બોલીવુડની વધુ કોમેડી ફિલ્મ ધમાલના ચોથા ભાગનું શૂટીંગ શરૂ થયું
બોલિવૂડની કલ્ટ કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝ ‘ધમાલ’ ના ત્રણ ભાગ અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યા છે. ચાહકો ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે ‘ધમાલ 4’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મનું એક શેડ્યૂલ પણ પૂર્ણ થઈ ગયું છે. ‘ધમાલ 4’માં ફરી એકવાર […]