1. Home
  2. sanket

sanket

વર્ષ 2022માં પણ આઇપીઓ માર્કેટમાં રહેશે ધમધમાટ, 2 લાખ કરોડના ઇશ્યૂથી બજાર છલકાશે

વર્ષ 2022 પણ આઇપીઓથી રહેશે છલોછલ બે લાખ કરોડના ઇશ્યૂ બજારને છલકાવશે વર્ષ 2021 જેટલા આઇપીઓ 2022માં પણ આવશે નવી દિલ્હી: વર્ષ 2021માં આઇપીઓ માર્કેટ 65 જેટલા પબ્લિક ઇશ્યૂથી છલોછલ રહ્યું હતું. જેમાં રોકાણકારોએ કેટલાક આઇપીઓમાં તગડી કમાણી કરી હતી. છેલ્લા એક વર્ષના સમયગાળામાં કંપનીઓએ આઇપીઓ મારફતે 1.35 લાખ કરોડ એકત્ર કર્યા તા. વર્ષ 2022માં […]

વર્ષ 2020માં એક્સપ્રેસ પર થયા 1.16 લાખ અકસ્માત, જાણો કેટલા મોત થયા?

વર્ષ 2020માં અકસ્માતમાં કેટલા મોત થયા વર્ષ 2020માં એક્સપ્રેસ વે પર 1.16 લાખ અકસ્માત થયા આ અકસ્માતમાં 47,94 લોકોનાં થયા મોત નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે લોકોની બેદરકારી, શિસ્ત વગરના ડ્રાઇવિગને કારણે અનેક લોકોના અકસ્માત થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. વર્ષ 2020માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇ વે પર કુલ 1,16,496 અકસ્માત […]

પશ્વિમ ઉત્તરપ્રદેશના ગઢ મેરઠને મળશે આજે મોટી સોગાદ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન

ઉત્તરપ્રદેશના ગઢ ગણાતા મેરઠને મળશે મોટી ભેટ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મેરઠને એક્સપ્રેસ વેની ભેટ આપશે ચૂંટણીમાં ભાજપનો રસ્તો થશે આસાન નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને એક પછી એક અનેક પ્રોજેક્ટ્સનું ત્યાં લોકાર્પણ અને ઉદ્વાટન થઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશને વધુ એક એક્સપ્રેસ […]

વિકસિત દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHO ચિંતિત, કહ્યું – તેનાથી કોવિડ મહામારીનો અંત નહીં આવે

અમીર દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHOએ ચિંતા વ્યક્ત કરી તેનાથી લાંબા સમય સુધી કોવિડ મહામારીનો અંત નહીં આવે વેક્સિન વિતરણમાં અસમાનતા ચિંતાજનક: WHO નવી દિલ્હી: વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે બચવા માટે આડેધડ રીતે બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેનાથી કોવિડ-19 રોગચાળને ટકી રહેવાની શક્યતા વધારે છે તેવી ચેતવણી […]

ક્રિપ્ટોકરન્સી પરના બિલની અટકળો વચ્ચે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વોલેટિલિટી, રોકાણકારોએ એક જ ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ ક્રિપ્ટોકરન્સી પર બિલની અટકળો વચ્ચે રોકાણકારોએ એક જ ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી પરનો વિશ્વાસ ડગમગ્યો નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર બિલ રજૂ કરશે તેવી વહેતી અટકળો વચ્ચે ગભરાયેલા રોકાણકારોએ એક જ ઝાટકે માર્કેટમાંથી 1000 કરોડ ઉપાડી લીધા છે. એક તરફ વૈશ્વિક સ્તરે નવા ઓમિક્રોન વેરિએન્ટની […]

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકનો સમારંભઃ હૃદય પ્રસન્ન- પ્રસન્ન, મન ભીનું ભીનું..

રમેશ તન્ના અમદાવાદ: 19મી ડિસેમ્બર, 2021, રવિવારની સાંજ યાદગાર બની. હરીન્દ્ર દવે મેમોરિઅલ ટ્રસ્ટ દ્વારા, મુંબઈના શ્રેષ્ઠ કલા-ધન અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારી બાપુના વરદ્ હસ્તે 2020ના વર્ષનું, પત્રકારત્વનું, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક મળ્યું. હરીન્દ્ર દવેની કલમ એટલે ઘીના દીવાનો ઉજાસ. સજ્જ, સંવેદનશીલ, સૌમ્ય અને નિસબતી શબ્દકર્મી. જેટલા મોટા ગજાના સર્જક એટલા જ ઉચ્ચ સ્તરના […]

તહેવારોની સીઝનમાં ધૂમ ખરીદી, નવેમ્બરમાં રિટેલ વેચાણમાં 9% વૃદ્વિ

તહેવારોમાં ધૂમ ખરીદીને કારણે રિટેલ વેચાણ વધ્યું નવેમ્બરમાં રિટેલ વેચાણ 9 ટકા વધ્યું વ્યાપારિક ગતિવિધિઓ વધી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન ભારતીયોએ ધૂમ ખરીદી કરી હતી જેને કારણે નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણમાં 9 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. આમ ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત વચ્ચે પણ ત્રીજી લહેરના એંધાણ વચ્ચે પણ વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળી […]

વર્ષ 2021માં ભારતીયોની સૌથી ફેવરિટ વાનગી રહી સમોસા, બીજા ક્રમે પાઉંભાજી અને ગુલાજાંબુ, જાણો બીજા ક્યા ઓર્ડર વધુ અપાયા?

નવી દિલ્હી: ભારત ખાવાની અવનવી વાનગીઓ અને વિવિધ પ્રકારના વ્યંજનોના વૈવિધ્ય માટે જાણીતુ છે. ભારતના દરેક શહેરોમાં ખાણીપીણીની અનેક વસ્તુઓમાં વૈવિધ્ય જોવા મળે છે અને સ્વાદિષ્ટ વસ્તુઓ મળે છે. આ વચ્ચે ભારતમાં વર્ષ 2021માં લોકોએ સૌથી વધારે કઇ વાનગીઓ ઓર્ડર કરી છે તેની જાણકારી એક ફૂડ ડિલિવરી કંપનીએ જાહેર કરી છે. આ લિસ્ટ પ્રમાણે ભારતીયોની […]

ટ્રેનોમાં યાત્રીઓને હવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે, મુસાફરી વધુ આરામદાયક થશે

ભારતીય યાત્રીઓને રેલવેમાં મળશે વધુ સુવિધા હવે ટ્રેનોમાં ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે લાંબા અંતરની ટ્રેનમાં આ સુવિધા પૂરી પડાશે નવી દિલ્હી: ભારતીય રેલવે સમયાંતરે પોતાના યાત્રીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી નવી સવલતો પૂરી પાડતી રહે છે. હવે કોવિડના કેસમાં ઘટાડો થતા રેલવેએ ફરી કેટલીક સુવિધા શરૂ કરી છે. રેલવેએ ટ્રેનમાં મુસાફરોને ડિસ્પોઝેબલ […]

WhatApp વર્ષ 2022માં લાવી રહ્યું છે આ ઘાંસૂ ફીચર્સ, તેના વિશે જાણીને તમે ઝુમી ઉઠશો

વોટ્સએપ યૂઝર્સ માટે આવશે ઘાંસૂ ફીચર્સ વર્ષ 2022માં આવી રહ્યા છે આ પાંચ દમદાર ફીચર્સ જેનાથી તમારો ચેટ એક્સપીરિયન્સ વધુ શાનદાર બનશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે નવા વર્ષનો ટૂંક સમયમાં ઉદય થશે ત્યારે નવા વર્ષે વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક નવા ફીચર્સ આપીને રાજીના રેડ કરવા માટે તૈયાર છે. યૂઝર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code