1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન 24 વર્ષ પછી તમિલ સિનેમામાં પરત ફરશે

બોલીવુડની ‘મસ્ત-મસ્ત ગર્લ’ એટલે કે રવિના ટંડન 90 ના દાયકાની તે અભિનેત્રીઓમાંની એક છે જે હજુ પણ સક્રિય છે અને ફિલ્મો કરી રહી છે. હવે રવિના 24 વર્ષ પછી તમિલ સિનેમામાં વાપસી કરવા જઈ રહી છે. તે દિગ્દર્શક જોશુઆ સેથુરામનની નવી ફિલ્મમાં જોવા મળશે. હવે દિગ્દર્શકે ફિલ્મમાં રવિનાના સમાવેશ વિશે વાત કરી છે. તાજેતરમાં, રવિના […]

સુપર સ્ટાર મિથુન ચક્રવતીની પત્ની યોગિતા બાલી 36 વર્ષ પછી પડદા પર ફરી જોવા મળશે

તમને નવીન નિશ્ચલ અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’ યાદ છે? તમને કિશોર કુમાર દ્વારા ગાયેલું તે ગીત યાદ હશે જે કૈફી આઝમી દ્વારા લખાયેલું અને મદન મોહન દ્વારા રચિત હતું, આ ગીતમાં સ્ક્રીન પર શરમાતી નાયિકા યોગિતા બાલી છે. તેણીએ 1971 માં આ જ ફિલ્મ ‘પરવાના’ થી ડેબ્યૂ કર્યું હતું અને આજકાલ તેણી શ્રીમતી […]

હિન્દી ફિલ્મ જગતના અભિનેતા મુકુલ દેવનું નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ

મુંબઈઃ સલમાન ખાન અને અજય દેવગન સાથે ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા મુકુલ દેવે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુકુલ ‘સન ઓફ સરદાર’, ‘આર…રાજકુમાર’, ‘જય હો’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતો. મુકુલ દેવનું 23 મેની રાત્રે અવસાન થયું હોવાનું જાણવા મળે છે. મુકુલ દેવ ઘણી અદ્ભુત ફિલ્મોમાં દેખાયો હતો. મુકુલ દેવ છેલ્લા કેટલાક સમયથી ખૂબ […]

આગામી ફિલ્મ કેસરી વીરના શૂટીંગમાં વખતે અભિનેતા સૂરજ પંચોલીને થઈ હતી કેટલીક ઈજાઓ

પીરિયડ એક્શન ફિલ્મ ‘કેસરી વીર: લિજેન્ડ્સ ઓફ સોમનાથ’ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા, અભિનેતા સૂરજ પંચોલી પણ લગભગ ત્રણ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. તાજેતરમાં સૂરજ પંચોલીએ પોતાના પુનરાગમન વિશે ચર્ચા કરી હતી. તેમણે ફિલ્મની રિલીઝ પહેલા જણાવ્યું કે તેઓ કેવું અનુભવી રહ્યા છે? સૂરજ […]

અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી અભિનીત સુપરહિટ ફિલ્મ ધડકન ફરીથી રિલીઝ થશે

બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાના કરિયરની સુપરહિટ ફિલ્મ ‘ધડકન’ ફરીથી રિલીઝ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી, જે ફરી એકવાર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમના સિવાય શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. […]

સ્માર્ટફોનની લત શરીરનું સંતુલન બદલી રહ્યું છે, બોલિવૂડ અભિનેતાએ ચેતવણી આપી

જાણીતા એક્ટર આર. માધવનએ તાજેતરમાં એક હેલ્થ અવેયરનેસ સેમિનાર દરમિયાન મોબાઈલ ફોનના વધુ પડચા ઉપયોગથી શરીર પર થતી નકારાત્મક અસરો તરફ ધ્યાન દોર્યું. તેમણે સ્ટેજ પર સવાલ ઉઠાવ્યો: શું આપણે આપણી ડિજિટલ ટેવોને કારણે ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? એક રસપ્રદ પ્રયોગ દ્વારા, માધવને દર્શકોને અહેસાસ કરાવ્યો કે ફોન સતત પકડી રાખવાથી […]

આથિયા શેટ્ટીએ બોલીવુડને અલવિદા કહ્યું, પિતા સુનીલ શેટ્ટીએ કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ચોંકાવનારો ખુલાસો તેમના પિતા અને પીઢ અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતે કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આથિયા હવે ફિલ્મોમાં કામ કરવા માંગતી નથી અને તેણે પોતાના કરિયર માટે એક નવો રસ્તો પસંદ કર્યો છે. આથિયા શેટ્ટીએ બોલિવૂડ છોડી દીધું 2015માં સલમાન […]

મુકેશ ખન્ના ફરી એકવાર ‘શક્તિમાન’ અવતારમાં દર્શકોને મનોરંજન પુરુ પાડશે

ઘણા સમયથી ચર્ચા છે કે મુકેશ ખન્નાની ટીવી સીરિયલ ‘શક્તિમાન’ પર બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવશે. જોકે, હાલમાં આ ફિલ્મ વિશે વધુ માહિતી નથી. પરંતુ મુકેશ ખન્ના ફરી એકવાર 1990 ના દાયકાના સુપરહીરો ‘શક્તિમાન’ તરીકે પાછા આવી રહ્યા છે. આ વખતે તે વીડિયો ફોર્મેટમાં નહીં પણ ઓડિયો ફોર્મેટમાં આવવાના છે. પોકેટ એફએમ એક નવી ઓરિજિનલ ઓડિયો […]

એક વર્ષમાં 25 હિટ ફિલ્મો, અભિનેતા મોહનલાલના નામે એટલા બધા રેકોર્ડ છે કે ગણવાનું ભૂલી જશો

જ્યારે પણ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં મહાન કલાકારોની વાત થાય છે, ત્યારે મોહનલાલનું નામ સૌથી ઉપર આવે છે. આજે મોહનલાલ તેમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મોહનલાલનો જન્મ 21 મે 1960 ના રોજ કેરળમાં થયો હતો. તેમનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતા કેરળ સરકારમાં બ્યૂરોક્રેટ અને લો સેક્રેટરી હતા. તેમની માતા હાઉસવાઈફ હતી. […]

બોલીવુડના સુપર સ્ટાર ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ કરી છે 1700 કરોડથી વધુની કમાણી

બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનનું 25 વર્ષનું કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. ઋતિકે પોતાના અઢી દાયકાના કરિયરમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમનો જાદુ ચાલુ છે. ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ રૂ. 1700 કરોડથી વધારે કમાણી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code