1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

ચહેરા ઉપર વધારે પડતો ટેલ્કમ પાવડર અને કોમ્પેક્ટ અનેક બીમારીઓને આપે છે આમંત્રણ, જાણો શું થઈ શકે છે સમસ્યા…..

આપણે બધા સુંદર દેખાવા માંગીએ છીએ અને આ માટે આપણે શું કરીએ છીએ તે આપણે જાણતા નથી. ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે આપણા ચહેરાને પરફેક્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના ફાઉન્ડેશન અને કન્સિલરનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આપણી ત્વચાનો ટોન મેચ થાય અને ટેક્સચર એકસરખું દેખાય. આ પછી, આપણે લૂઝ […]

હવે શિયાળામાં કોઈ સમસ્યા નહીં થાય…તમારે તમારી બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ…

વિન્ટર ટિપ્સ: શિયાળાને વધુ ખુશનુમા બનાવવા માટે દરેક મહિલાએ પોતાની બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ, જે તમારી નાની નાની જરુરીયાતો પુરી કરી શકે છે અને શિયાળમાં થતી સમસ્યાઓથી બચી શકાય છે. • મોઈશ્ચરાઈઝર શિયાળમાં ત્વચા ખૂબજ શુષ્ક થઈ જાય છે, આવી સ્થિતિમાં માત્ર એકવાર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવવાથી ફાયદો નહીં થાય, તેથી તમારે તમારા બેગમાં એક […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

ફેરનેસ ક્રીમ ચહેરા ઉપર લગાવતા પહેલા સંભાળજો… મુકાઈ શકો છો મોટી સમસ્યામાં…

ગોરા દેખાવવું દરેકને પસંદ હોય છે જેથી અનેક લોકો ગોરા દાખાવવા માટે ફેરનેસ ક્રીમ લગાવે છે. ફેરનેસ ક્રીમ વિશે ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે તેને લગાવવાથી તમે ગોરા અને સુંદર બની જશો. પરંતુ શું તમે જાણો છો કે તે તમને મફતમાં ગંભીર બીમારીનો શિકાર પણ બનાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે […]

શિયાળામાં તમારા પગ સુકાઈ રહ્યા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરો થશે ફાયદો…

ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળએ સૌની હાલત ખરાબ કરી દીધી છે. દરેક વ્યક્તિઓએ ઠંડીથી બચવા જેકેટ અને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠંડીની આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે, કેમ કે ઠંડીની સીધી અસર ત્વચા પર પડે છે. શિયાળાની આ મોસમમાં ત્વચા ખુબ શુષ્ક બની જાય છે. ત્વચાની શુષ્કતા […]

2024 માં આ કપડા લોકપ્રિય થશે, જલ્દીથી ખરીદીલો નહીં તો પાછળ રહીં જશો

દરેક વર્ષ પોતાની સાથે નવો ટ્રેન્ડ લાવે છે. વાત હવે ફેશનની છે, તો ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં એ દેખાવવાનું શરૂ થઈ જાય છે કે નવા વર્ષમાં કઈ ફેશન સૌથી વધારે લોકપ્રિય રહેશે. આની આસપાસ આખા વર્ષ દરમિયાન કપડાની સ્ટાઈલમાં ફેરફાર અને અપગ્રેડ જોવા મળે છે. તો 2024માં કયા કપડા ટ્રેન્ડમાં રહેશે જાણો… હાઈપર ફેમિનિન પાવર […]

ફેશન ટિપ્સ: રોયલ લુક માટે આ રંગના કપડાની કરો પસંદગી

જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો […]

કાચા આમળાને વાળ પર કેવી રીતે લગાવવા ? જાણો અને સીઝન પૂરી થાય તે પહેલાં કરી લો ભરપૂર ઉપયોગ

આમળાનો ઉપયોગ ખાસ કરીને વાળ માટે કરવામાં આવે છે. આ એક અમૃત ફળ છે જે વાળ માટે મોટો બદલાવ લાવી શકે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળનો રંગ સુધારે છે. બીજું, તે આયર્નથી સમૃદ્ધ છે જે વાળને કાળા કરી શકે છે. આ સિવાય તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે […]

ડેન્ડ્રફ અને હેર ફોલ થઈ જશે ઓછા,ઘરે જ તમારા વાળને આ રીતે કરો સ્ટીમ

પાર્લરમાં મોંઘા હેર સ્પાથી જે ફાયદો મળે છે તે તમારા વાળને ઘરે સ્ટીમ કરીને પણ મેળવી શકાય છે. વાળને સ્ટીમ આપવાથી ક્યુટિકલ્સ ખુલે છે. જેના કારણે વાળની ​​અંદર પોષણ પહોંચે છે. તેનાથી વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. જેમ હેર સ્પામાં વાળને સ્ટીમ આપવામાં આવે છે, તેવી જ રીતે તમે ઘરે પણ તમારા […]

થ્રેડિંગ કરાવતી વખતે દુખાવો થાય છે,તો આ ઘરેલું ઉપચાર અજમાવો

આઇબ્રો કરાવ્યા પછી ચહેરાની સુંદરતા વધુ વધે છે..થ્રેડિંગ પછી તરત જ આઈબ્રો સ્વચ્છ અને સંપૂર્ણ આકારમાં દેખાય છે પરંતુ ત્વચા ખૂબ જ મુલાયમ હોય છે. આવી સ્થિતિમાં થ્રેડીંગ કરાવ્યા બાદ મહિલાઓને અસહ્ય દુખાવો થાય છે. આ સિવાય આઈબ્રો કરાવ્યા બાદ ચહેરા પર સોજો અને બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારી આઈબ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code