1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

આ 6 આઉટડેટેડ ફેશન ટ્રેંડ બગાડી શકે છે આપના સ્ટાઈલીસ લૂકને

દરેક સ્ટાઈલ-ફેશન સદાબહાર નથી હોતી, જેથી જૂની ફેશનના કપડા અને શૂઝ પહેરવાનું છોડી દેવું જોઈએ. જૂની ફેશનના પરિધાન આપની પસંદના હોય પરંતુ તેનાથી દૂર જ રહેવું જોઈએ. આ ફેશન મિસ્ટેક આપને મિત્રોની વચ્ચે હાસ્યનું પાત્ર બનાવી શકે છે. દરેક વસ્તુઓનો એક નિર્ધારિત સમય હોય છે એવા સમયે એ સ્ટાઈલ અને ફેશન એટલા સમય માટે સારી […]

પુરુષોએ સ્લિમ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાવવા માટે આવા કપડાંની કરવી જોઈ પસંદગી

શારીરિક ફિટનેસ અને સારા કપડા આપણો આત્મવિશ્વાસ વધારે છે. પેટની આસપાસ ચરબી જમા થઈ હોવાથી પેટ બહાર આવે છે. જેથી સારા કપડા પણ શુટ કરતા નથી. સ્લિમ દેખાવા માટે નિયમિત કસરત અને ડાઈટની મદદ લેવી જોઈએ કારણ કે વધેલુ વજન આપના આરોગ્ય માટે હાનીકારક છે. પેટની ચરબી ઘટાડવામાં સમય લાગે છે. એટલે નીચેની ટ્રીક અજમાવવાથી […]

કપડાના જીન્સમાં કેમ હોય છે નાના પોકેટ? વાંચો શું છે આ પાછળનો ઈતિહાસ

પહેરવાના જીન્સનો કઇક અલગ છે ઈતિહાસ કેમ હોય છે જીન્સમાં નાના પોકેટ? જાણીને સૌ કોઈને થશે આશ્ચર્ય ફેશન એ હવે વિશ્વમાં તમામ લોકો માટે સારા દેખાવા માટેનો આસાન રસ્તો અને વિચારધારા પણ બની ગઈ હોય તેમ લાગે છે. કોઈ પણ વ્યક્તિની પહેલી ઓળખાણ તેના કપડાના પહેરવેશ જ થાય છે અને પહેલાના સમયમાં પણ તેનાથી જ […]

ટ્રેડિશનલ પોષાકને લઈને એક્ઝિબેશનમાં થઈ રહ્યો છે વધારોઃ યુવતીઓનું ટ્રેડિશનલ વેર તરફ આકર્ષણ વધ્યું

ટ્રેડિશનલ પોષાક તરફ યૂવતીઓનું આકર્ષમ પ્રવાસન સ્થળોએ આ પ્રકારના એક્ઝિબેશન કે સ્ટોર જોવા મળે છે   આજકાલ અનેક શહેરો કે પછી પ્રવાસન સ્થળો એ ટ્રેડિશનલ કપડાનો એક્ઝિબેશન મોટા પ્રમાણમાં જોવા મળે છે, ભારતીય સંસ્કુતિને જાળવી રાખવા દેશના અનેક રાજ્યના પ્રવાસન સ્થળે જે તે રાજ્યના ટ્રેડિશનલ પોષાકનું એક્ઝિબેશન કે સ્ટોર જોવા મળે છે,અહીં આવતા લોકો આ […]

આ હેર સ્ટાઇલ બનાવવાથી વાળને થાય છે નુકસાન, શું તે તમારી દિનચર્યામાં તો નથી ને સામેલ ?

ગરમીની ઋતુમાં વાળની રાખો ખાસ સંભાળ આ હેરસ્ટાઇલ વાળને પહોંચાડે છે નુકશાન શું તે તમારી દિનચર્યામાં સામેલ તો નથી ને ? આજકાલ મોટાભાગના લોકો સેલેબ્સની હેર સ્ટાઈલને ફોલો કરે છે. જો કે આમાં કંઇ ખોટું નથી, પરંતુ રોજિંદા રૂટમાં સેલેબ્સની હેરસ્ટાઇલનું પાલન કરવાથી વાળને નુકસાન થાય છે. ખરેખર, સેલેબ્સ આ હેરસ્ટાઇલને થોડા સમય માટે કેરી […]

જો પુરુષો પોતાના કપડાની પસંદગી સ્કિનના રંગ પ્રમાણે કરે તો લૂક આકર્ષક બનશે- જાણો સ્કિન ટોન સાથે મેચ થતા રંગો

પુરુષોએ પોતાના રંગ પ્રમાણે કપડાની પસંદગી કરવી તમારા લૂકને પરફેક્ટ બનાવેશે તમને શોભતો કપડાનો કલર ફેશન એવી વસ્તુથી છે તે કંઈ પણ રુપમાં આવિસ્કાર પામે છે, લોકો ફેશનમાં રંગ ઢંગ પણ ઘણી વખત ભૂલી જતા હોય છે, માતટે ફેશનની ઘેલછામાં ન શોભતા કપડા કે રંગો પહેરીને પોતાના ફેશનમાં ઢાળવાના પ્રયત્નો કરે છે, મહિલા હોય કે […]

વરસાદની ઋતુમાં કેવા પ્રકારના કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે – સ્ત્રીઓને સતાવતો પશ્ન, જાણો તેનો જવાબ

ચોમાસામાં શરીર પર ચોંટે તેવા કપડા પહેરવાનું ટાળવું જલ્દી સુકાઈ નહી તેવા કપડા પણ પહેરવાનું ટાળવું જોઈએ બને ત્યા સુધી સિન્થેટિક કપડા પહેરો જે જલ્દી સુકાઈ જાય છે કોટનના કપડા પહેરવાનું ટાળોસુર્ય   ઉનાળામાં હવે રાહત થઈ છે. ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ઉનાળાની ઘગઘગતી ગરમી બાત હવે તન અને મનને શીતળતા આપનારુ […]

સાડીની સાથે આ રીતે કરો કોમ્બિનેશન, બધા વચ્ચે અલગ તરી આવશે તમારું ડ્રેસિંગ સેન્સ

સાડી કરશે તમારી સુંદરતામાં વધારો આ રીતે કરો કોમ્બિનેશન ડ્રેસિંગ સેન્સ પરફેક્ટ હોવું જરૂરી ફેશનની દુનિયામાં રોજ નવી નવી ફેશન જોવા મળે છે. રોજ કાંઈકને કાંઈક નવી રીત અને સ્ટાઈલ બહાર આવતી હોય છે. આવામાં છેલ્લા કેટલાક સમયથી સાડીનો ટ્રેન્ડ પણ વધી ગયો છે. જો તમે પણ સાડીમાં પાતળા અને સ્ટાઈલિશ દેખાવવા માંગતા હોવ તો […]

પગમાં ચાંદીની અંગુઠીઓ પહેરવાની પરંપરાઃ-જાણો શા માટે મહિલાઓ પગમાં પહેરે છે ચાંદીની જ વીંટી

ચાંદીની અંગુઠી પગમાં પહેરવાની પરંપરા અનેક રોગોથી દૂર રાખે છે ચાંદીની વીંટી પગમાં આ વીંટી પહેરવાના વૈજ્ઞાનિક સહીત ઘાર્મિક કારણો આપણે કેટલીક પરણિત મહિલાઓને પગમાં ચાંદીની વીંટી પહેરતા જોઈએ છીએ, ત્યારે આપણા મનમાં ચોક્કસ વિચાર આવે છે કે આ વીંમટી પરણિત મહિલાઓ જ શા માટે પહેરી શકે છે,આપણા દેશમાં વર્ષો વર્ષથી મહિલાઓની પગની આગંળીઓમાં ચાંદીની […]

સ્ત્રીઓના આખા કાન કવર કરે તેવા ઈયરિંગ્સનો ચાલી રહ્યો ટ્રેન્ડ

આખા કાનની શોભા વધારતા ટ્રેન્ડી ઇયર કફ કમ એરિંગ્સ આ ઈયરિંગ્સથી આખાકાનની શોભા વધે છે સ્ત્રીઓ પોતાનો શણગાર કરવા અવનવા ઘરેણાઓનો ઉપયોગ કરતી જોવા મળે છે, સ્ત્રીઓ પોતાના હાથ, પગ,કાન ,નાક ને અવનવા ઘરેણાથી સજાવતી હોય છે, આભુષણો સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, ત્યારે આજે વાત કરીશું આપણે કાનને કવર કરી લે તેવા આખા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code