ફાસ્ટ ફૂડ જેનેટિક બીમારીઓને વધારનારું, ભારતીય ભોજન દાળ-ભાત છે સૌથી શ્રેષ્ઠ
ફાસ્ટ ફૂડ અને ભારતીય ભોજન પર સંશોધન જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીમાં કરાયું સંશોધન દાળ-ભાત સૌથી શ્રેષ્ઠ ભોજન નવી દિલ્હી : ભારતીય સંસ્કૃતિમાં ખાન-પાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં ભોજનને અન્ન દેવતા જેવું સમ્માન આપવામાં આવે છે. સંશોધકોએ હવે આનો વૈજ્ઞાનિક આધાર શોધી કાઢયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતીય ભોજનોમાં એવા ઘણાં ગુણો છૂપાયેલા […]