1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

પુરુષોનું શર્ટ સાથે ટાઈનું આ કલર કોમ્બિનેશન પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડે છે

સાહિન મુલતાનીઃ- પ્લેન શર્ટ પર ચેક્સ વાળઈ ટાઈ વધુ આકર્ષક લાગે છે ચેક્સ વાળા શર્ટ પર પ્લેન ટાઈ પહેરવાથી લૂકર પરફેક્ટ બને છે હંમેશા ટાઈ અને શર્ટનો કલર જુદો રાખવો આજકાલ દરેક જોબ કરતા પુરુષો પોતાના લૂકને લઈને સજાગ રહે છે, આકર્ષક લૂક આપવના માટે તેઓ અવનવી હેર સ્ટાઈલથી લઈને અવનવા કપડાની પસંદગી કરતા હોય […]

પ્રોફેશનલ લૂકને પરફેક્ટ બનાવે છે આ પ્રકારના આઉટફીટ, જો તમે પણ વર્કિંગ વૂમેન છે તો જાણીલો ફેશન સેન્સની આ વાત

આપણે  જે પરિધાન ઘારણ કરીએ છે કે જે આપણી પર્સનાલિટીને છતી કરે છે લુક જ નિખારતો નથી પણ આપણા વ્યક્તિત્વને પણ નિખારે છે.તેથી જ ઓફિસે જતી વખતે આપણે બેસ્ટ ડ્રેસ પહેરવો પડે છે. જો તમે વર્કિંગ વૂમેન છો તો તમારે કબાટમાં કેટલાક એવા કપડા સેટ કરવા જોઈએ કે જે તમે આંખ બંધ કરીને પહેરી શકો […]

રમઝાન ઈદમાં તમારા લૂકને બનાવો સ્ટાઈલિશ , આ પ્રકારના કપડાની કરો પસંદગી જે તમારા લૂકને ચારચાંદ લગાવશે

  રમઝાન માસના રોઝા પુરા થવા આવ્યા છે શનિવાર અથવાતો રવિવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે ત્યારે દરેક યુવતીઓ હવે શોપિંગમાં વ્યસ્ત જોવા મળશે, ત્યારે આજે વાત કરીશું ઈદના દિવસે સ્ટાઈલિશ દેખાવની. ઈદનો ચાંદ નિકળતાની સાથે તમે પણ ખીલી ઉઠો એવા પ્રકારના કપડાની પસંદગી તમારે કરવી જોઈે, તો ચાલો જોઈએ ઈદને વધુ શાનદાર અને સ્ટાઈલિશ […]

પ્રિન્ટેડ કપડાએ ફેશનની દુનિયામાં જમાવ્યો રંગ, વનપીસથી લઈને લોંગ કુર્તીઓ પ્રિન્ટેડમાં લાગે છે આકર્ષક

નાના બાળકોથી લઈને યુવતીઓમાં પ્રિન્ટેડ કપડાની ફેશન વનપીસથી લઈને ગાઉન પણ લાગે છે આકર્ષક સામાન્ય રીતે યુવતીઓની ફેશન બદલતી રહેતી હોય છે બદલતા સમયથી સાથે ફેશનમાં પમ પરિવર્તન આવે છે જ્યારે હાલ હવે ઉનાળો આવી ગયો છે તો મોટા ભાહની ગર્લ્સ અને નાની બાળાઓ વનપીસ, લોંગ કોટમ ગાઉન વધુ પહેરે છે,જો કે આજકાલ કોટનમાં પ્રનિટેડ […]

ઉનાળામાં ડેનિમ કપડા ગમીથી રાહતની સાથે સાથે આપે છે સ્ટાઈલિશ અને કૂલ લૂક

ડેનિમ એટલે એવરગ્રીન ફેશન સ્ટાઈલિશ લૂક માટે ડેનિમ શર્ટ બેસ્ટ ડેનિમ ડ્રેસની ફેશન એવરગ્રીન છે. ફેશન ટ્રેન્ડમાં ડેનિમ હંમેશા મોખરે રહે છે. ડેનિમ શર્ટ હોય કે ડેનિમ જીન્સ હોય કે ડેનિમ ડ્રેસ અને ડેનિમ સાડી પણ હોય, તમે તેને કોઈપણ પ્રસંગે પહેરી શકો છો. ડેનિમ કપડાં તમારા દેખાવને સ્ટાઇલિશ બનાવવા માટે પૂરતા છે. જો તમને […]

યુવતીઓ માટે ચાંદલો બન્યો ફેશન, ફેશનથી સાથે જોડાયેલી છે કેટલીક મહત્વની વાતો, જાણો

  હિન્દુ ઘર્મ પ્રમાણે સ્ત્રીઓ કપાળ પર ચાંદલો અને પેથીમાં સિંદૂર લગાવતી હોય છે,આ તેમના સુહાગનની નિશાની માનવામાં આવે છે , જો કે માત્ર આ ઘાર્મિક બાબતોની રીતે જ મહત્વનું નથી પરંતુ તેના પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે જે સીઘા આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે,કપાળ પર ચાંદલો લગાવવાથી આરોગ્ય સારુ રહે છે તો ચાલો […]

યુવતીઓ માટે પ્લાઝો-ટિશર્ટની પેર ઉનાળામાં આરામ દાયક

ઉનાળામાં પ્લાઝો ટિશર્ટ રહે છએ આરામ દાયક ગરમીમાં ઢીલા કપડા હંમેશા ગરમીથી બચાવે છે ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છએ ત્યારે દરેક લોકોએ ખાસ કપડા પહેરવાની બાબતનું ધ્યાન આપવું જોઈએ જો તમે ટાઈટ કપડા પહેરો છો તો તમને વધુ ગરમી લાગી શકે છએ જેથી બને ત્યા સુધી ઢિલા અને સુતરાઉ કાપડના જ કપડા પહેરો જે […]

માર્કેટ માં અવનવા ઝુમખા ની ફેશન યુવતીઓને આપે ક્લાસિક લુક

વારતહેવારે દરેક સ્ત્રીઓ  સુંદર અને આકર્ષક દેખાઈ આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓે કપડાની સાથે ઓરનામેન્ટ્સનું પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.આજકાલ માર્કેટમાં અવનવા જુમખાઓ ટ્રેન્ડિંગમાં જોવા મળે છએ જે સ્ત્રીઓની સુંદરતામાં ઓર વધારો કરે છે. સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આજે અમે તમારા માટે ટ્રેન્ડી ઇયરિંગ્સનો વિકલ્પ જણાવીશું. જે તમારા આઉટફિટની શોભા ઓર વધારશે. આ સાથે જ […]

અવનવા પ્લાન્ટ અને ફ્લાવર પોર્ટ તમારા ઘરના ડાઈનિંગ એરિયાથઈ લઈને ગેલેરીની શોભામાં કરે છએ વધારો

ઘરને શુશોભીત કરવા ફુલછોડનો કરો ઉપયોગ ઘરમાં લગાવો વેલ ઘર દેખાશે આકર્ષિત દરેકને પોતાના ડ્રીમ હાઉસને સુંદર અને આકર્શક બનાવાનું સપનું હોય છે, ઘર એટલે પૃથ્વીનો છેળો,,,, અથવા પૃથ્વી નો છેળો ઘર…આ કહેવત આપણે સાંભળતા આવ્યા છીએ .ખરેખર જ્યા આવીને આવીને આનંદની અનુભુતિ થાય છે અને દિવસ ભરનો થાક ઉતરે છે તે એટલે આપણું ઘર. […]

મોતી ના ઘરેણાં તમારી સુંદરતામાં કરશે ઓર વધારો ટ્રેડિંગ માં છે આ પેટર્ન

  પ્રાચીન સમયના ઘરેણાઓ આજની ફેશન બન્યા છે એન્ટિક ઘરેણાઓનો આજકાલ ટ્રેન્ડ આજકાલ મહિલાઓમાં અવનવી ફેશન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ પછી કપડા હોય ,ચપ્પલ હોય કે પછી આભૂષણો, મહિલાઓ હટકે તૈયાર થવામાં આગળ છે, ત્યારે તેમના આભૂષણોની જો વાત કરવામાં આવે તો આજકાલ મહીલાઓ જે આભુષણો પહેરી રહી છે, તે ભારતીય સંસ્કૃતિમાં વર્ષો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code