ગર્લ્સના ફેવરિટ બન્યા વ્હાઈટ રંગના બોટમ વેર, આપે છે શાનદાર લૂક પરંતુ ખરીદી વખતે એકસ્ટ્રા કેરની છે જરુર
ફેશન એટલે જે હંમેશા સમય સાથે પરિવર્તન પામે છે તો ક્યારેક પરિવર્તન પામી ચૂકેલી ફેશન નવા સ્વરુપે પાછી ફરે છે, ફેશનની દુનિયામાં છેલ્લા થોડા વખતથી બોટમવેરમાં ટ્રાઉઝર પેન્ટનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. ટ્રાઉઝર્સમાં હવે એકથી અનેક ખાસ કલર અને પેટર્ન એવલિબલ હોય છે, જે માનુનીઓને યુનિક દેખાવ આપવામાં મહત્વનો ફાળો આપે છે,ખાસ […]