1. Home
  2. sanket

sanket

છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન કહ્યું – 40 હજાર વર્ષથી પ્રત્યેક ભારતીયોનું DNA સમાન છે આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA […]

કેરળમાં 12 કલાકમાં બે રાજકીય હત્યાઓથી ખળભળાટ, અલપ્પુઝામાં 144ની કલમ લાગુ

કેરળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો યથાવત્ 12 કલાકમાં BJP અને SDPIના બે નેતાઓની હત્યા અપ્રિય પરિસ્થિતિ ના સર્જાય તે માટે અલપ્પુઝામાં 144 લાગુ નવી દિલ્હી: કેરળમાં એક પછી એક રાજકીય હત્યાઓ થઇ રહી છે જેને કારણે ત્યાં તંગદિલીનો માહોલ છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા અને ભાજપના બે નેતાઓની કથિતપણે હત્યા થઇ હોવાનું પોલીસ જણાવી રહી […]

કોહલી સાથેના વિવાદ વચ્ચે પ્રથમવાર બોલ્યા સૌરવ દાદા, કહ્યું – વિરાટ ઝઘડા બહુ કરે છે

વિરાટ કોહલીને લઇને સૌરવદાદા પ્રથમવાર બોલ્યા વિરાટનું વલણ ગમે છે પરંતુ તે ઝઘડા બહુ કરે છે દાદાના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને BCCI વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને BCCIએ વિરાટ કોહલીને સૂકાનીપદેથી પણ હટાવી દીધો છે અને તેના સ્થાને રોહિત શર્માને વનડે […]

ઇરાકના ગ્રીન ઝોન પર ફરી હુમલો, બે રોકેટથી કરાયો હુમલો, કોઇ જાનહાનિ નહીં

ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી હુમલો બે રોકેટ છોડવામાં આવ્યા સદનસીબે કોઇ જાનહાનિ નહીં નવી દિલ્હી: ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી એકવાર હુમલો થયો છે. ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત મનાતા એવા ગ્રીન ઝોનમાં બે રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં જ યુએસ એમ્બેસી સહિત તમામ સરકારી ઇમરાતો પણ આવેલી હોવાથી ગ્રીન ઝોનને લક્ષિત […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ, 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે થશે મતદાન

આજે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ માટે મતદાન 53 હજાર સભ્યો માટે મતદાન નવી દિલ્હી: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. આજે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને અને 53 હજાર સભ્યો માટે મતદાન છે. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે […]

દેશભરમાં લગ્નોની સિઝનથી સોનાની ધૂમ ખરીદી થઇ, આયાત 6 વર્ષની ટોંચે પહોંચવાની સંભાવના

લગ્નસરાની સિઝનથી સોનાની ધૂમ ખરીદી સોનાની આયાત 6 વર્ષની ટોચે પહોંચશે બુલિયન ઇન્ડસ્ટ્રીઝના જાણકારોએ સંભાવના વ્યક્ત કરી નવી દિલ્હી: છેલ્લા 15-20 દિવસ દરમિયાન દેશમાં લગ્નસરાની સિઝન જામી હતી. લગ્નસરાની ધૂમ ખરીદીને પગલે ચાલુ વર્ષે ભારતમાં સોનાની આયાત છ વર્ષની ઉંચાઇએ પહોંચવાની શક્યતા હોવાનું બુલિયન ઇન્ડસ્ટ્રીઝના જાણકારો કહી રહ્યા છે. ભારતમાં લગ્ન પ્રસંગો દરમિયાન જ સૌથી […]

આઇટી વર્કરે ભૂલમાં હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી, તેમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા સ્ટોર

આઇટી વર્કરે કચરામાં ભૂલમાં ફેકી દીધી હાર્ડ ડ્રાઇવ આ હાર્ડ ડ્રાઇવમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા હવે તેને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે નવી દિલ્હી: અત્યારે એક બિટકોઇનની કિંમત 30 લાખથી પણ વધુ છે ત્યારે જે લોકો પાસે અનેક બિટકોઇન છે તે દરેક કરોડપતિ તો છે જ. જો કે ક્યારેક નસીબમાં ના હોય તો […]

એલર્ટ: ગૂગલ ક્રોમ કરો છો યૂઝ? તો ચેતજો અન્યથા સિસ્ટમ થઇ જશે હેક

ગૂગલ ક્રોમમાં આવી કેટલીક ખામી તેથી હેકર્સથી બચવા માટે તેને અપડેટ કરવું જરૂરી આ સ્ટેપ્સ ફોલો કરી તેને અપડેટ કરો નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો જે ઇન્ટરનેટનો વપરાશ કરે છે તેઓ મોટા ભાગે નેટ એક્સેસ કરવા માટે કે અન્ય કોઇ કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ […]

આ પ્રકારની ફેક એપ્સથી રહો સાવધ અન્યથા એકાઉન્ટનો એક જ ઝાટકે થઇ જશે સફાયો

સાઇબર દોસ્ત લોકોને કરી રહ્યું છે સતર્ક આ પ્રકારની લોન આપતી ફેક એપ્સથી રહો સાવધાન અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે સાફ નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના આ ફાસ્ટ યુગમાં સાઇબર ફ્રોડના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. હેકર્સ નવા નવા કીમિયા અજમાવીને યૂઝર્સને તેની જાળમાં ફસાવીને તેના એકાઉન્ટનો સફાયો કરી નાખતા હોય છે. સાઇબર ગઠિયાઓ પણ […]

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code