1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ટોરેન્ટ પાવરને InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૨000 મેગાવોટ એનર્જી સ્ટોરેજ કેપેસિટીના સપ્લાય માટે MSEDCL તરફથી એવોર્ડ પત્ર મળ્યો

અમદાવાદઃ ટોરેન્ટ પાવર લિમિટેડ, જે વીજ ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ ક્ષેત્રે દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની સંકલિત પાવર યુટિલિટીમાંની એક છે, તેમજ ટોરેન્ટ ગ્રૂપનો એક ભાગ છે, તેને InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૨,000 મેગાવોટ (MW) એનર્જી સ્ટોરેજ કેપેસિટીના લાંબા ગાળાના સપ્લાય માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી એવોર્ડ પત્ર પ્રાપ્ત થયો […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વમાં મોબાઈલ ફોનના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ગયા છીએ. આજે ભારતમાં 30 કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્થાપના કરી રહી છે. આ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણમાં ઝડપથી વધારો થવાની ધારણા છે. કેન્દ્રીય […]

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

ભારત 2028 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બનશે

4જી અને 5જી ઈન્ટરનેટનો મળશે લાભ સરકારની પહેલથી મળશે મોટી સફળતા નવી દિલ્હીઃ સરકારની ડિજિટલ પહેલો સાથે, ભારતની નાણાકીય ઇકોસિસ્ટમમાં વર્ષોથી એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ભારત 2028 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, જેમાં છેવાડા સુધી ઈન્ટરનેટ પહોંચવુ, કાર્યક્ષમ અને સસ્તું 4G અને […]

સેનસેક્સ-નિફ્ટીમાં આવ્યો મોટો કડાકો

નવી દિલ્હીઃ આજરોજ સ્થાનિક શેરબજારમાં શરૂઆતથી નુકસાનીમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. માર્કેટ ઓપનિંગ પછી સેન્સેક્સ અને નિફ્ટીના સૂચકાંકોની નબળાઈમાં દબાણ વધ્યું હતું. ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સેન્સેક્સ 0.85% અને નિફ્ટી 0.77% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગના પ્રથમ કલાકોમાં મોટાભાગના શેરમાં આવ્યું નુકસાન  ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ […]

ઇન્ડિયન એક્સટ્રેકશન્સ લિમિટેડ (IEL)એ કાર્યક્ષેત્રમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ: ઇન્ડિયન એક્સટ્રેકશન્સ લિમિટેડ (બીએસઈ: 524614 – IEL), જે રાસાયણો, ડાઇ, પિગ્મેન્ટ્સ, ઈન્ટરમીડિયેટ્સ અને કોમોડિટીઝના હોલસેલ અને રીટેલ વેપારમાં અગ્રણી છે, તેના વ્યવસાય પોર્ટફોલિયોને સુધારવા અને શેરધારકો માટે મૂલ્ય વધારવા માટે કેટલીક વ્યૂહાત્મક પહેલોની જાહેરાત કરી છે. સોલ્વેન્ટ એક્સટ્રેકશન અને ભૂલસાઈદેલ ગ્રાઉન્ડનટ તેલના ઉત્પાદન અને નિકાસ માટે પ્રખ્યાત IEL હવે યુ.એસ. અને યુરોપિયન બજારોમાં નિકાસ […]

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)ની શેલકેલ -500 CDSCOની ગુણવત્તા પરીક્ષણમાં વિફળ રહી હોવાના કથિત દાવા બેબુનિયાદ

અમદાવાદ: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ઈસ્ટ ઝોન, કોલકાતાના રિપોર્ટના સંદર્ભમાં તાજેતરમાં મીડિયામાં કેટલાક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવાયેલ અને વેચાતી અન્ય દવાઓ કથિત રીતે બિન-માનક ગુણવત્તા (NSQ) વાળી હોવાનો દાવો કરાયો છે. જેમાં અન્ય દવાઓ સાથે શેલકેલ -500ના એક બેચ (GDXD0581) નમૂનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. CDSCO […]

શેરબજારે ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજી જોવા મળી રહી છે આ શેર ટોપ ગેનર અને લુઝર તરીકે જોવા મળ્યા છે 25 ઓગસ્ટે યુએસ બજાર મિશ્રિત બંધ થયા હતાં મુંબઈઃ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 85,372 અને 26,056 ના નવા ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ બનાવ્યા હતાં. સવારે […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 255 પોઈન્ટનો વધારો

નિફ્ટી 63.75 પોઈન્ટ વધી 26 હજારને પાર પહોંચ્યો સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયાં નવી દિલ્હીઃ એક દિવસની સુસ્તી બાદ સેન્સેક્સમાં ફરી તેજી જોવા મળી છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, મુખ્ય 30-શેર બેન્ચમાર્ક ઇન્ડેક્સ 255.83 (0.30%) પોઈન્ટના વધારા સાથે 85,169.87 પર બંધ થયો હતો. જ્યારે NSE ના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 63.75 (0.25%) અંક […]

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.  મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code