1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના મુદ્દે NSUIનો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોસ્ટેલમાં NSUIના કાર્યકરોએ જઈને ‘ન્યાય આપો’ના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પણ મળતી ન હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા દેખાવો કરાયા હતા. ત્યાર બાદ […]

ગુજરાતમાં ઈજનેરીનો કોર્ષ ગુજરાતીમાં ભણવા વિદ્યાર્થીઓને રસ નથી, માત્ર 1 બેઠક જ ભરાઈ

અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસ કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ  પ્રાયોગિક ધોરણે એક સરકારી ઈજનેરી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટના ચાર વિવિધ કોર્ષ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પણ ગત વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ જણાતો નથી. […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ડો. રાજુલ ગજ્જરની નિયુક્તિ

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ તરીકે પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.  ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મહિલા કુલપતિની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ગુજરાત ટેકનોલોજીકલ […]

અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન કેટલાક શિક્ષકો મોબાઈલફોન પર વાતચિત અથવા તો વોટ્સઅપ પર સતત જોડાયેલા રહેતા હોય તેથી શિક્ષણકાર્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આવી ફરિયાદો જિલ્લા સિક્ષણાધિકારી (ડીઈઓ)ને મળતા તેમણે એક પરિપત્ર કરીને શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયાગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદની ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

શિક્ષણ વિભાગના સ્કૂલ બેગના વજન અંગે પરિપત્ર જાહેર કર્યો શહેરની 2 હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રાહત નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલ સંચાલકો સામે કરવામાં આવશે કાર્યવાહી  અમદાવાદઃ શહેરીની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વધારે હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને અસર થઈ શકે છે. જો કે, હવે શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલબેગના ભારે વજનથી છુટકારો […]

બિન સરકારી અનુદાનિત શાળાઓમાં 1831 આચાર્યોની ખાલી જગ્યા માટે ઓનલાઈનથી ભરાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં બીન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી શાળા સંચાલકો દ્વારા માગણી કરવામાં આવતી હતી. આખરે સરકારે 1831 આચાર્યોની ખાલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવાનો નિર્ણય લીધા બાદ ભરતીનો પ્રારંભ કર્યો છે. જેમાં ગાધીનગર જિલ્લાની શાળાઓ માટે 5 આચાર્યોની પસંદગી બાદ તેમણે શિક્ષણ મંત્રી ડો. કૂબેર ડિંડોરના હસ્તે […]

ગાંધીનગર જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત આ વર્ષથી જ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોય એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેની લીધે રાજ્યની ઘણીબધી શાળાઓમાં ધોરણ-1માં એકપણ બાળકનો પ્રવેશ થયો નથી. ગાંધીનગર જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 310માં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. આથી જિલ્લાની 310 શાળાઓમાં આગામી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશના બે રાઉન્ડમાં 26,625 બેઠકો ભરાઈ, હવે શુક્રવારથી ત્રીજો રાઉન્ડ

અમદાવાદઃ ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિરિંગમાં પ્રવેશ પ્રક્રિયા માટેના બે રાઉન્ડ પૂરા થયા છે. બે રાઉન્ડ પૂરા થયા બાદ 26624 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે. જ્યારે 33010 બેઠક હજુ ખાલી છે. અને હવે આગામી તા. 4થી ઓગસ્ટથી પ્રવેશનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. અગાઉ બાકી હોય તેવા અને ધોરણ 10ની પૂરક પરીક્ષામાં પાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code