પંજાબમાં સરહદ પાસેથી જાસુસી કરતા બે ડ્રોન ઝડપી પાડ્યાં
નવી દિલ્હીઃ BSFએ પંજાબમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી જાસૂસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓમાં, ચોક્કસ ઇનપુટ્સના આધારે BSF ટુકડીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે જગ્યાએથી ડ્રોન ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ઘટનામાં, BSF જવાનોએ અમૃતસર જિલ્લાના રતનખુર્દ ગામમાં સર્ચ ઓપરેશન પછી ડ્રોન રિકવર કર્યું છે, જ્યારે બીજી ઘટનામાં, […]


