1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

સુરતમાં મોબાઈલ ફોન ઝૂંટવીને બાઈક પર નાસી જતા બે સ્નેચર પકડાયા

શહેરમાં રાતના સમયે વોક કરવા નિકળેલા લોકોને ટાર્ગેટ બનાવતા હતા, બન્ને આરોપી દિવસે મજુરી કામ અને રાત્રે મોબાઈલ ફોન સ્નેચિંગ માટે નીકળતા હતા, પોલીસે મોબાઈલ ફોન અને બાઈક સહિત 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરતઃ શહેરમાં મોબાઈલ ફોન સ્નેચિંગના બનાવો વધતા જાય છે. ખાસ કરીને સમીસાંજ બાદ રાતે વોકમાં નિકળેલા લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને […]

જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને સામે ‘ઓપરેશન કારાવાસ’

ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી 41 આરોપીને પકડવામાં મોટી જહેમત ઉઠાવી છે: DGP, ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને પકડયા, 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે તા.26 […]

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મ્યુનિના અધિકારીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો

તાલીમમાં 35 પાલિકાઓના 1200 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી થયા વિકાસના કામો માટે સુવ્યવસ્થિત આયોજન થઈ શકે તે હેતુથી સેમિનારનું આયોજન કરાયું ગાંધીનગરઃ  ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ-GMFB દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ અંતર્ગત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓ-કામગીરી […]

કૅન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા 4 વર્ષમાં 2000થી વધુ દર્દીઓને નવજીવન

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 દર્દીઓને સહાય 4 વર્ષમાં કેન્સરના 2106 દર્દીઓને ₹55 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઈ લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવારમાં આર્થિક સહાય ટેકારૂપ બને છે ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund ) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે […]

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ લિકેજથી આગ લાગતા સિલિન્ડર ફાટ્યો, બેનાં મોત

રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લિક થતા લાગી આગ આગને લીધે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો યુવક-યુવતી અને મહિલા દાઝી ગયા અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં ગત રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી, અને જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી, દરમિયાન આગને લીધે […]

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને UPSC અને GPSCના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગ, સમાજ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી યુપીએસસી અને જીપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર કરી શકે તેમજ કારકિર્દી માર્ગદશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગિય વડા ડો. હિતેશ આર પટેલ. ડો, રંજના ધોળકિયા તેમજ ગેસ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહીને નિવૃત પોલીસ અધિકારી તરૂણ બારોટ અને રજની ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન […]

અમદાવાદના સાયન્સસિટીમાં પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ, 50ને રેસ્ક્યુ કરાયા

ફાયર બ્રિગેડની ટીમે 3જા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુ કર્યા સદભાગ્યે આગમાં કોઈ જામહાની નહીં આગની જાણ થતાં લોકોના ટોળાં જામ્યા  અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર […]

ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો

ધૂમાડાના ગોટેગોટા ત્રણ કિમી સુધી દેખાયા કંપનીના તમામ કર્મચારીઓને સુરક્ષિતરીતે બહાર કઢાયા ચાર કલાકની જહેમત બાદ પણ આગ પર કાબુ ન મેળવી શકાયો વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ છે. આગે જાતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી […]

વડોદરામાં માણેજા વિસ્તારમાં કારની અડફેટે રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડનું મોત

મકરપુરા પોલીસે કારચાલક તબીબની કરી અટકાયત હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી ન શકાયો, અકસ્માત બાદ પણ ડોક્ટર નફ્ફટની જેમ હસતો હતો વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના માણેજા વિસ્તારમાં ગુરૂવારે સાંજે તબીબ એવા કારચાલક સંદીપ ખૂંટે રાહદારી […]

અમદાવાદમાં 25મી ડિસેમ્બરથી 7 દિવસીય કાંકરિયા કાર્નિવેલ યોજાશે

રંગારંગ કાર્યક્રમો, લેસર અને સાઉન્ડ શો યોજાશે કાંકરિયા કાર્નિવેલ માટે મ્યુનિ. દ્વારા 6 કરોડનો ખર્ચ કરાશે જાણીતા કલાકારો દ્વારા ડાયરાના કાર્યક્રમો પણ યોજાશે અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 25થી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલનું ભવ્ય આયોજન કરાયુ છે. કાર્નિવેલના ત્રણ અલગ અલગ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code