1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

ઉનાળામાં હિમાચલ પ્રદેશની આ જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવો, મળશે સુકુન

મે મહીનો શરૂ થઈ ગયો છે. ઉનાળા પહેલાથી લોકોને પરેશાન કરવા લગ્યો છે. ગર્મીને કરણે બધા લોકો ખુબ પરેશાન થઈ જાય છે. આ ઋતુમાં બાળકોને રજાઓ હોય છે, જેના કારણે લોકો ગરમીથી રાહત માટે શરદીઓ વાળી જગ્યાઓમાં ફરવાનો પ્લાન બનાવે છે. આ ઋતુમાં ઘણા લોકો પોતાના મિત્રો સાથે યાત્રા કરવાનો પ્લાન બનાવે છે. હિમાચલ પ્રદેશમાં […]

શું દરરોજ શેમ્પુ વડે વાળ ધોવાથી વાળને થાય છે નુકસાન ? જાણો શું કહે છે નિષ્ણાતો

ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે વાળ કેટલી વાર ધોવા જોઈએ. કેટલાક લોકો તો દિવસમાં બે વાર શેમ્પૂથી વાળ ધોતા હોય છે. પરંતુ નિષ્ણાતો એમ પણ માને છે કે દરરોજ વાળ ધોવાથી પણ વાળ ખરી શકે છે. શરીરની સાથે વાળની ​​સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ કર્યા […]

હવે ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

૧૦ મેથી ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 19 લાખથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકશે. કેમ કે વધુ પડતા ભક્તોના ધસારાના કારણે વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા રહેલી છે. ત્યારે કેટલાં ભક્તો દરરોજ ચારેય ધામના દર્શન કરી શકશે?. […]

તમે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો

ત્વચાને સુંદર અને હેલ્ધી બનાવી હોય તો મોંઘી ક્રીમનો જ ઉપયોગ કરવો પડે એવું જરૂરી નથી. દાદી-નાનીના સમયના કેટલાક નુસખા પણ ત્વચા માટે અસરકારક સાબિત થાય છે. કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ચહેરાની સુંદરતા રાતોરાત વધી શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેના ફેસપેક બનાવીને ત્વચા પર […]

આજે 37 વર્ષે પણ 20 જેવી લાગતી શ્રદ્ધા કપૂરે જણાવ્યા બ્યુટી સીક્રેટ્સ, રોજ સવારે કરે છે આ કામ

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર એ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાનું રૂટિન શેર કર્યું હતું. શ્રદ્ધા કપૂર એ જણાવ્યું હતું કે તે શક્ય હોય ત્યાં સુધી સેલ્ફ કેર પર ફોકસ કરે છે. સૌથી પહેલા તો ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે મેડીટેશન કરવા પર પણ ધ્યાન આપે છે. શ્રદ્ધા કપૂર એ […]

ટામેટા આરોગ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક, જોણો કેવી રીતે….

ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે […]

ઘરે વેક્સિંગ કરતી વખતે ધ્યાન રાખો આ જરૂરી બાબતો, સ્કિન થઈ શકે છે ખરાબ

ટેમ્પરેચર: વેક્સિંગ તમે ઘરે પણ કરી શકો છો, પણ આ કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીંતર સ્કિનને નુકસાન થઈ શકે છે. વધારાના વાળ દૂર કરવા માટે, લોકો શેવિંગ, હેર રિમૂવલ ક્રીમ અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એક્સપર્ટ ઘરમાં વેક્સિંગ કરતી વખતે વેક્સનું ટેમ્પરેચર બરાબર હોવું જોઈએ, નહીં તો સ્કિન બળી શકે છે. પાતળુ […]

મેકઅપ વિના 10 મિનિટમાં તમારા ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ ઉપાય

આમ તો ક્યાંય પણ જવાનું થાય તો સરસ રીતે રેડી થઈને જ ઘરેથી નીકળવાનું હોય છે. પરંતુ ઘણીવાર અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો મેકઅપ કરવાનો કે રેડી થવાનો સમય નથી હોતો. પરંતુ આ રીતે બહાર જવાનું થાય ત્યારે પણ સુંદર દેખાવું તો જરૂરી હોય જ છે. જો સમયનો અભાવ હોય અને મેકઅપ કરી શકાય […]

દાડમની મદદથી મેળવો ગ્લોઈંગ સ્કિન, ડાઘ અને પિમ્પલ્સથી છુટકારો મળશે

દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ એક દાડમ ખાવાથી અનેક ફાયદા થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દાડમનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. દાડમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ […]

ઉનાળામાં સમજદારીથી કપડા ખરીદો, આ રીતે તૈયાર કરી લો કેપ્સ્યુલ વોર્ડરોબ

ભલે પછી રસ્તા પર ફરવાનું હોય કે શનિવારની રાત્રેની પાર્ટીમાં જવાનું હોય, જ્યારે કંઈક એક્સાઈટિંગ કરવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકોનો પ્રશ્ન એ છે કે શું પહેરવું? ઉનાળાની જોરદાર એન્ટ્રી થઈ રહી છે. આવામાં કપડાને નવેસરથી તૈયાર કરવાની જરૂર છે. ઉનાળામાં, કેપ્સ્યુલ કપડા પસંદ કરવાનો ટ્રાય કરો. ખબર નથી કે તે શું છે? તો તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code