1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

સ્કિન કેરઃગ્લોઈંગ સ્કિન માટે આ 5 રીતે કાકડીનો કરો ઉપયોગ

કાકડીમાં પાણી ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, તે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે.આ સિવાય તમે મોઈશ્ચરાઈઝર, ક્લીંઝર તરીકે પણ ચહેરા પર કાકડીનો ઉપયોગ કરી શકો છો.ઘણા લોકો ચહેરા પર ઘરે બનાવેલા કાકડીના ફેસ પેકનો પણ ઉપયોગ કરે છે.આ સિવાય તમે […]

વાળને કલર કરવા માટે મહેંદી સિવાય આ 3 વસ્તુઓનો પણ કરી શકો છો ઉપયોગ

  ઘણા લોકોના વાળ નાની ઉમંરે સેફદ થઈ જતા હોય છે જેમાંથી મોટા ભાગના લોકો વાળને કલર કરવા માટે મેહંદીનો ઉપયોગ કરે છે.કારણ કે મહેંદી વાળ માટે કુદરતી હેર કલરનું કામ કરે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે મહેંદી એકમાત્ર એવી વસ્તુ નથી જે વાળને કુદરતી રંગ આપે છે જો કે આ સહીત કેટલીક […]

ચોકલેટ ફેસ માસ્ક કે જે તમારી સ્કિનને બનાવે છે કોમળ અને સુંદર, જાણો કઈ રીતે ઘરે બનાવાય છે

ચોકલેટ આપણા સૌ કોઈની ફેવરિટ હોય છે નાનાથી મોટા સૌ કોઈને ચોકલેટ ભાવે છે. જો કે તમે નહી જાણતા હોવ કે ચોકલેટ ખાવાની સાથે સાથે સ્કિનને પણ સારી ચમકદાર બનાવે છે. ચોકલેટ અને ઓટ્સ ચોકલેટ અને ઓટ્સની મદદથી તમે ફેસમાસ્ક બનાવી શકો છો આ માટે 1 ચમચી કોકો પાવડર 1 ચમચી ઓટ્સ માં 1 ચમચી […]

કોપરેલમાં આટલી વસ્તુઓ નાખી ગરમ કરીને તેને વાળમાં લગાવામાં આવે તો અનેક સમસ્યાઓ થાય છે દૂર

  ચોમાસું આવતાની સાથે જ આપણે આપણા શરીરની વધારે પડતી કાળજી લેવી પડતી હોય છે, જેમાં વાળની કાળજી પણ ખાસ લેવામાં આવે છે, ચોમાસામાં  આપણા વાળ રુસ્ક, બેજાન અને બે મો વાળા થવાની દરેકને ફરીયાદ રહેતી હોય છે, ત્યારે આવા સમયે આપણે મોંધા મોંધા શેમ્પુ અને મોંધી ટ્રિટમેન્ટ કરાવવાનું પસંદ કરતા હોય છે, જો કે […]

આ 5 ટિપ્સ વેલેન્ટાઈન ડે પર તમારી ત્વચાને બનાવશે ચમકદાર

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આ અવસર પર ઘણા પુરૂષો પોતાના દિલની વાત કોઈ ખાસ વ્યક્તિ સમક્ષ કરે છે.તે જ સમયે, મહિલાઓ કોઈ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ પણ ટ્રાય કરે છે.આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમને 5 બ્યુટી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે આજથી જ શરૂ કરી […]

ચહેરા પર સાબુ લગાવવાથી ત્વચાને આ નુકસાન થશે,તેનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો

મહિલાઓ પોતાની ત્વચા પર ચમક જાળવવા માટે અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારના ફેસવોશનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી સ્ત્રીઓ ચહેરા પર સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ ચહેરા પર સાબુ લગાવવાથી પણ અનેક ગેરફાયદા થઈ શકે છે.સાબુમાં કોસ્ટિક સોડા, કૃત્રિમ સુગંધ હોય છે જે […]

મુલાયમ ત્વચા માટે આ 5 ઘરે બનાવેલા સ્ક્રબનો કરો ઉપયોગ, સ્કિનને નહી થાય નુકશાન ઓછા ખર્ચમાં મળશે પાર્લર જેવો ગ્લો

ઘરે જ બનાવો આ 5 સ્ક્રબ જેનાથી ત્વચા પર આવશે નિખાર આપણે આપણી ત્વચાની સંભાળ માટે હજારો રુપિયાઓ સૌંદર્ય. પ્રધાન સામગ્રીમાં નાખી દઈે છીએ,આ સામગ્રીઓ કેમિકલવ યુક્ત હોવાથઈ થોડા દિવસ માટે ત્વચા સારી લાગે છે લાંબે ગાળે તેની વિપરીત અસર જોવા મળે છે,જેથી દાદીના નુલ્ખાઓ કે વડિલોની રાય અહી જરુરી સાબિત થાય છે,કુદરતી વસ્તુઓના ઉપગોયથી […]

તમારા નખમાં ફંગસ જમા થાઈ છે,તો હવે ચિંતા છોડો અને આ ઘરેલું ઉપચારને કરો ફોલો, ફંગસ થી જશે ગાયબ

નખમાં ફંગસ દૂર કરાવાન ઉપાયો આ રીતે ફંગસમાંથી મેળવી શકો છો છૂટકારો જેમ તમે વાળ અને ચહેરાની કાળજી લો છો, તેવી જ રીતે હાથ અને પગના નખની પણ ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. તમે ઘણા લોકોના નખ પર પીળાશની ખરબચડી જોઇ હશે જે ફંગલ ઈન્ફેક્શનને કારણે થાય […]

ઘરે જ તૈયાર કરો દૂધથી હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે,મોંઘા પાર્લરની જરૂર નહીં પડે

આજના સમયમાં મહિલાઓ પોતાને સુંદર અને આકર્ષક દેખાવા માટે ઘણું બધું કરે છે.તેમાંથી એક વસ્તુ વાળને સ્ટ્રેટ કરવાની છે.હેર સ્ટ્રેટનિંગ એ ખૂબ ખર્ચાળ ટ્રીટમેન્ટ છે.આ સાથે, તે ઘણા હાનિકારક રસાયણોથી ભરેલું છે જે તમારા વાળને નુકસાન પહોંચાડે છે.આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ઘરે જ હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ.આ હેર સ્ટ્રેટનિંગ સ્પ્રે […]

આંખોને લગતી અનેક સમસ્યામાં કારગાર સાબિત થાય છે આ ઉપાયો

આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરે છે આ ઘરેલું ઉપચાર આંખો પર માલિશ કરવાની આદત રાખો બને ત્યા સુધી કાકડી અને પોટેટો સ્લાઈસ આંખો પર રાખો આજની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તેમાં સીધેસીઘી રીતે આપણી આંખો પર ખરાબ અસર થી રહી છે, તમે કહેતા હશો કઈ રીતે ,તો આપણે સવારે જાગીએ ત્યારથી લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code