1. Home
  2. sanket

sanket

મેરઠમાં પહેલા દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરતી, હવે દેશનું નામ કરી રહી છે રોશન: PM મોદી

મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો આ દરમિયાન તેઓએ વિશાળ જાહેર સભાને સંબોધીત કરી હતી પહેલાંની સરકારે અહીંયાના લોકો સાથે ગંદી રાજરમત રમી છે નવી દિલ્હી: આ વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે તેની પહેલા ત્યાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડી […]

કોવિડને કાબૂમાં લેવા આ રાજ્યમાં લાગ્યા સખત પ્રતિબંધો, શાળાઓ અને થીયટરો પણ રહેશે બંધ

કોવિડના વધતા કેસ વચ્ચે હરિયાણા સરકારનું સખત વલણ કોવિડને કાબૂમાં લેવા માટે મિનિ લોકડાઉન લાગુ કર્યું હરિયાણાના 5 જીલ્લામાં થીયટેરો, શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને હવે ભારતમાં પણ તેના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હવે દેશના વિવિધ […]

સરકાર માટે નવા વર્ષે સકારાત્મક સમાચાર, ડિસેમ્બરમાં GST કલેક્શન 13% વધી 1.29 લાખ કરોડ

સરકાર માટે નવા વર્ષે સારા સમાચાર ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 13 ટકા વધ્યું જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું નવી દિલ્હી: નવા વર્ષનો આરંભ સરકાર માટે શુભારંભ સાબિત થયો છે. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું છે. જો કે આ કલેક્શન અગાઉના નવેમ્બર મહિનાના 1.31 લાખ કરોડની તુલનાએ […]

કોવિડ પોઝિટિવ આવ્યા બાદ કેટલા મહિના રહે છે એન્ટિબોડી? જાણો રિપોર્ટ

કોવિડને લઇને નવો રિપોર્ટ સામે આવ્યો કોવિડ પોઝિટિવ આવ્યા બાદ છ મહિના સુધી આત્મઘાતી એન્ટિબોડી રહે છે આ રીતે તેની શરીર પર અસર થાય છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ કોવિડના કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે હવે કોવિડ 19ને લઇને એક નવા અભ્યાસમાં એન્ટિબોડીઝને […]

નિવૃત્તિ બાદ હરભજન સિંહે BCCI પર તાક્યું નિશાન, કહ્યું – મારી કારકિર્દીમાં અનેક લોકો અવરોધરૂપ બન્યા હતા

હરભજન સિંહે BCCIના અધિકારીઓ પર લગાવ્યા આરોપ મારી કારકિર્દીમાં અનેક વિલન રહ્યા છે તેની કારકિર્દીમાં કેટલાક લોકો અવરોધરૂપ બન્યા છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ગૂગલી કિંગ એવા હરભજન સિંહે થોડાક સમય પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે નવા વર્ષની શરૂઆતથી જ ક્રિકેટ જગતમાં ફરીથી ચર્ચાને જોર આપ્યું છે. હરભજન સિંહે BCCIના કેટલાક […]

યુપી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે યોગી આદિત્યનાથ, બેઠક અંગે પક્ષ નિર્ણય લેશે

યોગી આદિત્યનાથે કર્યું એલાન પ્રથમ વખત લડશે વિધાનસભા ચૂંટણી બેઠક અંગે પાર્ટી નિર્ણય લેશે નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. જો કે તે કઇ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે પાર્ટી નિર્ણય લેશે. અગાઉ શનિવારે […]

જામિયા મિલિયા સહિત દેશની 12000 NGOને નવા વર્ષે મોટો ઝટકો, હવે વિદેશી ભંડોળ નહીં મળે

જામિયા મિલિયા સહિત દેશની 12000 NGOને ફટકો વિદેશથી આવતું ભંડોળ બંધ થઇ જશે સરકારે FCRA લાઇસન્સ રદ્દ કર્યું નવી દિલ્હી: જામિયા મિલિયા સહિત દેશની 1200 જેટલી NGOને ફટકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું લેતા જામિયા મિલિયા, ઓક્સફેમ ઇન્ડિયા સહિત 12000 NGOના FCRA લાયસન્સ રદ કર્યા છે. FCRA લાયસન્સ મારફતે NGO વિદેશી ભંડોળ કે […]

ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી વચ્ચે પણ ભારત સરકારનું જાહેર દેવું વધીને 125.71 લાખ કરોડ

નવી દિલ્હી: કોવિડ મહામારીનો પ્રકોપ હળવો થતા દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરી ધમધમતા ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. સરકારની આવકમાં પણ વૃદ્વિ જોવા મળી છે. જો કે સરકારી તિજોરી ભરાવવા છતાં સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારત સરકારના દેવામાં વધારો જોવા મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારની કુલ જવાબદારી […]

તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

વોટ્સએપ પર તમે પોસ્ટ હાઇડ કરી શકો છો તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો તમારી પોસ્ટ ડીલિટ પણ નહીં કરવી પડે નવી દિલ્હી: વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પણ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ છે. આજે મોટા ભાગના યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટાગ્રામ મળી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કંઇને કઇ શેર કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેક યૂઝર્સ […]

દુશ્મનોના અટકચાળા પર વળતો પ્રહાર કરવા ભારત સજ્જ, હવે ગુપ્ત રીતે ન્યુક્લિયર સબમરિ લોંચ કરી

ભારતે ગુપ્ત રીતે પોતાની મહાવિનાશક ન્યૂક્લિયર સબમરિન લોંચ કરી આ સબમરિનનું વજન 7000 ટન છે તેની મારક ક્ષમતા 3500 કિલોમીટર છે નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન ભારતને ઉશ્કેરવા  માટે છાશવારે કાંકરીચાળો કરતુ રહે છે ત્યારે ભારત આ બંનેને જડબાતોડ જવાબ આપવા માટે સમયાંતરે નવા નવા હથિયારો ખરીદી રહ્યું છે તેમજ હથિયારોનું નિર્માણ કરતું રહે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code