1. Home
  2. Revoi

Revoi

DRDOએ કર્યું અસ્ત્ર મિસાઈલનું ત્રીજી વખત સફળ પરીક્ષણ, લાઈવ હવાઈ ટાર્ગેટ બન્યો નિશાન

અસ્ત્ર મિસાઈલનું લાઈવ હવાઈ ટાર્ગેટ પરીક્ષણ અસ્ત્ર મિસાઈલની 70 કિલોમીટરની મારક રેન્જ અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જવાળી એર ટુ એર મિસાઈલ ડીઆરડીઓના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ પ્રમાણે, બુધવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી અસ્ત્ર મિસાઈલનું એરફોર્સ અને ડીઆરડીઓ દ્વારા ત્રીજી વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઓડિશા નજીક એક લાઈવ હવાઈ ટાર્ગેટ પર અસ્ત્ર મિસાઈલના પરીક્ષણ વખતે […]

મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય, હવે નહીં ચાલે ગાઉન અને હેટ

મુંબઈ યુનિવર્સિટીનો પ્રશંસનીય નિર્ણય દીક્ષાંત સમારંભમાં ભારતીય વેશભૂષા લાગુ કરવાની મંજૂરી વીસીએ બનાવેલી કમિટી ભારતીય વેશભૂષાનો ડ્રેસ કોડ કરશે નક્કી મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાળો કોટ અને હેટના સ્થાને હવે ભારતીય પરંપરાગત વેશભૂષામાં દીક્ષાંત સમારંભ યોજાશે. નવા ભારતીય વેશભૂષાવાળા ડ્રેસ કોડને નિર્ધારીત કરવા માટે વાઈસ ચાન્સેલરે કમિટીની […]

PM મોદીના પ્લેન માટે ભારતે પાકિસ્તાનની એરસ્પેસના ઉપયોગ માટે માંગી મંજૂરી, લખી ચિઠ્ઠી

પીએમ મોદી 21થી 27 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે પાકિસ્તાનના એરસ્પેસના ઉપયોગની મંજૂરી માટે ભારતની ચિઠ્ઠી પાકિસ્તાનને ચિઠ્ઠી ભારતનો કૂટનીતિક માસ્ટરસ્ટ્રોક નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસ માટે જઈ રહ્યા છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદીના વિમાનને અમેરિકા જવા માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાની ભારત દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. 20 સપ્ટેમ્બરે […]

ભુજંગાસનથી યૂરીક એસિડ થશે કંટ્રોલઃયૂરીક એસિડના કારણે થતી બિમારીઓમાં મળશે રાહત

સામાન્ય રીતે  દરેક વ્યકિત તંદુરસ્ત રહેવાની ઈચ્છા ઘરાવે છે,પરંતુ તેના માટે આપણે અનેક પ્રકારની મહેનત તો કરવી જ પડે છે, રોજ બરોજની રુટીન લાઈફમાં આપણે યોગ,પ્રાણાયામ ,કસરક વગેરે વાતોનું ખાસ ધ્યાન રાખીને તેનું પાલન કરવામાં આવે તો ચોક્કસ પણે પણે નિરોગી બની શકી શું.આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે કે, યોગા યૂરિક સિડની સમસ્યાને […]

નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગુરુવારે સ્ટ્રાઈકનું એલાન

નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગુરુવારે હડતાળ નવા મોટર વ્હીકલ એક્ટનો દેશમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. હવે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી ગુરુવારે એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળને કારણે જનજીવન પર મોટો પ્રભાવ પડે તેવી શક્યતા છે. હડતાળ દરમિયાન ગુરુવારે સવારે છ વાગ્યાથી પ્રાઈવેટ કેબ, ઓટો, […]

મૌની રૉયની કાર પર 11મા માળેથી પડ્યો પત્થરઃમુંબઈ મેટ્રો પર ભડકી એક્ટ્રેસ

રસ્તા પર મોના રૉયની કારપર ઉપરથી પડ્યો મોટો પત્થર 11મા માળેથી પત્થર પડવાની ઘટના બની મોની રૉયે ઘટનાને મેટ્રોની ગેર જવાબદારી ગણાવી સોશિયલ મીડિયા પર કારનો વીડિયો શૅર કર્યો મેટ્રો વહીવટકર્તાઓ પર એક્ટ્રેસ ભડકી બૉલિવૂડ અભિનેત્રી મોની રૉય રોડ અકસ્માતનો શિકાર થતા બચી ગઈ હતી,મોની રૉયે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર […]

ઈમરાનનો “મુસ્લિમ કોમવાદ” ખુલ્લો પડયો, પાકિસ્તાની સાંસદે કહ્યુ- ક્યાં સુધી બળતા રહેશે મંદિર?

ઈમરાનખાનની માનવાધિકારની “વાર્તા”ઓની ખુલી પોલ પાકિસ્તાનમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદી-કટ્ટરપંથીઓના હુમલા પાકિસ્તાની સાંસદનો સવાલ, ક્યાં સુધી બળતા રહેશે મંદિરો? જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની વાત કરનારા પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઈમરાનખાનના તેમના દેશમાં તેમના દ્વારા ચલાવાય રહેલા મુસ્લિમ કોમવાદ-કટ્ટરતાવાદ અને માનવાધિકારના તેમના દ્વારા થતા બેફામ ઉલ્લંઘનોની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાની મુસ્લિમ લીગ-નવાઝના સાંસદ અને હિંદુ નેતા […]

11 લાખ રેલવે કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકાર આપશે 78 દિવસનું બોનસ

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય 11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન નિર્ણય થયો કે 11 લાખથી વધારે રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલરી બોનસ તરીકે આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન […]

પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના

જનરલ બિપિન રાવત કેદારનાથ ધામમાં ભોલે બાબાના દરબારમાં જનરલ રાવતે પરિવાર સાથે કેદરનાથમાં કરી પૂજા-અર્ચના રુદ્રપ્રયાગ : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે બુધવારે પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ ખાતે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું કેદારનાથ ધામ ખાતે પ્રશાસન, મંદિર સમિતિ અને તીર્થ પુરોહિતોએ સ્વાગત કર્યું હતું. સવારે નવ વાગ્યે અને પાંચ […]

યુરોપિયન યુનિયનના સાંસદનું પાકિસ્તાન પર નિશાન, ભારતમાં આતંકી ચંદ્ર પરથી નહીં પાડોશી દેશમાંથી આવે છે

યુરોપિયન યુનિયનના સાંસદનું પાકિસ્તાન પર નિશાન ભારતમાં પાકિસ્તાની આતંકવાદ ફેલવવા મામલે ટીપ્પણી જમ્મુ-કાશ્મીર મામલે ભારતનું સમર્થન કરવાની કરી વાત પોલેન્ડના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ રિજાર્ડ જાર્નેકીએ કહ્યુ છે કે ભારમતાં આતંકવાદીઓ ચંદ્ર પરથી નહીં, પણ પાડોશી દેશમાંથી આવે છે. તેમણે કહ્યુ છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આપણે ભારતમાં થનારા આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code