1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

શું તમને આ નવી ફેશન વિશે ખબર છે? ફોલો કરો ટીપ્સ અને દેખાવ સ્ટાઈલિશ

ફેશન જ તમારી ઓળખાણ છે માણસની પહેલી ઓળખ એટલે તેનું ફેશન સેન્સ આ રીતે બનાવો તમારું ડ્રેસિંગ સેન્સ ફેશનનો જમાનો ક્યારેય ગયો નથી અને ક્યારેય જવાનો નથી, આ વાત તમામ લોકો દ્વારા કહેવામાં આવે છે કારણ કે માર્કેટમાં રોજ કાંઈક નવુ આવે છે અને પછી તે ફેશન બની જાય છે. મતલબ નવુ આવતુ જાય છે […]

ગર્લ્સના કપડાને ફ્રેન્સી લૂક આપે છે બેલ્ટઃ તમારા જૂના કપડા પર ફ્રેન્સી બેલ્ટ તમને બનાવે છે સ્ટાઈલિશ

બેલ્ટથી જૂના કપડાને બનાવો નવા જૂના કપડા સ્ટાઈલિશ બને છે બેલ્ટની મદદથી યુવતીઓ પોતાને સ્ટાઈલિશ લૂક આપવા અવનવા અખતરાઓ કરે છે, ક્યારેક કપડા સ્ટાઈલિશ પહેરે છે તો ક્યારે ક કપડા સાથે શૂઝ મેચિંગ કરે છે, તો વળી કેટલીક યુવતીઓ કપડાને કોી નવી સ્ટાઈલથી પહેરીને સાદા સિમ્પલ કપડામાં નવો લૂક આપી દે છે, આ રીતે જો […]

તમારા ઘરની શોભા વધારવા ઈન્ટિરિયર ડેકોરેશનમાં સમાવેશ કરો આ ફ્રેન્સી હિંચકો

સાહિન મુલતાની-  હિંચકાથી તમારા ઘરની સુંદરતામાં વધારો થાય છે સિંગલ હિંચકો તને લીવિંગ રુમની શોભા વધારે છે દરેકનું એક સ્વપન હોય કે તે પોતાના ઘરને પોતાના સપનાનું ઘર બનાવે, ઘરની સુંદરતા વધારવા માટે સૌ કોઈ અવનવા ઈન્ટિરિઅર અપનાવતા હોય છે, જૂદી જૂદ એન્ટિક વસ્તુઓ થકી પોતાના ઘરને શુશોભીત કરતા હોય છે, ત્યારે આજ કાલ ઘરમાં […]

જૂના દાયકાની હેર પીનની ફેશન ફરી થઈ જીવંતઃપીનની અવનવી વેરાયટીથી હેરસ્ટાઈલ બને છે આકર્ષક

યુવતીઓમાં ખુલ્લા વાળ રાખીને હેરપીન લગાવાનો ક્રેઝ અનેક પ્રકારની હેરપીન હેરસ્ટાઈલને બનાવે છે સુંદર યુવતીઓ આજકાલ પોતાની હેરસ્ટાઈલને લઈને ઘણી સજાગ બની છે, જેવા કપડા પહેર્યા હોય તેની સાથે શૂટેબલ હેર બેન્ડ કે હેર પીન અપનાવે છએ, ખાસ કરીને કોલેજ કરતી યુવતીઓમાં આ હેર પીનની ફએશને રંગ જમાવ્યો છે, આ સાથે જ લગ્ન પ્રસંગ કે […]

વરસાદ પડે તો પણ તમારી સ્ટાઈલ બગડશે નહી,બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદમાં ફોલો કરો આ ટિપ્સ સ્ટાઈલ અને ફેશન બગડશે નહી કપડાની સ્ટાઈલ પણ કરશે ઈમ્પ્રેસ વરસાદની ઋતુમાં જો સૌથી વધુ કોઈ વસ્તુની ચિંતા હોય તો તે છે સ્ટાઈલ અને ફેશનની. કારણ છે કે વરસાદમાં કપડાના મેલા થવાની સંભાવના વધારે રહેલી હોય છે. વરસાદની ઋતુમાં એવા કપડાં પસંદ કરવા જોઈએ કે જો તમે પહેરીને ભીના થઈ […]

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી […]

અવનવી પાયલ પહેરીને તમારા પગને બનાવો સુંદર, બ્લેક મોતીથી લઈને ચાંદીની ફ્રેન્સી પાયલનો વધતો ક્રેઝ

ચાંદીની પાયલ યુવતીઓના પગનો દેખાવ વધારે ચે પગને સુંદર બનાવવા આજકાલ બ્લેક મોતી વાળી પાયલનો ક્રેઝ ઘરેણાને સ્ત્રીઓની શોભા માનવામાં આવે છે, જેમાં નાકની નથથી લઈને પગની પાયલ સુધીના ઘરેણાઓ સ્ત્રીઓની સુંદરતામાં ઓર વધારો કરે છે, કહેવાય છે કે શૃંગાર વિના સ્ત્રી અઘુરી છે,વાત કરીયે પગને સુંદર અને આકર્ષશક બનાવવાની ,તો આજકાલ આપણે આપણા પગને […]

મહિલાઓમાં સલવાર સૂટ ઓલ ટાઈમ ફેવરિટઃ જાણો ટ્રેન્ડ

દેશમાં સૌથી વધારે મહિલા સલવાર શૂટ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ વેસ્ટર્ન ડ્રેસ પહરે તો પણ ઈન્ડિયન સલવાર સૂટમાં વધારે સુંદર દેખાય છે. સલવાર કમીજ અને સલવાર સૂટ એવો ડ્રેસ જે ટ્રેડિશનલ પ્રસંગ્રોમાં સૌથી વધારે મહિલાઓ પહરે છે. આવો જાણીએ મહિલાઓને પસંદના પાંચ પ્રકારના સલવાર સૂટ અંગે… ફેબ્રિક વોમેન ફેબ્રિક વોમેન સલવાર સૂટ દેખાવમાં ફીટ […]

મહિલાઓએ સશક્ત દેખાવા માટે પેન્ટ પહેરવાની જરૂર નથી, આ ફેશન ટીપ્સ અપનાવી શકો છો

મહિલાઓએ પોતાની તાકાત સાબિત કરવા માટે પુરુષોની જેમ કપડા પહેરવાની જરૂર નહીં હોવાનું જાણીતી ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મહિલાઓ એક જ સમયે ખુબસુરત અને શક્તિશાળી લાગી શકે છે, કારણ કે શક્તિ અંદર હોય છે. ડ્રેસ એ જ પહેલો જે કમ્ફર્ટેબલ હોય અને આપની પર્સનાલિટીને શોભે. જરૂરી નથી કે, પેન્ટ-શર્ટ પહેરીને જ […]

લોંગ સ્કર્ટ યુવતીઓને આપે છે હટકે લૂક, કોટન તથા ડેનિમના સ્કર્ટની ફેશનનો ક્રેઝ વધ્યો

સાહિન મુલતાનીઃ- લોંગ સ્કર્ટની ફએશનનો ક્રેઝ વધ્યો ડેનિમ અને પ્રિન્ટેડ સ્કર્ટ યુવીઓની પસંદ બન્યા ફેશન મામલે યુવતીઓ ક્યારેય પાછી પડતી નથી, લોંગ ડ્રેસથી લઈને આજકાલ લોંગ સ્કર્ટ યુવતીઓની પસંદ બન્યા છે, ખાસ કરીને જ્યારે બહાર ફરવા જતા હોઈએ કે પછી કોઈ નાના પ્રસંગમાં જતા હોઈએ ત્યારે આ આ લોંગ સ્કર્ટ પહેરવામાં આવે છે, લોંગ સ્કર્ટમાં […]