ગ્રીન ટી થી બનેલું પાણી ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરશે,આ રીતે લગાવવાથી થશે ફાયદો
દરેક વ્યક્તિ જાણે છે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. મોટાભાગે દરેક વ્યક્તિ વજન ઘટાડવા માટે તેનું સેવન કરે છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં વિટામિન-બી2, કે, પોલિફીનોલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે.આ પોષક […]


