1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

દોષરહિત ત્વચા માટે આ રીતે તરબૂચના ફેસપેકનો કરો ઉપયોગ,સનબર્નથી પણ મળશે છુટકારો

ઉનાળાની ઋતુએ દસ્તક આપી દીધી છે. તડકાના કારણે ત્વચા પર સનબર્ન, લાલાશ અને અન્ય ઘણી ત્વચા સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળામાં ત્વચાની સમસ્યાઓથી ત્વચાને બચાવવા માટે તમે મોસમી ફળ તરબૂચમાંથી બનાવેલા ફેસમાસ્કનો ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટ્સ અને ઝિંક હોય છે […]

પપૈયાના ઝાડના પાંદડાનો રસ ત્વચા માટે અસરકારક, અનેક સમસ્યામાંથી મળશે છૂટકારો

પપૈયાના પાન ત્વચા માટે ગુણકારી ખીલ સહીતની સમસ્યામાંથી આપે છે છૂટકારો ઉનાળાની ઋતુમાં આપણે સૌ કોઈ આપણી ત્વચાની ખૂબ જ કાળજી લેતા હોઈએ છીે ખાસ કરીને ત્વચાને ઠંડક પહોંચે તેવા ઉપાયો હાથ ધરતા હોઈએ છીએ જો કે સાથે જ ખીલ, બ્લેક સ્પોટ જેવી સમસ્યાનું પણ ધ્યાન રાખવાનું હોય થએ તો આજે ત્વચા માટે એક દેશી […]

ઓઈલી સ્કિનથી છૂટકારો સહીત ત્વચા પર ગ્લો લાવે છે કોફી, દૂધ અને હરદળમાંથી બનતા સ્ક્રબ

દૂધમાંથી બનાવો સ્ક્રબ ત્વચા પર લાવો ઈન્સ્ટ્ન્ટ ગ્લો ઉનાળામાં આપણી સ્કિન ધૂળ અને પ્રદૂષણને કારણે ઓઈલી બને છએ જેના કારણે ત્વચા પર ઘણી બધી ટેન જમા થઈ જાય છે.ત્વચા પર જામેલી ગંદકીને કારણે છિદ્રો ભરાઈ જાય છે.જેના કારણે વ્યક્તિને પિમ્પલ્સ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં ત્વચાને નિયમિત રીતે સ્ક્રબ કરવી ખૂબ […]

સનબર્નથી લઈને એન્ટી એજિંગ પ્રોબ્લેમ દૂર કરશે Grapes Facepack,ચહેરા પર લગાવવાથી થશે ઘણા ફાયદા

દ્રાક્ષ એક એવું ફળ છે જે ઘણા લોકોને પસંદ હોય છે. તે લાલ, કાળી, લીલી જેવી અનેક પ્રકારની હોય છે.દરેક પ્રકારની દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.પરંતુ તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આ તૈયાર કરેલા ફેસ પેકથી તમે ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.દ્રાક્ષમાં […]

બ્યુટી ટિપ્સઃ જો તમે તમારા ગાલમાં કુદરતી લાલાશ ઈચ્છો છો તો આ રીતે ટામેટાંનો કરો ઉપયોગ

આજકાલ જીવનશૈલી ઘણી બગડી ગઈ છે, તેની સીધી અસર તેમના શરીર પર પડે છે. બહારથી ઊંધો ખોરાક શરીરની સાથે-સાથે લોકોના ચહેરાને પણ બગાડે છે, તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પાર્લરમાં જાય છે અને હજારો રૂપિયા ખર્ચે છે, જ્યારે ઘરે બેઠા તમે માત્ર આ વસ્તુથી ચપટીમાં સુંદર ત્વચા મેળવી શકો […]

ગરમીમાં પરસેવાના કારણે વાળમાં ખંજવાળ આવે છે અથવા તો ગંધ આવે છે તો અપનાવો આ નુસ્ખાઓ

વાળ માટે કપૂરનો કરો ઉપયોગ માથામાં આવતી દૂર્ગંધમાં મળશે રાહત ખંજવાળને કપૂર કરે છે દૂર હવે ઉનાળો શરુ થી ગયો છે જેને કારણે આપણાને શરીરમાં અને વાળમાં ખૂબ જ પરસેવો થાય છે જો કે વાળમાં થતો પરસેવો વાળમાં ગંધ ઉત્પન્ન કરે છે સાથે જ વાળની સમસ્યાઓ વધારે છે આવી સ્થિતિમાં કપૂર એક એવો પ્રદાર્થ છે […]

આઈસ ક્યુબના એક નહીં પણ અનેક ફાયદા,આંખોના ડાર્ક સર્કલથી લઈને ખીલની સમસ્યા પણ થશે દૂર

ચહેરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ શું નથી કરતી, અનેક બ્યુટી પ્રોડક્ટ્સ, મોંઘી ક્રીમ, લોશન વગેરે પરંતુ આ બધાનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરો ચમકતો નથી.આ સિવાય આ બ્યુટી પ્રોડક્ટ્સ ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તમે ત્વચાની ચમક વધારવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે તમે […]

તમારા ચહેરાની સુંદરતા વધારવા Rose water ને આટલી વસ્તુઓમાં મિક્સ કરીને ત્વચા પર કરો અપ્લાય, ત્વચા કરશે ગ્લો

રોઝ વોટર ત્વચા પર નિખાર લાવે છે ત્વચાને સુંદર બનાવે છે રોઝ વોટર ત્વચાની સુંદરતા વધારવા માટે સદીઓથી ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી સૌંદર્ય પ્રસાધનો કંપનીઓ પણ ગુલાબજળમાંથી બનાવેલી વસ્તુઓ બનાવે છે. આમાં સૌથી વધુ લોકપ્રિય ગુલાબ જળ છે. મોટાભાગના લોકો ગુલાબજળનો ઉપયોગ કરે છે. કેટલાક ગુલાબજળનો ઉપયોગ ક્લીન્સર તરીકે કરે છે, જ્યારે કેટલાક […]

શું તમે પણ વધારે પાકેલા કેળા ફેંકી દો છો? તો આ ટિપ્સ અનુસરો અને આ રીતે કરો ઉપયોગ

જ્યારે કેળું વધારે પાકી જાય છે, ત્યારે લોકો તેને ખાઈ શકતા નથી, તેથી તેઓ તેને ફેંકી દે છે. જોકે,તમે તેના બદલે આ કેળાનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. જી હા, સૌ પ્રથમ તમે આ કેળાનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરી શકો છો. ઉપરાંત, તમે તેમાંથી ઘણી પ્રકારની વાનગીઓ અજમાવી શકો છો. તો ચાલો જાણીએ […]

ઉનાળામાં વાળ માટે આટલી વસ્તુઓનો કન્ડિશનર તરીકે કરો ઉપયોગ, વાળ બનશે રેશમી અને ખરતા વાળથી મળશે છૂટકારો

બદલતી ઋતુની સાથે જ વાળ ખરવા તૂટવા કે બરધડ બનવા જેવી અનેક સમસ્યા સર્જાય છે. દરેક લોકોને વાળને લઈને ઘણી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં  તમારે બહારના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ ટાળો જોઈએ, આજે આપણે હોમમેડ કન્ડિશનરની વાત કરીશું તમારા ઘરમાં કરહેલી કેટલીક એવી વસ્તુઓથી તમે વાળને કન્ડિશનિંગ કરી શકો છો જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code