઑક્શન તરીકે અપલોડ કરાતા આક્રોશ ફેલાયો હતો. આ જ રીતે હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવતી એક ટેલિગ્રામ ચેનલને પણ […]

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની ઇમારત આગની લપેટમાં, 7 બાળકો સહિત 13નાં કરુણ મોત

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભયંકર દુર્ઘટના ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ 7 બાળકો સહિત 13નાં કરુણ મોત નવી દિલ્હી: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતા 7 બાળકો સહિત કુલ 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 7 બાળકો સહિત 13 લોકોનાં મોત થયા […]

આજે શેરબજાર પત્તાની માફક ધ્વસ્ત, રોકાણકારોના 2.7 લાખ કરોડ રૂપિયા ‘સ્વાહા’

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ધ્વસ્ત સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 2.7 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ પત્તાની માફક ધ્વસ્ત થયો હતો અને તેમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 800 પોઇન્ટ ઘટીને 59,414ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોને […]

દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે જાહેર, આટલા તબક્કામાં થઇ શકે ચૂંટણી

આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે યુપીમાં 8 તબક્કામાં મતદાન થાય તેવી સંભાવના પંજાબમાં 3 તબક્કામાં મતદાન થઇ શકે નવી દિલ્હી: આ વર્ષે પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે તેની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ વચ્ચે, ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની ગમે ત્યારે જાહેરાત કરી […]

બ્રિટનમાં ઓમિક્રોનનો ફૂંફાડો, દર 20માંથી 1 વ્યક્તિ કોવિડનો શિકાર, લંડન સૌથી વધુ પ્રભાવિત

બ્રિટનમાં ઓમિક્રોનનો કહેર દર 20માંથી એક વ્યક્તિ કોવિડનો શિકાર લંડન સૌથી વધુ પ્રભાવિત નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે ત્યારે બ્રિટનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઇ ચૂક્યો છે. બ્રિટનમાં લંડન કોવિડથી સૌથી વધુ પ્રભાવિત જણાઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટનમાં ઓમિક્રોનના કેસ સતત વધી […]

વોટ્સએપ પર સેમ ક્વોલિટીમાં ઇમેજ શેર કરવા માંગો છો? તો અજમાવો આ ટ્રિક્સ

ક્વોલિટી ગુમાવ્યા વિના વોટ્સએપ પર ઇમેજ શેર કરી શકો છો તેના માટે અહીંયા આપેલી ટિપ્સ અજમાવો તમારું કામ ચપટી વારમાં થઇ જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં આજે વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. સમગ્ર વિશ્વમાં લોકો તેનો ઉપયોગ ચેટિંગ, મની ટ્રાન્સફર, પેમેન્ટ, લોકેશન શેરિંગ, ઇમેજ શેરિંગ, ઓડિયો અને વીડિયો કોલ જેવા […]

તમે પણ ઑનલાઇન હેકિંગથી બચવા માંગો છો? તો આ ટિપ્સ અજમાવો

નવી દિલ્હી: દેશમાં જ્યારથી કોરોનાનો રોગચાળો શરૂ થયો છે ત્યારથી હવે મોટા ભાગના કામ લોકો ઘરેથી જ કરી રહ્યાં છે. તેમાં ઓફિસનું કામ, શોપિંગ, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સહિતના કામકાજો સામેલ છે. આપણે આજે ઓનલાઇન શોપિંગ વધી કરી રહ્યા છીએ. જો કે દરેક સારી વસ્તુના કેટલાક ગેરફાયદા પણ હોય છે. તમે આ જાણીને ચોંકી જશો કે વર્ષ […]

7 જાન્યુઆરી પહેલા આ કામ પતાવી દેજો અન્યથા તમારું સિમકાર્ડ બ્લોક થઇ જશે

જો તમે પણ 9થી વધુ સિમકાર્ડ ધરાવતા હોય તો આ ન્યૂઝ વાંચી જજો તમારે 7 જાન્યુઆરી પહેલા સિમકાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે જો આમ નહીં કરો તો તમારું સિમકાર્ડ બંધ થઇ જશે નવી દિલ્હી: જો તમે પણ એક કરતાં વધુ સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આપને ખબર હશે કે ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code