1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતીય શેરબજારમાં કડાકોઃ BSE માં 1 ટકા અને NSEમાં 2.6 ટકાનો ઘટાડો

મુંબઈઃ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડનને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થાના કેટલાક માલ પર ટેરિફ ડ્યૂટીમાં વધારો કરશે એવા સમાચારને પગલે એશિયાના શેરોમાં ખૂલતા સાથે નરમાઈમાં જોવા મળ્યા હતાં. તેની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો થયો હતો. 30 શેરોનો બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ 777 પોઈન્ટસના કડાકા સાથે 71,886  પર હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 221 પોઈન્ટસના […]

ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 4.9 ટકાનો વધારો

નવી દિલ્હીઃ માર્ચ 2024 મહિના માટે, 2011-12ના આધાર સાથે ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)નો અંદાજ 159.2 છે. માર્ચ 2024 મહિના માટે માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટર માટેના ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકો અનુક્રમે 156.1, 155.1 અને 204.2 છે. આ અંદાજો IIP ની રિવિઝન નીતિ મુજબ ભવિષ્યના પ્રકાશનોમાં સુધારવામાં આવશે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ના અંદાજો દર […]

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર […]

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક મહિનામાં પ્રથમ વખત રૂ. 20 હજાર કરોડના સ્તરને પાર થયું

નવી દિલ્હીઃ બચત તરીકે પોતાની કમાણીનો એક ભાગ રોકાણ કરવાનો SIPનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. આ ક્રમમાં, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એપ્રિલ મહિનામાં પ્રથમ વખત રૂ. 20 હજાર કરોડના સ્તરને પાર કરી ગયું છે. અગાઉ માર્ચમાં SIP દ્વારા રૂ. 19,271 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો […]

ભારતીય શેરબજારમાં કડાકોઃ BSEમાં 1062 પોઈન્ટ અને NSEમાં 345 અંકનો ઘટાડો

મુંબઈઃ ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો નોંધાયો છે. જેને પગલે મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1 હજાર 62 આંકના ઘટાડા સાથે 72 હજાર 404 આંક પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 345 અંકની ઘટ સાથે 22 હજારની સપાટીથી નીચે સરક્યો છે. BSE ઓટો ઇન્ડેક્સ સિવાયના તમામ શેર્સમાં આજે વેચવાલી જોવા […]

સોલાર પાવર ઉત્પાદકમાં ભારતની હનુમાન છલાંગ, જાપાનને પછાડી ત્રીજા ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર ઉત્પાદક દેશ બની ગયો છે. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 2015માં સૌર ઊર્જાના ઉપયોગના સંદર્ભમાં ભારત નવમા ક્રમે હતું. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર ઘણો ભાર મૂકી રહ્યું છે અને આ સફળતા […]

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને JSP વચ્ચે શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને વધારવા MOU થયાં

નવી દિલ્હીઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSP)એ શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને વધારવા માટે સ્વદેશી મરીન ગ્રેડ સ્ટીલના સપ્લાય માટે નવી દિલ્હીમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી દ્વારા, બંને સંસ્થાઓ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રના હિતમાં આ વસ્તુઓના ઉત્પાદન અને ઉપયોગ કરવાની ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ કરાર […]

BSEમાં 46 પોઈન્ટનો ઘટાડો, શેરબજારમાં એનર્જી અને ઓટો શેરમાં ખરીદીનો માહોલ

મુંબઈઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ બાદ ભારતીય શેરબજાર સપાટ બંધ થયું હતું. જોકે, છેલ્લા બે સત્રમાં ઘટાડાની અપેક્ષા રાખતા મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજના સેશનમાં એનર્જી અને ઓટો શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટીને 73,466 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સપાટ […]

મેડટેક ઉદ્યોગમાં 28 ટકા વાર્ષિક વૃદ્ધિ દરનો અંદાજ, 2030 સુધીમાં USD 50 બિલિયન સુધી પહોંચશે

નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલયે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સાથે MEDITECH STACKATHON 2024 ની શરૂઆત કરી. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય પસંદગીના તબીબી ઉપકરણોની મૂલ્ય સાંકળનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને ભારતના વિકસતા મેડટેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. મુખ્ય પડકારોનો સામનો કરવાનો, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે, આખરે […]

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યો સામૂહિક રજા પર જવાના કારણે 7 મે 2024 ની રાતથી 8 મે 2024 ની સવાર સુધી 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા કેબિન ક્રૂનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code