1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ધો.10 અને 12ની પરીક્ષા દરમિયાન અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ST બસમાં બેસાડવા સુચના

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રરંભ થઈ રહ્યો છે. પરીક્ષાની આગોતરી તૈયારીમાં માત્ર બોર્ડના અધિકારીઓ જ નહીં પણ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ કામે લાગેલા છે. રાજ્યના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ધણાબધા ગાંમડાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આવતા હોય છે. […]

ધો.12 સાયન્સમાં A’ ગૃપ કરતા B’ ગૃપમાં વધુ પરીક્ષાર્થીઓ, તબીબીમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 14મી માર્ચથી થઈ રહ્યો છે. રાજ્યમાં આ વખતે ધોરણ 12 સાયન્સમાં એ ગૃપ કરતા બી ગૃપમાં 73 ટકા વિદ્યાર્થી વધુ છે, તેનું કારણ એ છે. કે, રાજ્યમાં હવે ઈજનેરી અને ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટી રહ્યો છે. તેની […]

ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્રોના સ્ટ્રોંગરૂમમાં બારીઓને પણ સીલ મરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને  ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આગામી તા. 11 માર્ચે તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પત્રો સીલબંધ કવરમાં પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મુકવામાં આવ્યા હશે તેના બારણાની સાથે બારીઓને પણ કાગળથી […]

ભારત-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ ગુજરાતને મળશે : મુખ્યમંત્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના PM, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું […]

ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 3000 જગ્યાઓ ખાલી, શિક્ષણ કાર્યને અસર

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો જ નહી પણ આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓના અનેક પ્રશ્નો છે. અપુરતી ગ્રાન્ટના અભાવે શાળા સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયેલા છે. સરકારની નીતિ-રીતિને કારણે ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયા છે. તાજેતરમાં રાજ્ય આચાર્ય સંઘનું ત્રિદિવસીય અધિવાશન યોજાયું હતું. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 3000 જગ્યાઓ […]

ધોરણ 10 અને 12માં વધુ માર્કસ લાવવા કેવી રીતે પેપર લખવું, બોર્ડે જાહેર કરી આદર્શ ઉત્તરવહી

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓ ડર કે ચિંતા અનુભવી રહ્યા છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી મુંઝવણ દુર કરવા માટે હેલ્પ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓને […]

અમેરિકાએ નવી વિઝા સેવાની જાહેરાત કરી,ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે નોકરી પણ કરી શકશે

દિલ્હી:યુએસ સરકારે સોમવારે કેટલીક વિઝા અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સ્કીમ શરૂ કરી છે. તેનાથી અમેરિકા આવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ (STEM)નો અભ્યાસ કરવા અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ આનો ઘણો ફાયદો થશે.અમેરિકાની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ જાહેરાત કરી છે કે STEMના ક્ષેત્રમાં OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ)નો અભ્યાસ કરતા […]

ગુજરાત સરકાર કેસરી સાયકલ યોજના બંધ કરી વિદ્યાર્થિનીઓને સીધી ઓનલાઈન સહાય આપશે

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં કેટલીક યોજનાઓમાં યોગ્ય સફળતા ન મળતા તેનું બાળ મરણ પણ થતું હોય છે. રાજ્ય સરકારના સમાજ-કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિ(એસટી)ની વિદ્યાર્થિઓને સાયકલ આપવાની યોજના બનાવવામાં આવી હતી. અને કેસરી રંગની સાયકલો અપાતી હતી. પરંતુ કહેવાય છે સરકારની આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. […]

NEET-PGની એક્ઝામ પૂર્ણ, ગુજરાતમાં બે હજાર બેઠકો માટે 7000 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં આજે રવિવારે એમબીબીએસ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે NEET – PGની પરીક્ષા લેવામાં આવી હતી. એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે નેશનલ એન્ટરન્સ એક્ઝામિનેશન ટેસ્ટ લેવામાં આવે છે. વર્ષ 2023ની NEET – PG માટે દેશભરમાંથી બે લાખ 9 હજારથી વધારે એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી. […]

ગિફ્ટ સિટીઃ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીને બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની મંજુરી મળી

અમદાવાદઃ ડીકિન યુનિવર્સિટી, જે ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી છે, તે GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની મંજૂરી મેળવનારી 1લી વિદેશી યુનિવર્સિટી બની છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેરાત કરી હતી કે, “વિશ્વ વર્ગની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને GIFT […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code