1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

દહીંમાં રહેલા વિટામિન અને ફેટી એસિડ વાળ માટે ખૂબ જ ફાયદાકારક

દહીં ચોક્કસપણે દરેક ઘરમાં જોવા મળે છે. ઘણીવાર આપણે દહીંનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દહીં આપણા વાળ માટે કેટલું અસરકારક છે. દહીંમાં રહેલા વિટામિન અને ફેટી એસિડ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઉપરાંત, દહીં આપણા વાળનો વિકાસ વધારે છે. વાળમાં દહીં લગાવવાથી […]

વાળની સમસ્યાને દૂર કરી ગ્રોથ વધારશે ડુંગળીમાંથી બનાવેલ હેર માસ્ક

વાળ ખરવા, ગ્રોથ ઘટી જવો જેવી સમસ્યાઓ છે, જેનાથી મોટાભાગના લોકો હેરાન છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો તો હવે ઘરેલૂ ઉપાય અપનાવો. ઘરેલૂ ઉપાય કેમિકલ ફ્રિ હોય છે અને જો તેનાથી કઈ ફાયદો ના થાય તો તેનું કઈ ખાસ નુકશાન પણ થતુ નથી. વાળની સમસ્યાનું સમાધાન ડુંગળીથી થઈ શકે છે. ડુંગળી બ્લડ […]

ઉંમર વધતા ચહેરા ઉપર દેખાતી કરચલીઓને દૂર કરવા માટે ઘરે જ આટલું કરો

વધતી ઉંમરની અસર સૌપ્રથમ ત્વચા પર દેખાય છે. જેમાં કરચલીઓનો પણ શામેલ છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ભેજ ઘટવા લાગે છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ કરચલીઓ ખાસ કરીને કપાળ પર અથવા આંખોની આસપાસ દેખાય છે. વૃદ્ધત્વ ઉપરાંત, લાંબા સમય સુધી તડકામાં રહેવું, ધૂમ્રપાન જેવી […]

મેથીના દાણીની મદદથી વાળની આ રીતે રાખો ખાસ સંભાળ

વાળની સંભાળ માટે કુદરતી ઉપચાર સૌથી સલામત અને અસરકારક માનવામાં આવે છે. મેથીના દાણા એક એવો આયુર્વેદિક ઉપાય છે, જે વાળને મજબૂત, જાડા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, આયર્ન અને નિકોટિનિક એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને ખોડાની સમસ્યાને દૂર કરે છે. જો તમે પણ […]

યુવાનીમાં સફેળ વાળથી છુટકારો મેળવવા માટે આટલું કરો…

જો આપણે વર્તમાન સમય પર નજર કરીએ તો વાળનું અકાળે સફેદ થવું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે આપણા વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે, ત્યારે તે ફક્ત આપણી સુંદરતાને જ અસર કરતું નથી પણ આપણને સમય પહેલા વૃદ્ધ પણ બનાવે છે. વાળ અકાળે સફેદ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી […]

શિયાળામાં વાળની સમસ્યાઓ દૂર કરશે આ વસ્તુ, જાણો તેના ફાયદા

આપણે બધા લાંબા અને જાડા વાળ રાખવા માંગીએ છીએ. શિયાળાની ઋતુમાં વાળની યોગ્ય રીતે કાળજી લઈ શકાતી નથી. પરિણામે, વાળ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. વાળને મજબૂત બનાવવા માટે ઘણા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે. તમારા વાળની સંભાળ રાખવા માટે તમે સરળતાથી ઉપલબ્ધ એલોવેરાનો ઉપયોગ […]

ફટકડીના પાણીથી ચહેરો ધોવાના અનેક ફાયદા, જાણો…..

ફટકડીનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે પણ થાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને દરરોજ ત્વચા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આ સાથે, ચહેરાની કરચલીઓ પણ દૂર થાય છે. ફટકડીના એસ્ટ્રિજન્ટ અને હેમોસ્ટેટિક ગુણધર્મો (ફટકડીના ફાયદા) ઘાને મટાડવામાં પણ મદદ કરે છે. ખીલથી છુટકારો મેળવોઃ ખીલથી […]

ઓઈલી ત્વચાની જાળવણી માટે અપનાવો આ પાંચ સ્ટેપ્સ

ઓઈલી ત્વચા ધરાવતા લોકો માટે યોગ્ય ત્વચા સંભાળ દિનચર્યાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તાજગી જળવાઈ રહે અને ત્વચા પર બાકી રહેલ તેલને અસર ન થાય. ઓઈલ ત્વચા માટે કેટલીક ખાસ ટિપ્સ છે જે તમારી ત્વચાને શ્રેષ્ઠ રીતે નિખારી શકે છે. જો તમે પણ ઓઈલ ત્વચાથી પરેશાન છો. • સફાઈ કરો તૈલી ત્વચા […]

ચહેરા પર હળદર લગાવવાના ફાયદા તો સાંભળ્યા હશે પણ નુકશાન પણ જાણી લો

હળદરનો ઉપયોગ તોના ઔષધીય અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે આરોગ્ય સુધારવા માટે જ નહીં, પણ ઘણા બ્યૂટી બેનિફિટ્સ માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં, હળદરને આરોગ્ય માટે એક વરદાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલાં ત્વચાને સુધારવા માટે કન્યાને લગાવવામાં આવે છે. આરોગ્ય અને સુંદરતાને વધારે માટે હળદરને જાણો છો. જો જરૂરતથી […]

ગ્લિસરીનની મદદથી આપનો ચહેરો વધારે ચમકતો અને સુંદર બનશે

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનો ચહેરો ચમકતો અને સુંદર રહે. પરંતુ વધતી ઉંમર સાથે, આપણો ચહેરો ફિક્કો પડવા લાગે છે અને તેના પર ઝીણી રેખાઓ પડવા લાગે છે. જેના કારણે આપણો ચહેરો સારો દેખાતો નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો ગ્લિસરીન તમારા ચહેરાને સુંદર બનાવવામાં ખૂબ ઉપયોગી થઈ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code