1. Home
  2. sanket

sanket

નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ, ગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવ્યો

નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ફરકાવ્યો તિરંગો ભારતીય સેનાએ દર્શાવી પોતાની તાકાત નવી દિલ્હી: ભારતીય સેનાએ નવા વર્ષે ડ્રેગનને મજબૂત સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ નવા વર્ષ પર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર તિરંગો ફરકાવ્યો છે. સૂત્રો અનુસાર ભારતીય સેનાએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર તિરંગો ફરકાવ્યો હતો. મીડિયાના […]

કોવિડ સામે કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ 4 ગણો વધુ કારગર: સંશોધન

વેક્સિનના બે અલગ અલગ ડોઝ છે વધુ અસરકારક તે કોવિડ સામે લડવા માટે 4 ગણા વધુ અસરકારક હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં સામે આવ્યું નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં કોવિડનો કહેર ઓમિક્રોન વેરિએન્ટને કારણે વધ્યો છે ત્યારે બે અલગ અલગ વેક્સિન લેવામાં આવે તો તે શરીરને કોઇ આડઅસર નથી કરતી. પરંતુ તેનાથી વિપરિત તે વધું સારું […]

મણિપુરને પીએમ મોદીએ આપી મોટી ભેટ, રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન

મણિપુરના લોકોએ પીએમ મોદીએ આપી ભેટ રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું નવી દિલ્હી: પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડથી વધુ કિંમતના 22 પ્રોજેક્ટ્સનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ઇમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]

તો ભારતમાં આવી ગઇ છે ત્રીજી લહેર? કોવિડ ટાસ્ક ફોર્સે જ આપી આ જાણકારી

ભારતમાં ત્રીજી લહેર કન્ફર્મ કોવિડ ટાસ્ક ફોર્સે જ કહ્યું દિલ્હી-મુંબઇમાં ઓમિક્રોનનો 75 ટકા કેસ નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કેસને જોતા હવે ત્રીજી લહેરે દસ્તક દીધી છે કે નહીં તેને લઇને અનેક અટકળો છે ત્યારે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે તેવું કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ જણાવ્યું છે. કોરોના ટાસ્ક […]

શેરબજારની સંગીન સ્થિતિ, સેન્સેક્સ 59 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

સતત બીજા દિવસે શેરબજારમાં મજબૂત સ્થિતિ સેન્સેક્સ 59,572 પર ખુલ્યો નિફ્ટીમાં પણ તેજી નવી દિલ્હી: નવા વર્ષને ઉછાળા સાથે આવકાર્યા બાદ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 59,343.79 અને નિફ્ટી 17,681.40 ઉપર ખુલ્યો હતો. ગઇકાલને પણ સેન્સેક્સ 929 પોઇન્ટ જ્યારે નિફ્ટી 272 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયો […]

હવે ઓમિક્રોનની ચકાસણી ફટાફટ થશે, IMCRએ આ કંપનીની કિટને આપી મંજૂરી

ઓમિક્રોનની તપાસ હવે જલ્દી જ થશે તેના માટેની કિટને ICMRએ આપી મંજૂરી ભારતની આ જાણીતી કંપનીએ બનાવી છે કિટ નવી દિલ્હી: દેશમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે એકંદરે કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ભારત માટે સતત વધતા કેસ ચિંતાનું કારણ છે. જો કે હવે ઓમિક્રોન […]

વિશ્વની 5 મહાશક્તિઓએ પરમાણુ હથિયારોને લઇને જારી કર્યું આ મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: આજના સમયમાં જો યુદ્વ થાય તો સૌથી વધુ પરમાણુ હથિયારોથી જ વિનાશ થાય અને તેના ભયંકર દૂરોગામી પરિણામો આવી શકે છે ત્યારે યુરોપ અને એશિયા વચ્ચે ચાલી રહેલા સાંપ્રત તણાવ વચ્ચે P5 તરીકે ઓળખાતી પાંચ મહાશક્તિઓએ પોતાના પરમાણુ હથિયારોને લઇને સંયુક્તપણે મોટી જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યું કે, તેમના પરમાણુ હથિયાર એકબીજાને […]

ભારતની રાજકોષીય ખાધ બજેટ અનુમાન કરતા વધુ રહેવાનો RBIનો અંદાજ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે. સરકારે વર્તમાન નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 6.8 ટકા સુધી મર્યાદિત રાખવાનું બજેટ નક્કી કર્યું છે. જો કે સરકારનો આ લક્ષ્યાંક હાંસલ નહીં થાય તેવી આશંકા બેંકે વ્યક્ત કરી છે. સરકારને અત્યાર સુધીમાં […]

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 58.7 કરોડ ડોલરનો ઘટાડો: RBI

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશન વિદેશી મુદ્રા ભંડારને લઇને રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો ચાલુ રહ્યો છે. 24 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થયું છે. 17મી ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ 16 કરોડ ડોલર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code