1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’નું ટિઝર આ તારીખે થશે લોંચ, અભિનેતાએ માહિતી કરી શેર

દર્શકોના ઈતંઝારનો આવશે અંત અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટિઝર 30 તારીકે રિલીઝ કરાશે મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર અજય દેવગન તાજેતરમાં રિલીઝ થયેલી દ્રશ્યમ 2ને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે આ ફિલ્મમાં તેમના શાનદાર પ્રર્ફોમન્સને જોઈને દર્શકો તેમની અપકમિંગ ફિલ્મ ભોલાની રાહ જોઈ રહ્યા છે જે 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે […]

ઉનાળામાં તમારી ફેશન બરકરાર રાખવા કપડાની સાથે આ શેડ્સના ગોગલ્સ ની કરો પસંદગી,

ઉનાળામાં તમે લાગશઓ સ્ટાઈલિશ કપડાની સાથએ સાથે ગોગલ્સ કરો કેરી ઉનાળો આવી ગયો છે ઘરની બહાર નીકળતા પહેલા ઘણો વિચાર કરવો પડે તેવી ગરમી પણ પજડી રહી છે,આ સરહીત દરેક સ્ત્રીઓ એવું પણ ઈચ્છે છે કે તેઓ ગરમીમા પ ણસ્ટાઈલિશ દેખાય અને તેમની ફેશન બરકરાર રહે તો ચાલો જાણીએ આ માટેની કેટલીક ટિપ્સ જે તમારા […]

ઉનાળામાં સ્ટાઈલિશ દેખાવું હોય તો આ રીતે તમારા કપડાની બાબત પર ખાસ આપો ધ્યાન

ગરમીમાં લાઈટવેર પસંદ કરો બને ત્યા સુધી દુપટ્ટાથી હાથને કવર કરવાનું રાખો હવે ઘીરે- ઘીરે ગરમીની પ્રોકપ વધી રહ્યો છે, આવી સ્થિતિમાં દેરક સ્ત્રીઓ પોતાની ફેશન, સ્ટાઈલ અને મેકઅપને લઈને સજાગ રહે છે, ક્યાક ગરમીના કારણે તેમણે આ વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઈઝ ન કરવું પડે તેનું ખઆસ ધ્યાન રાખે છે. ઉનાળામાં ફેશનને લઈને ચિંતા સતાવે છે, […]

ગર્લ્સ માટે ખાસ, ગરમીથી લિપ્સ્ટિક પ્રસરે નહી તે માટે આ પ્રકારની લિપ્સ્ટિકની કરો પસંદગી

લિક્વિડ લિપ્સ્ટિકનો જ આગ્રહ રાખો લિપ્સ્ટિક લગાવતા પહેલા લીપલાઈનરનો કરો ઉપયોગ હાલ ગરમીના કારણે દરેક યુવતીઓને પોતાનો મેકઅપ ખરાબ થઈ જાય તેની ચિંતા સવાવે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સને ફોલો કરવી જોઈએ જે તમારા મેકઅપ અને ખાસ કરીને લિપ્સ્ટિકને લોંગ ટાઈમ સુધી જાળવી રાખે છે. ખાસ કરીને લિપ્સ્ટિકમાં મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક […]

મહેંદીનો રંગ ઘટ્ટ લાવવો છે, તો હાથમાં મહેંદી લગાવ્યા બાદ ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો

મહેંદી લગાવ્યા બાદ પાણીમાં હાથ ન પલાળવા મહેંદી લગાવતા પહેલા હાથમાં નીલગરી ઓયલ લગાવી લેવું દરેક સ્ત્રીઓ હાથ પર મહેંદી લગાવ્યા બાદ ઈચ્છે છે કે તેની મહેંદીનો રંગ ઘટ્ટ આવે, અને કહેવાય છે કે જેનો સુહાગ પોતાની પત્નિને પ્રેમ જેટલો વધુ કરતો હોય કલર તેટલો ઘાટ્ટો આવે જો કે આ તો ખાલી માન્યતા છે,પણ ખરેખર […]

ઉનાળાની ગરમીમાં પણ તમારી ત્વચાને રાખે તાજગીભરી, આ રીતે ઘરેલું ઉપચારથી ત્વચાને ચમકાવો

મધ અને મુલતાની માટી ઘરમાં રાખવી એલોવિરા જેલથી ચહેરાને માલિશ કરતું રહેવું ગુલાબજળથી ચહેરાની સફાઈ કરવી ઉનાળાની ઋતુમાં ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ, આ સાથે જ બહારના વાતાવરણથી આપણો ચેહરો ઓઈલી અને ચીકાશવાળો થી જતો હોય છે અને રોજ રોજ પાર્લર જવાનું પોસાય તેમ હોતું નથી, અને હાલ કોરોનાના કારણે ઘરની બહાર જવું પરવળે તેમ […]

ગરમીમાં તમારા કલેક્શનમાં ઉમેરો આ પ્રકારના ક્લોથવેર, હાથ પગની સ્કિનને ગરમીથી મળશે રક્ષણ

ગરમીમાં ફૂલ સ્લિવના કડા પહેરો પગમાં હંમેશા કોટન જીન્સ કે લેગિંઝ પહેરવાનો આગ્રહ રાખો ચૂસ્ત કપડા પહેરવાની આદત ટાળો હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવા સમયે આપણે દેરક બાબતને ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે ગરમી ન લાગે, તડકામાં સ્કિન ખરાબ ન થાય આ માટે ખાસ કેવો પોશાક પહેરવો જોઈએ તે પણ મહત્વની વાત છે,ઉનાળામાં […]

હોળી પર આ પ્રકારના લાઈટ વેઈટ કપડાની કરો પસંદગી, ગરમીમાં આરામ દાયક અને સ્ટાઈલીશ લૂક પણ આપશે

સાહિન મુલતાનીઃ- ઓછા વર્ક વાળા કપડા આપે છે રિચ લૂક હોળીમાં આ પ્રકારના કપડાની કરો પસંદી  આજકાલ યુવતીઓને પ્લેન કુર્તીઓ વધુ ગમે છે,જો કે આ પ્લેન કુર્તીઓમાં તેદ્દન ઓછી વર્ક હોય તો તે મહિલાઓ તથા યુવતીઓને સ્ટાઈલિશ અને રિચ લૂક આપે છે, આજકાલની કોલેજ કરતી કે ઓફીસ વર્ક કરતી યુવતીઓ ભપકેદાર કે વધુ વર્ક વાળા […]

શું તમે પણ શૂઝ-ચપ્પલના શોખીન છો, તો જાણીલો તેની પસંદગી કઈ રીતે કરવી જોઈએ

ગરમીમા ચપ્પલ ખરીદતી વખતે રાખો ધ્યાન રબરના ચપ્પલ પહેરવાનું ટાળો ગરમીમાં આપખબર ણે દરેક બાબતે આપણી પોતાની કાળજી લેતા હોઈએ છીએ જો કે કેટલા ઓછા લોકોને ખબર હશે કે ગદરમીમા ખોરાક અને વસ્ત્ર બાદ યોગ્ય ચપ્પલ કે શૂઝની પણ પસંદગી કરવી હિતાવહ છે. ચપ્પલસની ખરીદી બાબતે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જેનાથી તમે ભર ગરમીમા […]

ગરમીમાં પણ ગર્લ્સને કુલ લૂક આપે છે કોટનના ક્લોથવેર, ટ્રેન્ડિગમાં છે આ પ્રકારની કુર્તી અને ટોપની ફેશન

ગરમીમાં રાહત આપે છે કોટચનની કુર્તી એવનવી ડિઝાઈનવાળી કુર્તીઓ યુવતીઓની બની પસંદ ગરમીમાં કોટન સૌથી બેસ્ટ ઓપ્શન છે અને એટલે જ યુવતીો કોટનના કપડા તરફ વધુ આકર્ષાય છે .ઉનાળામાં મોટા ભાગની યુવકતીો કોટનના ટોપ અને કુર્તી પહેરવાનું પસંદ કરે છે ,આજકાલ માર્કેટમાં અવનવી ડિઝાઈન વાળી કુર્તીઓ મળી રહી છે જે ગરમીથી રાહત તો આપે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code