હવે બોટમ વેરમાં ટ્રેન્ડ: ફારસી સલવાર થી લઈ સ્કર્ટ પેન્ટ સુધી
ફેશનના બદલાતા ટ્રેન્ડ્સ સાથે આજે મહિલાઓ પોતાના આઉટફિટમાં સ્ટાઈલિશ લુક માટે નવીનતા અપનાવી રહી છે. આજકાલ ખાસ કરીને કુર્તી સાથેના બોટમ વેરના ડિઝાઇન બહુ લોકપ્રિય બની રહ્યા છે. ફેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ફારસી સલવાર, પ્લાઝો પેન્ટ, ધોતિ પેન્ટ, પટિયાલા સલવાર અને સ્કર્ટ પેન્ટ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ફારસી સલવારઃ ફારસી સલવાર લગ્ન પ્રસંગો અને […]