1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

રાજ કપૂર માત્ર ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત પણ હતા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટની શ્રેણીમાં લખ્યું, “આજે, અમે મહાન […]

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના સમાપન સાથે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા સાતમી આવૃત્તિની જાહેરાત

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલનાર કલા અને સંસ્કૃતિનો મહોત્સવ  “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ વિવિધ ક્ષેત્રના કલારસિકોની ઉપસ્થિતિમાં થયો, આ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો.  ૧૬ દિવસીય આ કલા મહોત્સવનો પ્રારંભ ૨૧મી […]

‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, કમાણીમાં 1000 કરોડની નજીક પહોંચી

‘પુષ્પા 2: ધ રૂલ’ 5 ડિસેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનું પહેલું અઠવાડિયું પૂર્ણ કરવા જઈ રહી છે અને તેના પહેલા અઠવાડિયામાં જ આ ફિલ્મે ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. છઠ્ઠા દિવસે પણ ફિલ્મે જોરદાર […]

છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રની મુશ્કેલી વધી, કોર્ટે સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બેને સમન્સ પાઠવ્યા છે. એડવોકેટ ડીડી પાંડેએ જણાવ્યું હતું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદ પર 89 વર્ષીય અભિનેતા વિરુદ્ધ સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે, તેમને […]

સૌથી વધારે કમાણી કરનાર દંગલ કરતા વધારે કમાણી કરશે પુષ્પા 2: ધ રૂલ?

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કલેક્શનના મામલે મોટી ફિલ્મોને માત આપશે. સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ દંગલથી વધારે કમાણી પુષ્પા 2, ધ રૂલ કરી શકશે કે કેમ તે અંગે ચર્ચાઓ વહેતી […]

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, પોનોગ્રાફી કેસમાં ઈડીના દરોડા

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોનોગ્રાફી કેસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. ઈડીની ટીમે રાજ કુંદ્રાની ઓફિસ અને ધરે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. ઈડીની ટીમે ઘર અને ઓફિસ સિવાય અન્ય સ્થળો ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના  મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય […]

“આપણા ગુમનામ નાયક, વીર સાવરકરની વાસ્તવિક વાર્તા કહેવાનું બીડું મેં ઝડપ્યું”: રણદીપ હૂડા

જીવનચરિત્રાત્મક ડ્રામા સ્વાતંત્ર્ય વીર સાવરકરની ટીમે 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઓફ ઇન્ડિયા (IFFI)માં મીડિયા સાથે વાતચીત કરી હતી, જ્યાં આ ફિલ્મને ભારતીય પેનોરમા વિભાગની પ્રારંભિક વિશેષતા તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ફિલ્મની સર્જનાત્મક યાત્રા અને તેના એતિહાસિક મહત્વ પર પ્રતિબિંબિત કરવા માટે એક મંચની ઓફર કરવામાં આવી હતી. વિનાયક દામોદર સાવરકરની મુખ્ય ભૂમિકા […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને બે ઓપનીંગ પ્રદર્શન સાથે અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ કર્યો

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો બે અલગ અલગ સ્થળોએ તમામ વય અને વર્ગના કલારસિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિયેટર ખાતે સુપ્રસિદ્ધ નાટ્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી દ્વારા ઉદ્ઘાટન નાટ્ય પ્રદર્શન “ઓહ! વુમનિયા” રજુ કરવામાં આવ્યું. જ્યારે આ વર્ષે […]

અમદાવાદઃ કોલ્ડપ્લે બુકિંગ શરૂ થયાના બે કલાકમાં બંને શો સોલ્ડ આઉટ

અમદાવાદઃ આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ સંગીતનો ભવ્ય જલસો થશે. એ કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર બે કલાકમાં જ ‘SOLD OUT’ થઈ ગઈ. અંદાજે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. મુંબઈમાં ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code