1. Home
  2. sanket

sanket

લુધિયાણા કોર્ટ પરિસર બ્લાસ્ટ: ગુપ્તચર એજન્સીઓનો ચોંકાવનારો દાવો, બ્લાસ્ટ પાછળ પાક. સમર્થિત ખાલિસ્તાની જૂથોની સંડોવણી

લુધિયાણા જીલ્લા અદાલતમાં થયેલા વિસ્ફોટ મામલે ગુપ્તચર એજન્સીનો ચોંકાવનારો ખુલાસો કોર્ટ સંકુલ બ્લાસ્ટમાં પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની જૂથોનો હાથ આ વિસ્ફોટમાં 1નું મોત અને 6 લોકો ઘાયલ થયા હતા નવી દિલ્હી: પંજાબની લુધિયાણા જીલ્લા અદાલતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાન જૂથોની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી પ્રાપ્ત થઇ છે કે, આ […]

પૃથ્વી પર તોળાતો આકાશી આફતનો ખતરો, વૈજ્ઞાનિકોએ તેનાથી બચવા આ ઉપાય પર કર્યું મંથન

ઓમિક્રોન કરતાં પણ મોટી આફત પૃથ્વી તરફ આવી રહી છે પૃથ્વી સાથે એસ્ટેરોઇડ ટકરાવવાની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી એસ્ટેરોઇડને અટકાવવા પરમાણુ બોમ્બના વિકલ્પ પર પણ વિચાર નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે એક આકાશી આફત પૃથ્વી પર મંડરાઇ રહી છે. વૈજ્ઞાનિકોએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી […]

કોવિડના ફરી વધતા પ્રકોપ વચ્ચે USનો મહત્વપૂર્ણ નિર્ણય, H-1B તેમજ L-1 વિઝા માટે અરજદારોને આ કામમાંથી મળી મુક્તિ

કોવિડ-19ના વધતા કેસો વચ્ચે યુએસનો મહત્વપૂર્ણ નિર્ણય H-1B, L-1, O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાંથી અપાઇ મુક્તિ અત્યારે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવાયો છે નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના કેસમાં વધારો થવાને કારણે યુએસએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે H-1B, L-1 અને O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટએ […]

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી […]

ગૂગલી કિંગ હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ‘અલવિદા’, ભાવૂક શબ્દોમાં સન્યાસની કરી જાહેરાત

હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ટ્વિટરના માધ્યમથી ક્રિકેટમાંથી સન્યાસની કરી જાહેરાત ભાવૂક શબ્દોભર્યો વીડિયો સંદેશ શેર કર્યો નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અને ગૂગલી કિંગ એવા હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. વર્ષ 1998માં હરભજન સિંહે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય […]

હિમવર્ષાથી યુએસનો આ હાઇવે બર્ફીલો બનતા પળવારમાં જ 100 વાહનોથી થઇ અથડામણ

હિમવર્ષાથી યુએસના હાઇવે-94ની હાલત બગડી હાઇવે લપસણો બનતા એકસાથે 100 વાહનો ટકરાયા હિમવર્ષાને કારણે રસ્તાઓ બર્ફીલા બન્યા હતા નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સમાં વારંવાર કોઇને કોઇ કુદરતી આફતો આવતી રહેતી હોય છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે અથવા પ્રભાવિત થાય છે. તાજેતરમાં યુએસના વિસ્કોન્સિનમાં સ્ટેટ હાઇવે-94 પર હિમવર્ષાથી ખતરનાક સ્થિતિ થઇ છે. અહીંયા હિમવર્ષાને […]

બેંકમાં કામકાજ છે?, તો પહેલા વાંચી લો રજાઓની યાદી, જાન્યુઆરીમાં 14 દિવસ બેંક બંધ રહેશે

નવા વર્ષના આડે ગણતરીના દિવસો બાકી જાન્યુઆરી 2022માં 14 દિવસ બેંકો રહેશે બંધ વાંચો બેંકની રજાઓની સૂચિ નવી દિલ્હી: નવું વર્ષ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે પણ નવા વર્ષમાં બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા જરા આ ખબર વાંચી જજો અન્યથા કદાચ બેંકે ધક્કો પણ થઇ શકે […]

ઓમિક્રોનના ખતરાને જોતા રાજકીય રેલીઓ પર રોક લગાવવા સુપ્રીમમાં અરજી દાખલ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ચૂંટણીઓ માટેની રાજકીય રેલીઓ પર રોક લગાવવા માંગ આ માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણી આયોગને રેલીઓ પર રોક લગાવવા કહ્યું નવી દિલ્હી: આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે અને ચૂંટણી સમયે રાજકીય રેલીઓ યોજાવાની છે અને તેના પર […]

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સાવધ, તાબડતોબ લીધો આ મહત્વનો નિર્ણય

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સતર્ક ઓમિક્રોનના કેસને નિયંત્રિત કરવા માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન મૂળ વાયરસની તુલનાએ ત્રણ ગણી ઝડપથી પ્રસરી રહ્યો છે અને મોટા ભાગના રાજ્યોમાં હવે પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકારે વધતા ઓમિક્રોન કેસના પ્રસારને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો […]

ભારતમાં ઓમિક્રોનનો તેજીથી પ્રસાર, મૂળ વાયરસ કરતા 3 ગણી ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન

દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન મૂળ વાયરસની તુલનામાં પ્રસારની ગતિ 318 ટકા મૂળ વાયરસથી 3 ગણી ઝડપે ફેલાય રહ્યો છે નવી દિલ્હી: દેશમાં હવે ઓમિક્રોન વધુ પ્રબળ બની રહ્યો છે અને તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ મૂળ વાયરસની તુલનાએ 3 ગણી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code