1. Home
  2. sanket

sanket

ભારતનો કુલ જીડીપી છે રૂ.231.85 લાખ કરોડ, આ પાંચ રાજ્યો જીડીપીમાં સૌથી ઉપર

ગુજરાત સહિત 5 રાજ્યોની જીડીપી છે સૌથી વધારે આંદામાન નિકોબાર, સિક્કિમ જેવા દેશોની છે ઓછી જીડીપી ભારતનો કુલ જીડીપી રૂ.231.85 લાખ કરોડ છે નવી દિલ્હી: કોવિડના રોગચાળા પહેલા ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમા સૌથી પૂરપાટ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થામાંથી એક હતી, પરંતુ કોરોના રોગચાળાએ દસ્તક દેતા આ વિકાસ પર બ્રેક લાગી ગઇ હતી. જો કે કોવિડના ઘટતા પ્રકોપ […]

નાસાને મળી સફળતા, વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ કર્યું લોંચ

નાસાએ વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લોંચ કર્યું નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપને સફળતાપૂર્વક કર્યું લોંચ તે પૃથ્વીવાસીઓ માટે અંતરિક્ષમાં નવી આંખ બનશે નવી દિલ્હી: નાસાએ હવે વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લૉંચ કર્યું છે. નાસાનું મહત્વકાંક્ષી ટેલિસ્કોપ જેમ્સ વેબ આખરે સફળતાપૂર્વક લોંચ થયું હતું. દક્ષિણ અમેરિકા સ્થિત ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું […]

Breaking news: બિહારમાં બોયલરમાં પ્રચંડ વિસ્ફોટ, 10નાં મોત, અનેક ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરમાં બોયલર ફાટ્યું આ વિસ્ફોટમાં 10 લોકોનાં કરુણ મોત અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: બિહારના મુઝફ્ફરપુર માટે રવિવાર કાળ બન્યો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરની બોઇલર ફાટ્યું હતું જે બાદ 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત […]

નવા વર્ષે શરણાર્થીઓને મળી શકે છે મોટી ભેટ, મોદી સરકાર CAA કરી શકે છે લાગુ

નવી દિલ્હી: નવા વર્ષે મોદી સરકાર એક માસ્ટરપ્લાન બનાવી રહી છે. નવા વર્ષે સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ભારતમાં CAA લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે. નવા વર્ષમાં કેન્દ્ર સરકાર પાડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાયદો […]

નવા વર્ષથી ગ્રાહકોએ મોંઘવારી સહન કરવા તૈયાર રહેવું પડશે, બદલાશે આ નિયમો

1 જાન્યુઆરીથી બદલાઇ રહ્યા છે આ નિયમો તેનાથી ગ્રાહકો પર વધુ બોજ પડશે મોંઘવારીનો માર સહન કરવો પડશે નવી દિલ્હી: નવા વર્ષ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષે ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 1 જાન્યુઆરીથી ચાર ફેરફાર થવા જઇ રહ્યા છે. આ ફેરફારથી ગ્રાહકોએ વધુ ખિસ્સા […]

યુનિકોર્ન સ્ટાર્ટઅપ મામલે ભારતે બ્રિટનને આપી મ્હાત, યુનિકોર્ન સ્ટાર્ટઅપની સૂચિમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું

યુનિકોર્ન સ્ટાર્ટઅપના મામલે ભારતે બ્રિટિનને પણ મ્હાત આપી યુનિકોર્ન સ્ટાર્ટઅપની યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું ભારતમાં 33 સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત થયો નવી દિલ્હી: ભારત તાજેતરના સમયમાં ઉભરતા અને નવીનતમ આઇડિયાને કારોબારમાં પરિવર્તિત કરતા સ્ટાર્ટઅપ માટેનું હબ બન્યું છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપ માટેનો માર્ગ વધુને વધુ મોકળો બન્યો છે. સ્ટાર્ટઅપની બાબતે વૈશ્વિક સ્તરે ભારત […]

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

પેટ્રોલ અને ડીઝલને બદલે હવે ફ્લેક્સ ફ્યુઅલ સંચાલિત વાહનોની થશે ભરમાર ઇથેનોલ વડે વાહનો થશે સંચાલિત તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ પડશે નવી દિલ્હી: આજે બાઇક કે કાર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની આવશ્યકતા રહે છે પરંતુ ટૂંક સમયમાં હવે આ જરૂરિયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે […]

ભારતમાં કેમ માત્ર 10 ડિજીટનો જ મોબાઇલ નંબર હોય છે? જાણો તેનું ગણિત

ભારતમાં કેમ હોય છે 10 ડિજીટ ધરાવતા મોબાઇલ નંબર શું હોય છે તેની પાછળનું કારણ તેની પાછળ સરકારનો નેશનલ નંબરિંગ પ્લાન છે નવી દિલ્હી: આજના ભાગદોડભર્યા જીવનમાં મોબાઇલ ફોન જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે અને આજે તેના વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આજે જીવનમાં મોબાઇલનું મહત્વ વધ્યું છે. દરેકનો પોતાનો મોબાઇલ નંબર […]

ફેસબૂક અને વોટ્સએપ યૂઝર્સ ચેતી જજો અન્યથા આ વેબસાઇટ્સ તમારા એકાઉન્ટ્સનો કરશે સફાયો

વોટ્સએપ અને ફેસબૂક યૂઝર્સ રહો સાવધ ફિશિંગ વેબસાઇટ્સ તમારા એકાઉન્ટ્સનો કરી શકે છે સફાયો આ ટિપ્સથી પોતાના એકાઉન્ટ્સને સુરક્ષિત રાખો નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના સદુપયોગની સાથોસાથ તેનો દૂરુપયોગ પણ બેફામ વધ્યો છે. આજે ગઠીયાઓ લોકોને સાયબર ફ્રોડ કે ચોરીનો શિકાર બનાવે છે. સાયબર ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને સોશિયલ મીડિયા તેનો સરળ રસ્તો […]

ઓમિક્રોનના કહેર વચ્ચે ડેલ્મીક્રોનનો ફફડાટ, વિશ્વ ફરીથી થયું ચિંતાતુર

ઓમિક્રોનના કહેર વચ્ચે હવે ડેલ્મીક્રોનનો ફફડાટ જો કે ભારતમાં હજુ એકપણ કેસ નોંધાયો નથી વિશ્વ ફરીથી ચિંતાતુર નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. તેને કારણે સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે ત્યાં હવે વધુ એક નવા વેરિએન્ટને દસ્તક દીધી છે. ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફરીથી લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code