1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની રચના

પાટણઃ હેમચંદ્રાચાર્ય   ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. જે.જે. વોરાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આગામી 7મી જાન્યુઆરીએ પુરો થઇ રહ્યો છે. ત્યારે સરકારની મંજુરીથી યુનિ. દ્વારા નવા કુલપતિની વરણી માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઇએ જણાવ્યુ હતુ કે યુનિ.ના ઓર્ડીનન્સ અને એકટની જોગવાઇ મુજબ જયારે કુલપતિની મુદત પુરી થતી […]

ધો.12 સામાન્ય પ્રવાહમાં 44 ટકા અને સાયન્સમાં 32 ટકા વિદ્યાર્થીઓ ગત વર્ષની તુલનાએ વધુ નોંધાયા

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો. 12ની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાઈ રહ્યા છે. આ વખતે ધો. 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓમાં વધોરો થયો છે. કોરોનાને કારણે વર્ષ 2020-21માં ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેની અસર આ વખતે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષા માટે […]

વિદ્યાર્થીઓમાં ઈજનેરી પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, છેલ્લા 5 વર્ષથી ડિપ્લામાની 40 ટકા બેઠકો ખાલી રહે છે

અમદાવાદઃ ગુજરાતાં એક સમયે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ધસારો રહેતો હતો. કાપડની મિલો ધમધોકાર ચાલુ હતી ત્યારે ટેક્સટાઈલ ફેકલ્ટીમાં ઊંચી ટકાવારીએ પ્રવેશ અટકતો હતો. ત્યારબાદ કેમિકલ બ્રાન્ચનો જમાનો હતો, ત્યારબાદ કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. મિકેનિકલ, આઈસી. ઈલેક્ટ્રિક સહિતની બ્રાન્ચોમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળ્યો છે. જે ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ સૌથી વધુ રહેતી […]

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારીના બનાવમાં તપાસ કમિટીએ 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા

વડોદરા: રાજ્યની યુનિવ્રસિટીઓમાં રેગિંગ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો બનતા હોય છે. જેમાં વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી અને છેડતીમો બનાવ બન્યો હતો જેમાં આ મામલે યુનિના સત્તતધિશોએ તપાસ કમિટી નીમી હતી. તપાસ કમિટીએ મોટી કાર્યવાહી કરીને  છેડતી અને મારામારીમાં સંડોવાયેલા 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ.એસ.યુનિવર્સિટીમાં છેડતી અને મારામારીની ઘટનાએ સમગ્ર શહેરમાં […]

સરકારી ઈજનેરી કોલેજોના મોટાભાગના અધ્યાપકો હક રજા પર ઉતરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

અમદાવાદઃ સરકારના કર્મચારીઓ પોતાના હકની રજાનો વર્ષના અંતિમ મહિનામાં ઉપયોગ કરી લેતા હોય છે. નવા વર્ષે રજાઓ લેપ્સ ન થઈ જાય તેની કર્મચારીઓ તકેદારી રાખતા હોય છે. રાજ્યના સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકો, પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. મોટભાગની […]

કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ સાથે આંબેડકર યુનિ.ની ડિગ્રી પણ મેળવી શકશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને લાભદાયી નિવડશે. વિદ્યાર્થી રેગ્યુલર અભ્યાસની સાથે ઓપન યુનિ.નો અભ્યાસ કરીને એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. એક સાથે બે ડિગ્રીની સુવિધાથી વિદ્યાર્થીઓમાં સમયનો બચાવ થશે, સાથે નોકરીમાં પણ મદદરૂપ થશે. ઉપરાંત એન્જિનિયરિંગ જેવી સ્ટ્રીમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી બીએસસીની ડિગ્રી પણ મેળવી શકશે. વિદ્યાર્થીને નોકરી દરમિયાન બાયોડેટામાં વેરાઇટી જોવા મળશે. સૂત્રોના […]

CBSE એ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે ડેટશીટ જાહેર કરી,2જી જાન્યુઆરીથી પ્રેક્ટિકલ અને 15મી ફેબ્રુઆરીથી થિયરી 

દિલ્હી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.જાહેર થયેલી ડેટશીટ મુજબ, ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. CBSE એ પહેલાથી જ શૈક્ષણિક સત્ર 2022-23 માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કૂલપતિની ટર્મ પુરી છતાં હજુ સર્ચ કમિટીના ઠેકાણા નથી

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી  યુનિવર્સિટીના કૂલપતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે, અને નવા કૂલપતિ નિમવા માટેની સર્ચ કમિટીના હજુ કોઈ ઠેકાણા નથી. એટલે હાલના કૂલપતિ નવિન શેઠને કાર્યકારીનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. જોકે કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ સર્ચ કમિટીના સત્વરે રચના કરીને વહેલી તકે નવા કૂલપતિની નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી છે. ગુજરાત […]

અમદાવાદની મ્યુનિ.શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના મુદ્દે શિક્ષકોને હેરાન કરાતાં હોવાની રાવ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 90 ટકા ન હોય તો શિક્ષકોને ઝોનલ કચેરીએ બોલાવીને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. તેની સામે શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. મ્યુનિ. સ્કૂલોના અધિકારીઓ દ્વારા સ્કૂલોમાં ફરજિયાત 80થી 90 ટકા હાજરી માગવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરાયો છે.  મ્યનિ.શાળાના એક આચાર્યએ […]

અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, 6 જુનિયરોને સિનિયરોએ બેલ્ટથી ફટકાર્યા

અમદાવાદઃ  શાળા-કોલેજો કે હોસ્ટેલોમાં રેગિંગ કરવું તે કાનૂની અપરાધ છે. સુપ્રીમ કોર્ટે, પણ રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવેલો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના  કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-જૂતા અને રબ્બરની પાઈપથી માર મારતા હોવાની ફરિયાદ કોલેજના ડીન અને પી.જી. ડિરેક્ટરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code