1. Home
  2. sanket

sanket

આધાર કાર્ડ કરતાં પણ સુરક્ષિત છે માસ્ક્ડ આધાર કાર્ડ, જાણી લો તેને ડાઉનલોડ કરવાની સિમ્પલ પ્રોસેસ

આધાર કાર્ડ કરતાં પણ વધુ સુરક્ષિત છે માસ્ક્ડ આધાર કાર્ડ તેનો ઉપયોગ પણ અનેક કામકાજ માટે થઇ શકે છે તમે પણ આ રીતે આ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: ભારતમાં આજે કોઇપણ પ્રકારના સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તેનો ઉપયોગ એક ઓળખ કાર્ડ અને […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબ CM ચરણજીત સિંહનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું?

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબના સીએમનું નિવેદન સામે આવ્યું પીએમ મોદીની સુરક્ષામાં કોઇ ચૂક નહોતી પીએમ મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી નવી દિલ્હી: પીએમ મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં થયેલી ચૂક બાદ પીએમ મોદીએ પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો અને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. આ માટે ભાજપે પંજાબ […]

તમે પણ ITR ભરવાનું ચૂકી ગયા છો? તો જેલ થઇ શકે છે, તેનાથી બચવા આજે આ કામ કરો

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પહેલા 31 જુલાઇ, 2021 હતી પરંતુ બાદમાં આ સમયમર્યાદાને વધારીને 31 ડિસેમ્બર, 2021 કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ અનુસાર, 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ 5.89 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન દાખલ કર્યા છે. ઇ-ફાઇલિંગ પોર્ટલ પર કરદાતાઓએ આ ફાઇલિંગ કર્યા છે. જો કે, અમુક […]

કોવિડની વધતી દહેશત વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સભાઓ પર આવી શકે છે પ્રતિબંધ

કોવિડ કેસમાં ઉછાળા બાદ ચૂંટણી પંચ લઇ શકે છે આ નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટી સભા પર આવી શકે છે પ્રતિબંધ ચૂંટણી પ્રચાર પર પણ આકરા નિયંત્રણો લાગૂ પડી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી તરફ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને […]

અદાણીના ઔદ્યોગિક સંસ્થાનોમાં વિદ્યાર્થી આલમના પ્રવાસ માટે ગુજરાત સરકાર સાથે કરાર

અમદાવાદ બુધવારઃ ૫ જાન્યુઆરી, ૨૦૨૨: અદાણી જુથના સામાજીક  વિકાસના બાહુબળ અદાણી ફાઉન્ડેશને તેના ઉડાન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની શાળા-કોલેજના ટેકનિકલ અને બિન ટેકનિકલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાર્યરત અદાણી જુથના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ઉપલબ્ધ સુવિધાઓના જાત અભ્યાસ માટે પ્રવાસે લઇ જવા માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓની આંતર રાષ્ટ્રિય પરિષદ-૨૦૨૨ના મહાનુભાવોની હાજરીમાં પ્રોજેકટ ઉડાન ઉપર સમજૂતી […]

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી જ મોટી ચોર, વિદેશથી આવેલા કરોડો રૂપિયાના ફંડની કરી ચોરી

પાકિસ્તાનમાં સત્તારૂઢ પાર્ટી જ ચોર વિદેશથી કરોડો રૂપિયાના ફંડની કરી ચોરી ચૂંટણી પંચથી આ માહિતી ગુપ્ત રાખી નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલું પાકિસ્તાન હવે પૈસા મેળવવા માટે દરેક પ્રકારના શક્ય એવા કાવાદાવા કરી રહ્યું છે અને ફંડ પણ ચોરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા ફંડની ચોરીનો બનાવ સામે […]

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો, કોઇ જાનહાનિ નહીં

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો બગદાદ એરપોર્ટને પણ નિશાન બનાવાયું જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી નવી દિલ્હી: ઇરાકમાં વારંવાર રોકેટ હુમલા થતા રહે છે ત્યારે હવે ઇરાકમાં સ્થિત યુએસ આર્મી બેઝ પાસે રોકેટ હુમલો થયો છે. યુએસ આર્મી બેઝ પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ગઠબંધન દળોની આઇન અલ-અસદ એર […]

CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં […]

નવા વર્ષે આ બેંકે ગ્રાહકોને આપી મોટી સોગાદ, 5 લાખ સુધીના IMPS પર કોઇ ચાર્જ નહીં લાગે

નવી દિલ્હી: સામાન્ય રીતે IMPS મારફતે પૈસાની લેવડદેવડ કરવા પર બેંક દ્વારા ખાતાધારકો પાસેથી ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. જો કે હવે SBIએ પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેન્કિંગ કે મોબાઇલ બેન્કિંગ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર કોઇ ચાર્જ નહીં લાગે. જો કે બ્રાન્ચથી IMPS કરશો તો ચાર્જ […]

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે આ 3 ક્રિપ્ટોકરન્સી 800% ઉછળી, ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ

ઓમિક્રોનની દહેશત વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથળ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79 ટકાનો ઉછાળો ક્રિપ્ટોકરન્સી શુના ઇનવર્સ 845.68 ટકા વધ્યો નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79 ટકાનો ઉછાળો નોંધાયો છે. ક્રિપ્ટોકરન્સીની માર્કેટ વેલ્યુએશન વધીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code