1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

સ્ત્રીની ભૂમિકાઓને કારણે આ અભિનેતાએ છોડતા જાણીતા કોમેડિયન શો

જાણીતા અભિનેતા અલી અસગર કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા છે. તે આ શોમાં અલગ અલગ ભૂમિકાઓમાં દેખાતો હતો અને હંમેશા લોકોને હસાવતો રહ્યો છે. અલીના રોલ જોઈને ચાહકો ખુશ જોવા મળતા હતા, પરંતુ તેના બાળકોને પિતાનું આ કામ પસંદ નથી આવતું. અભિનેતા અલીએ તાજેતરમાં જણાવ્યું […]

ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠીએ પિતાના અવસાન બાદ એક વર્ષનો વિરામ લીધો

પંકજ ત્રિપાઠી હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેઓ તાજેતરમાં ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટરમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમણે અભિનયથી 1 વર્ષનો વિરામ લીધો હતો અને ગયા વર્ષે એક પણ ફિલ્મ સાઇન કરી ન હતી. અભિનેતાએ આનું કારણ પણ જણાવ્યું છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, “મારા પિતાના અવસાન […]

છાવા ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે નાનપણમાં એક બારની બહાર ઈંડા વેચતા હતા

‘છાવા’ ફિલ્મનું  ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તે વિવાદમાં રહી હતી, છતાયે તે કમાણીની દ્રષ્ટીએ ખુબ નફાકારક સાબિત થઇ. આ ફિલ્મે 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને રેકોર્ડ તોડી નાખ્યા છે,  અને ત્યારે સૌ કોઈની નજર પડી કે કોણ છે આ ફિલ્મના ડીરેક્ટર.. આપને જણાવી દઉં કે આ ફિલ્મ લક્ષ્મણ ઉતેકર દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. […]

જીંદગીમાં અનેક ભૂલો કર્યાનું આમીર ખાને સ્વિકાર્યું, એક ઈન્ટરવ્યુમાં જીવનમાં લીધેલા નિર્ણયો અંગે કર્યો ખુલાસા

મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના કામની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરીને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જ આમિરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેણે પ્રેમ, પરિવાર, ફિલ્મો અને જીવનમાં લીધેલા નિર્ણયો વિશે ખુલીને વાત કરી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન આમિરને પૂછવામાં આવ્યું હતું […]

સુપરહિટ ફિલ્મ થ્રી ઈડિયટમાં કરીના કપૂરની જગ્યાએ આ અભિનેત્રીને લેવા માંગતા હતા નિર્માતા

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી કાજોલ ટૂંક સમયમાં ફિલ્મ ‘મા’ માં જોવા મળશે. આ એક હોરર ફિલ્મ છે. જોકે, આ પહેલા કાજોલે મોટા પડદા પર ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેણીએ કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો પણ નકારી કાઢી હતી. આવી જ એક ફિલ્મ આમિર ખાન અને કરીના કપૂર ખાનની પણ હતી, જેને કાજોલે નકારી કાઢી […]

ફિલ્મ અભિનેતા અરશદ વારસી અને તેની પત્ની સામે શેરબજારમાં હેરાફેરીનો આરોપ, સેબીએ કરી કાર્યવાહી

બોલીવુડ અભિનેતા અરશદ વારસી એક ગંભીર નાણાકીય કૌભાંડમાં ફસાયાનું જાણવા મળે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય લોકો સામે શેરબજારમાં હેરાફેરીના આરોપસર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ, તે બધાને ભારે દંડ અને ગેરકાયદેસર કમાણી પરત કરવાનો આદેશ કર્યો છે, તેમજ શેરબજારમાં […]

જાણીતા વિલન અજીતે પુત્રના અભિનય કારકિર્દી માટે પોતાની ઓળખનો ઉપયોગ કર્યો ન હતો

હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકામાં અજિતે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ દિગ્ગજ અભિનેતાનો ‘મોના ડાર્લિંગ’ સંવાદ આજે પણ પ્રખ્યાત છે. 1970ના દાયકાના હિન્દી સિનેમામાં તેમના ભવ્ય વ્યક્તિત્વ અને યાદગાર “લાયન” પાત્ર માટે જાણીતા, અજિત (જન્મ હામિદ અલી ખાન) એ રૂપેરી પડદે રાજ કર્યું હતું. તેમણે કાલીચરણ, ઝંઝીર, યાદો કી બારાતથી ઘણી ખ્યાતિ મેળવી હતી. તેમને સિંહ […]

અભિષેક બચ્ચનની જગ્યાએ આ અભિનેતાને લઈને નિર્માતાઓ ફિલ્મ બંટી ઔર બબલી બનાવવા માંગતા હતા

2005માં રાની મુખર્જી, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બંટી ઔર બબલી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મના સંવાદો, ગીતો બધા જ હિટ રહ્યા હતા. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી પરંતુ ફિલ્મ માટે અભિષેક નિર્માતાઓની પહેલી પસંદગી નહોતી. શરૂઆતમાં ઋતિક રોશનને બંટી ઔર […]

અમિતાભ બચ્ચન સહિતના કલાકારો પાસેથી ઘણુ શિખવા મળ્યુઃ રાજપાલ યાદવ

ભૂલ ભુલૈયા 3 ના અભિનેતા ‘છોટા પંડિત’ ટૂંક સમયમાં ફરી એકવાર પડદા પર પરત ફરી રહ્યા છે અને બધાને હસાવશે. દરમિયાન અભિનેતાએ એક કાર્યક્રમમાં તેમણે તેમની આગામી ફિલ્મ અને તેમના અંગત જીવન સાથે સંબંધિત કેટલાક અનુભવો શેર કર્યા હતા. અભિનેતાએ જણાવ્યું હતું કે, શરીરમાં નવ રસ હોય છે. જો કોઈ આઠ લાગણીઓમાંથી કોઈ એકનો ચાહક […]

ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ, કાર્તિકનો નવો લુક સામે આવ્યો

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન ફરી એકવાર તેના ચાહકો માટે રોમાંચક સમાચાર લઈને આવ્યો છે. રોમેન્ટિક ડ્રામા ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેનો મુહૂર્ત શોટ યુરોપમાં શૂટ કરવામાં આવ્યો છે. દિગ્દર્શક સમીર વિદ્વાંસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ અને નમહ પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code