1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સમાલન ખાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમકી મળી રહી છે. મુંબઈમાં એનસીપીના નેતા બાબા સીદીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. બાબા સીદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી હતી. સલમાન ખાન બાદ હવે બોલીવુડના કિંગખાન ગણાતા સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ ધમકી મળી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે […]

અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ અયોગ્ય ઠરાવાયો

અમરાવતીઃ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલ પોલીસ કેસને ના મંજુર રાખ્યો હતો. એફઆઈઆર અનુસાર, અર્જુનને રિટર્નિંગ ઓફિસરની પૂર્વ પરવાનગી વિના 11 મેના રોજ નંદ્યાલ શહેરમાં યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા શિલ્પા રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના ઘરે બોલાવવામાં આવ્યો હતો. તેમના આગમનને […]

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે. ઇન્ડિયામાં […]

IFFI 2024માં ફિલ્મ બાઝાર વ્યૂઇંગ રૂમમાં 208 ફિલ્મો દર્શાવાશે

નવી દિલ્હીઃ 55મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા આ નવેમ્બર 20 થી 28 દરમિયાન ગોવાના સાંસ્કૃતિક લેન્ડસ્કેપને પ્રકાશિત કરવા માટે તૈયાર છે. એકસાથે, ફિલ્મ બાઝારની 18મી આવૃત્તિ 20 થી 24 નવેમ્બર સુધી ચાલશે, જે ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકોને તેમના કાર્યને જોડવા, સહયોગ કરવા અને પ્રદર્શિત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ વર્ષે, વ્યુઇંગ રૂમ મેરિયોટ રિસોર્ટમાં […]

સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી, બે કરોડની ખંડણી માંગવામાં આવી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના મિત્ર સીદ્દીક બાબાની લોરેન્સ ગેંગે હત્યા કર્યાં બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની તકરાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. હિન્દી ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટીંગ દરમિયાન સલમાન ખાન દ્વારા રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને પુજનીય માને છે. શિકાર મામલે […]

સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને મુંબઈમાં જ ખરીદી બે મોંઘી પ્રોપર્ટી

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં સારાએ તેની માતા અમૃતા સાથે મળીને મુંબઈમાં બે મોંઘી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. સારા અલી ખાને માતા અમૃતા સાથે બે ઓફિસ ખરીદી હતી અભિનેત્રી સારા અલી […]

એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ પૂછપરછ કરી

મુંબઈઃ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા હાલના સમયમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી છે. તાજેતરમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેનું નામ સામે આવ્યું છે. EDએ આ અંગે તમન્નાની પૂછપરછ કરી છે. તમન્ના ભાટીયા ગુવાહાટીમાં ED સમક્ષ હાજર થઈ હતી અને તેને મહાદેવ સટ્ટાબાજીની એપ અને ઓનલાઈન ગેમિંગ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તપાસ એજન્સી ED દ્વારા […]

આ લોકપ્રિય અભિનેતાની ફિલ્મો તેમના મૃત્યુના 7 વર્ષ પછી સુધી રિલીઝ થઈ હતી

મુંબઈઃ બોલિવૂડમાં જેટલો મહત્વ હીરોને આપવામાં આવે છે તેટલો જ પ્રેમ વિલનને પણ મળે છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાના અભિનયથી ઊંડી છાપ છોડી છે. એક્ટર ઓમ શિવપુરી તે સ્ટાર્સમાંથી એક છે. તે તેમની અભિનય કુશળતા અને આઇકોનિક સંવાદો માટે જાણીતો છે. ઓમ શિવપુરી ઈન્ડસ્ટ્રીના ખતરનાક વિલનમાંથી એક હતા. તેણે થિયેટર આર્ટિસ્ટ તરીકે […]

પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરને લીધે નિધન

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું 14 ઓક્ટોબરના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જેમાં મહેશ માંજરેકર, શ્રેયસ તલપડે, નિનાદ કામત અને નેહા પેંડસે સહિત હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીના ઘણા બધા સેલેબ્રિટી પહોંચ્યા હતા. આ અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે […]

ભાજપ નેતા હરનાથસિંહએ સલમાનને આપી માફી માંગવાની સલાહ

મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે સલમાન ખાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code