1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓ માટે અન્ય બેંકના FASTag પર જવા માટે એડવાઈઝરી જારી કરી

નવી દિલ્હીઃ સીમલેસ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવા અને ટોલ પ્લાઝા પર અસુવિધા ટાળવા માટે, NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓને 15 માર્ચ, 2024 પહેલા અન્ય બેંક દ્વારા જારી કરાયેલ નવો FASTag ખરીદવાની સલાહ આપી છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતી વખતે દંડ અથવા કોઈપણ ડબલ ફી ચાર્જ ટાળવામાં મદદ કરશે. Paytm પેમેન્ટ્સ બેંક પરના નિયંત્રણો અંગે ભારતીય રિઝર્વ […]

દિલ્હી: ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ તથા લાજપતનગરથી સાંકેત જી બ્લોક સુધી મેટ્રો દોડશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના આ વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજે બે નવા મેટ્રો કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે, જેના પર 8400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો […]

ઈન્ડિયા અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે ઈન્ટર-ગવર્નમેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ના સશક્તીકરણ અને સંચાલન માટે સહકાર પર ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આંતર-સરકારી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (IGFA)ને તેની પૂર્વ-પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી હતી. IGFAનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો અને બંદરો, દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં […]

ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશેઃ વડાપ્રધાન

અમદાવાદઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને […]

ગુજરાતમાં 103 સ્ટાર્ટઅપ્સને 5.85 કરોડની નાણાકીય સહાય ચૂકવાઈ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત i-Hub ખાતે સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના હસ્તે કુલ 103 સ્ટાર્ટઅપ/ઇનોવેટરને આશરે 5 કરોડ 84 લાખ જેટલી રકમના ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતઃ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો, વીજ ગ્રાહકોને મળશે મોટી રાહત

ગાંધીનગરઃ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ […]

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ 400 અંકનો વધારો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત સપાટ કારોબારથી થયા બાદ સેન્સેક્સ 400 અંક ઉછળીને 74 હજાર નજીક પહોંચ્યો હતો..નિફ્ટી પણ 90 અંકની તેજી સાથે 22 હજાર 400 પર ટ્રેડ કરી રહ્યું છે. બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે..જ્યારે FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. […]

કર્ણાટકમાં વધશે ઈવી વાહનોની કિંમત, સરકાર લગાવશે વધારાનો ટેક્સ

કર્ણાટકમાં હાઈ-એન્ડ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધવાની છે, કેમ કે રાજ્ય સરકારએ રજિસ્ટ્રેશનના સમયે વાહનની કિંમતના 10% લાઈફ ટાઈમ ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યુ છે. સરકારે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે નવા નિયમ ઈલેક્ટ્રિક કાર, જીપ અને બસો પર લાગૂ થશે. • 2030 સુધી 23 લાખ ઇલેક્ટ્રિક વાહનો હશે ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે, કર્ણાટક […]

ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર વ્યવહારો માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) હવે લાઇવ

નવી દિલ્હીઃ NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), NPCI ની આંતરરાષ્ટ્રીય શાખા અને ફોરેન પેમેન્ટ સર્વિસ લિ. નેપાળનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક, એ જાહેરાત કરી છે કે ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર વ્યવહારો માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) હવે લાઇવ છે. આનાથી નેપાળ જનારા પ્રવાસીઓ માટે વ્યવહારમાં સુવિધા અને કાર્યક્ષમતા વધશે. બંને સંસ્થાઓ હવે સંપૂર્ણ રીતે […]

આસામ: પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારીની મજા માણી

કાઝીરંગાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી આનંદ ઉઠાવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી અને પછી એ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code