આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો: ડો. મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી […]


