ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થયુ
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થઈ ગયું છે. આ માહિતી ઉદ્યોગના ડેટામાંથી મેળવવામાં આવી છે. આ કુલ ઉત્પાદનમાંથી, એપલે ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી છે, એમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ […]


