1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

શું તમે સ્કિન પર બ્લિચ કરાવો છો, તો હવે ઉનાળામાં તડકામાં નીકળતો પહેલા થઈ જજો સાવધાન, નહી તો થશે નુકશાન

ઉનાળામાં બ્લીચ કરવાથી સ્કિન થાય છે ખરાબ સ્કિનને સારી રાખવા બ્લિચનો ઉપયોગ ટાળો બ્લિચના બદલે તમે ફેસિયલ કરી શકો છો હાલ ઉનાળાની સિઝન શરુ થઈ રહી છે,થોડી ગરમી લાગવા લાગી છે બપોરના સમયે બહાર તડકો જોવા મળે છે જો કે  દરેક લોકો ઈચ્છે છે કે તેઓ પોતે ગરમીમાં પણ સુંદર દેખાય જો કે આ માટે […]

હવે ખુલીને રમો ધૂળેટી, આ ઘરગથ્થુ ઉપાયો સરળતાથી દૂર કરશે ધૂળેટીના રંગો

રંગો વગરની હોળી નિસ્તેજ છે.પરંતુ જો રંગ શરીર પર જામી જાય તો તેમાંથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ છે.કલરવાળો ચહેરો લઈને કોઈ બીજા દિવસે કામ પર જવા માંગતું નથી. ચાલો જાણીએ કે તમે ઘરે જ હોળીના જિદ્દી રંગથી કેવી રીતે સરળતાથી છુટકારો મેળવી શકો છો…. કાકડી કાકડીનો ઉપયોગ રંગ દૂર કરવા માટે પણ કરવામાં આવ્યો છે.કાકડીનો […]

મેનિક્યોર કરાવ્યા બાદ તમારા નેઈલને લોંગ ટાઈમ સારા રાખવા છ? તો જાણીલો તેના માટેની આ ટિપ્સ

મેનિક્યોર કરાવ્યા બાદ નેઈલની રાખો કાળજી કાળજી રાખવાથી નેઈલ વધુ ટાઈમ સારા રહે છે આજકાલ દરેક સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથ અને નેઈલની પણ ખૂબ માવજત કરે છએ અને તે માટે તેઓ મેનિક્યોર જેવી ટ્રિટમેન્ટ પાર્લરમાં કરાવે છે ખૂબ જ ખર્ચાળ ઉપાય કરાવ્યા બાદ પણ હાથના નેઈલ ખરાબ થઈ જાય છે જેનું કારણ […]

ડેન્ડ્રફની સમસ્યા છે ? તો વાળમાં આ રીતે લગાવો લીંબુ,જલ્દીથી મળશે રાહત

ખરાબ જીવનશૈલી, ધૂળ અને પ્રદૂષણને કારણે વાળમાં વારંવાર ડેન્ડ્રફ થાય છે.ઘણા લોકો ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના એન્ટી ડેન્ડ્રફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેઓ લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.તેના ઉપયોગથી ઘણી વખત ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે.આ કિસ્સામાં, તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો.તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.તેમાં […]

તમારી ત્વચા માટે પણ વરદાન સાબિત થાય છે કપૂર,આ રીતે કરો તેનો ઉપયોગ

દરેક સ્ત્રી પોતાની સુંદરતાને બરકરાર રાખવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવે છે અવનવી પ્રોડક્ટ યૂઝ કરે છએ જો કે ઘણી વસ્તુઓ ઓછા ખર્ચાળ વાળી હોય છે છત્તા તે આપણી સુંદરતાને જાળવી રાખે છે. ચહેરા પર કરચલીઓ, ફ્રીકલ્સ અને ખીલ ન હોવા જોઈએ. કારણ કે જો આ વસ્તુઓ તમારા ચહેરા પર આવી જાય તો ત્વચાની તમામ સુંદરતા […]

બ્યુટી સ્લીપ માત્ર સારી ત્વચા માટે જ નહીં પરંતુ હેલ્ધી વાળ માટે પણ છે જરૂરી,જાણો તેના ફાયદા

સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.જો પૂરતી માત્રામાં ઊંઘ ન લેવામાં આવે તો તેની અસર માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ પર પણ પડે છે.પરંતુ ઘણા લોકો એ વાતને લઈને ચિંતિત હોય છે કે તેમની ઊંઘ પૂરી નથી થતી, જેના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.પરંતુ […]

ચહેરા પર નહીં દેખાઈ કરચલીઓ અને ફાઈન લાઈન્સ,વૃદ્ધાવસ્થામાં લગાવો આ Essential Oils

વધતી ઉંમરને કારણે ત્વચા પર સૌથી વધુ અસર થાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પણ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ચહેરા પર દરરોજ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ત્વચા પર ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ્સ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.આ કિસ્સામાં, તમે ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે એન્ટિ-એજિંગ Essential Oils […]

આ રીતે તમારા બેડની પણ રાખો સાફ સફાઈ નહી આવે ગાદલા અને તકીયામાંથી ખોરી કે ગંદી સ્મેલ

ગાદલા અને તકીયાની રાખો સફાઈ સફાઈ રાખશો તો તેમાંથી નહી આવે દૂર્ગંધ સામાન્ય રીતે આપણે આપણા ઘરની સાફ સફાઈ ખૂબ જ સારી રીતે રાખતા હોઈએ છીએ જો કે કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે ગમે તેટલી સાફ કરીએ છત્તાં તેમાંથી દૂર્ગંધ તો આવતી જ હોય છે.જેમાં ઓશીકા અને ગાદલા એવી વસ્તુઓ છે કે આપણે તેલ […]

શું તમે જાણો છો રોટલી બનાવવામાં આવતો લોટ ત્વચારી સુંદરતા પણ નિખારે છે,આ રીતે કરો ઉપયોગ

ઘંઉનો લોટ સુંદરતા વધારે છે ત્વચા માટે તેમાંથી બનાનો ફેસપેક  દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાી આ માટે તેઓ મોંધા મોંધા બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે જો કે આપણા કિચનમાં જ કેટલીક સસ્તી વસ્તુઓ રહેલી છે જે સામાન્ય કિંમતોની હોવા છંત્તા તમારી સુદ્રતાને નખીરે છે,તેમાંથી એક છે ધઉંનો લોટ […]

તમારી આંખો સોજેલી રહે છે, તો સવારે જાગીને અપનાવો આ કેટલીક ટિપ્સ, આંખોને મળશે આરામ

હવે થોડી થોડી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે આવી સ્થિતિમાં આંખો દુખવી આંખોમાં સોજા આવવા જેવી સમસ્યાઓ વધી જાય છે ખાસ કરીને સવારે જાગીએ ત્યારે આંખો ચોંટી જાય છે જો કે આ દરેક સમસ્યાનો ઈલાજ તમે ઘરે જ કરી શકો છો બસ ા માટે તમારે ધ્યાન આપવાનું હોય છે. તમે જ્યારે સવારે જાગો છો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code