1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

ઉનાળાની સીઝનમાં લગ્ન એટેંન્ડ કરવા છે, તો આ પ્રકારના પેસ્ટલ શેડ લહેંગા પસંદ કરો

અવનીત કૌર તેના ગ્લેમરસ લુક્સ માટે જાણીતી છે, તે દરમિયાન તેણે તેના દેસી અવતારમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો છે. દિવાએ સુંદર પીચ ન્યુડ કલરનો લેહેંગા પહેર્યો છે, જેમાં હેવી એમ્બ્રોઇડરી છે. મેચિંગ ઓર્ગેન્ઝા દુપટ્ટા અને હેવી વર્ક બ્લાઉઝનો પણ સમાવેશ થાય છે. ચાલો તેમના સુંદર લહેંગા પર એક નજર કરીએ જે તમારા ઉનાળાના લગ્નના લુકને નેક્સ્ટ […]

પહેરી રહ્યા છો આઈસ બ્લ્યૂ કલરની ડ્રેસ, તો અપનાવો આ પ્રકારનો મેકઅપ

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર શહેનાઝ ગિલ હવે તેની ક્યુટનેસની સાથે સાથે તેની ઉત્તમ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. હાલમાં જ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકથી હલચલ મચાવનારી શહેનાઝ હવે ફરી એકવાર તેના ગ્લેમના કારણે ચર્ચામાં છે. આ વખતે તે આઈસ બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટ સાથે, શહેનાઝ મેજર […]

દેખાવા માંગો છો દેશી અને મોર્ડન બંન્ને, તો સાડીને આ રીતે સ્ટાઈલ કરો

કૃતિ સેનન છેલ્લા એક વર્ષથી સતત હિટ ફિલ્મો આપી રહી છે. પણ તે ખાલી ફિલ્મોમાં જ નહીં, જ્યારે ફેશનની વાત આવે ત્યારે તે ક્યારેય ફ્લોપ હોતી નથી. તેનો એક સુંદર દેશી અવતાર સામે આવ્યો છે. જેને તમે સુંદર દેખાવા માટે કોઈપણ તીજ-તહેવાર કે લગ્ન પ્રસંગે સરળતાથી અપનાવી શકો છે. ખરેખર, કૃતિ એક ઈવેન્ટમાં જોવા મળી […]

દિવસમાં કેટલી વાર સ્ક્રબ કરવું યોગ્ય હોય છે? શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલ

ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ થાય છે, પણ શું તમે જાણો છો દિવસ ભરમાં તેનો કેટલી વાર ઉપયોગ કરવો જોઈએ? ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે, એવામાં ઘણા લોકો સ્ક્રબનો ઉપયોગ કરતા હોય છે. શું તમે જાણો છો દિવસભરમાં કેટલી વાર સ્ક્રબનો ઉપયોગ કરવો પડે છે? જણાવીએ કે […]

ડાર્ક ચશ્મા, નવી હેરસ્ટાઇલ! શું તમે રણબીર કપૂરનો નવો લૂક જોયો છે? ફોટા વાયરલ

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ છવાયેલો છે. ‘એનિમલ’ની સફળતા હોય કે પછી તેની આગામી ફિલ્મ ‘રામાયણ’, રણબીર આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. અભિનેતા તેની આગામી પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’માં શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે જેના માટે તે આ દિવસોમાં સખત મહેનત કરી રહ્યો છે. હાલમાં જ તેની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી હતી […]

તમે પણ બિયર્ડ લુક દેખાવ મેળવવા માગો છો તો આજથી ફોલો કરો આ ટિપ્સ

લાંબી ઘાટી દાઢી વાળો લુક મેળવવા માટે લોકો ઘણો પ્રયાસ કરતા હોય છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ આવતા નથી. તમે પણ સારો બિયર્ડ લુક મેળવવા માગો છો, તો થોડીક ટિપ્સને જરૂર ફોલો કરો. • દાઢી વઘારવાના ઘરેલું ઉપાય. લાંબી અને ઘાટી દાઢી આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ […]

આ દિવસોમાં ખુબ ટ્રેન્ડમાં છે આ પ્રકારના નોજ પિન

નોજ પિન એક એવી એક્સેસરી છે, જે ભારત અને દુનિયાભરના લોકોને ખૂબ જ ઉત્સાહથી પહેરવાનું પસંદ કરે છે. એક તરફ પશ્ચિમી સંસ્કૃતિમાં તે માત્ર એક ફેશન છે, તો બીજી તરફ ભારતમાં તેની ઘણી માન્યતાઓ છે અને તેથી દરેક યુવતીઓને પહેરવાની સલાહ આપવામાં આવે છે ચોરસ અથવા હાર્ટ શેપ ચહેરાવાળા લોકોએ મોટા સ્ટડ સાથે નાકની પિન […]

Ambassador બની શાહરૂખની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ

હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી […]

અનેક સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છેઃ આયુષ્યમાન ખુરાના

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના લુકને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તે પોતાના મેક-અપ અને ડ્રેસનું ખાસ ધ્યાન રાખે છે. આકર્ષક દેખાવા માટે તેઓ હંમેશા કંઈક નવું કરતા રહે છે. મોટા ભાગના અભિનેતાઓ કે અભિનેત્રીઓ ડ્રેસ પહેર્યા પછી ફરીથી પહેરતા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ભાડે લેવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. […]

જો તમે આરામદાયક કપડાંમાં સુંદર દેખાવા માંગતા હોવ તો ઉનાળાની ઋતુમાં આવા સૂટ પહેરો

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો પોતાની ખાનપાન અને કપડાંમાં ફેરફાર કરે છે. જો આ ફેરફારો કરવામાં ન આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ઉનાળાની આ ઋતુમાં લોકો શરીરને આરામ આપે તેવા કપડા પહેરવાનું પસંદ કરે છ. આ સિઝનમાં મોટાભાગના લોકો કોટન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code