1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારત: કોલસાના ઉત્પાદનમાં વધારો, આયાત નિર્ભરતામાં ઘટી

નવી દિલ્હીઃ વિશ્વના પાંચમા સૌથી મોટા કોલસાના ભંડાર ધરાવતું ભારત, છેલ્લા એક દાયકામાં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, વૈશ્વિક સ્તરે કોલસાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા હોવા છતાં તેની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. તાજેતરના આંકડા ભારતના કોલસા ઉત્પાદન વૃદ્ધિ દરમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2004-05 થી 2013-14 સુધી, કોલસાના […]

નેપાળી નાગરિકો હવે QR કોડ મારફતે ભારતમાં રૂ. 1 લાખ સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ નેપાળી નાગરિકો હવે QR કોડ દ્વારા ભારતમાં 1 લાખ રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી કરી શકશે. નેપાળ અને ભારત વચ્ચેના ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ નેપાળી નાગરિકો માટે ભારતમાં ખર્ચ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની માસિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. QR કોડ દ્વારા ચુકવણી કરી શકશે  નેપાળ રાષ્ટ્ર બેંકે તમામ બેંકોને સૂચના જાહેર […]

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા ચાર ગણી થઈ

નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં માસિક રીઅલ-ટાઇમ ચૂકવણી ચાર ગણી વધી છે અને વ્યવહારોની સંખ્યા 2.6 અબજથી વધીને 13.3 અબજ થઈ છે. BCG-QED રોકાણકારો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રીઅલ-ટાઇમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિરેક્ટરી અને QR કોડની ઉપલબ્ધતા નવીનતા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રિપોર્ટ 60 વૈશ્વિક ફિનટેક સીઈઓ અને […]

અદાણી ગ્રીન એનર્જીમાં ₹. 2 લાખ કરોડનું જંગી રોકાણ કરશે

અદાણી જૂથે ગ્રીન એનર્જીને મહત્વ આપતી અનેક નવી યોજનાઓને વિગત વર્ષોમાં કાર્યાન્વિત કરી છે. તમામ વ્યવસાયોમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે જોડતી અદાણી ગ્રૂપની નવી યોજનાઓ તૈયાર છે. કંપનીની ₹.2 લાખ કરોડનું જંગી રોકાણ કરી 40 GW (ગીગાવોટ) રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની યોજના છે. 2050 સુધીમાં નેટ કાર્બન ક્રેડિટ માટે વધુ રિન્યુએબલ કેપેસિટી જનરેટ કરી […]

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક વધારો, BSE પ્રથમવાર 7900ને પાર

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારનું ટ્રેડિંગ સેશન સેન્સેક્સ અને નિફ્ટી માટે ઐતિહાસિક રહ્યું છે. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ […]

સોનું અને ચાંદી સસ્તા થયા, બુલિયન માર્કેટમાં ઘટાડાના સંકેત

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે. દેશના મોટા ભાગના બજારોમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે આજે 24 કેરેટ રૂ. 72,650 થી રૂ. 71,990 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે 22 કેરેટ સોનું પણ આજે 66,590 રૂપિયા અને 65,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની […]

સરકારે રૂ. 96,238 કરોડના ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ટેલિકોમ સેવાઓ માટે રૂ. 96,238.45 કરોડના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે કહ્યું હતું કે, વિવિધ બેન્ડમાં 10,522.35 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. તેની અનામત કિંમત 96,238.45 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ હરાજીમાં, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, […]

અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

અમદાવાદ, 25 જૂન, 2024 – અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જૂનના રોજ દેશના 21 રાજ્યોના 152 શહેરોમાં આ મહાભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  અદાણી હેલ્થકેર ટીમના માર્ગદર્શન હેઠળ આયોજીત રક્તદાન અભિયાનને કર્મચારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. […]

ઝારખંડમાં દેશનો પ્રથમ ભૂગર્ભ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કર્યો

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે ઝારખંડમાં ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટે ભારતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલનો હેતુ કોલ ગેસિફિકેશનના ઉપયોગ દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે મિથેન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા મૂલ્યવાન વાયુઓમાં રૂપાંતરિત કરવાનો છે.  આ પાયલોટ પ્રોજેક્ટ કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) અને તેની પેટાકંપનીઓ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. અમે તમને જણાવી […]

ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.8 ટકા જાળવી S&P એ રાખ્યું

નવી દિલ્હીઃ S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજનાથી માંગમાં ઘટાડો થશે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે. S&P ગ્લોબલ રેટિંગ્સે સોમવારે જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code