1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

બોડીશેપ પ્રમાણે પરિધાન ધારણ કરવાથી આપને આપશે સ્ટાઈલિશન લૂક આપશે

આજકાલ માર્કેટમાં આઉટફિટ્સની એટલી બધી વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે કે ઘણી વખત આપણે શું પહેરવું અને શું નહીં તે અંગે મૂંઝવણમાં પડી જઈએ છીએ. જેથી કપડાં પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે બોડીશેપ ફેશન અનુસાર કપડાં પસંદ કરો છો, તો તે તમારા દેખાવને અનુરૂપ થશે અને તમને સ્ટાઇલિશ, સ્માર્ટ અને લોકોથી […]

રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’ યોજાશે

જયપુરઃ ટેક્સટાઇલ મંત્રાલય 03 ફેબ્રુઆરીથી 08 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોટા ખાતે આત્મનિર્ભર ભારત ઉત્સવની સાથે રવિવારે 04 ફેબ્રુઆરીના રોજ દશેરા ગ્રાઉન્ડ, શક્તિ નગર, કોટા, રાજસ્થાન ખાતે ‘એક ભારત સાડી વૉકથોન’નું આયોજન કરી રહ્યું છે. કાપડ મંત્રાલયે અગાઉ સફળ પ્રતિસાદ સાથે સુરત (9મી એપ્રિલ 2023) અને મુંબઈ (10મી ડિસેમ્બર 2023) ખાતે સાડી વોકાથોનની બે આવૃત્તિઓનું આયોજન કર્યું છે. […]

શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવાની સાથે શાલ આપના લુકને બનાવશે વધારે આકર્ષક

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોની સાથે શાલનો પણ ઉપયોગ કરે છે. શાલ આપને ઠંડીથી બચાવવાની સાથે આકર્ષક લુક પણ આપે છે. શાલને વિવિધ પ્રકારથી ઉપયોગમાં લઈ શકો છો. આપ સાદી રીતે પોતાના ખભા ઉપર પણ રાખી શકો છો. તેમજ ગળામાં પણ લપેટી શકો છે, દરેકના ઘરની તિજોરીમાં શાલ જોવા મળે છે. પાંચ પ્રકારની […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

2024 માં આ કપડા લોકપ્રિય થશે, જલ્દીથી ખરીદીલો નહીં તો પાછળ રહીં જશો

દરેક વર્ષ પોતાની સાથે નવો ટ્રેન્ડ લાવે છે. વાત હવે ફેશનની છે, તો ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં એ દેખાવવાનું શરૂ થઈ જાય છે કે નવા વર્ષમાં કઈ ફેશન સૌથી વધારે લોકપ્રિય રહેશે. આની આસપાસ આખા વર્ષ દરમિયાન કપડાની સ્ટાઈલમાં ફેરફાર અને અપગ્રેડ જોવા મળે છે. તો 2024માં કયા કપડા ટ્રેન્ડમાં રહેશે જાણો… હાઈપર ફેમિનિન પાવર […]

ફેશન ટિપ્સ: રોયલ લુક માટે આ રંગના કપડાની કરો પસંદગી

જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો […]

પુરુષો એ ફોર્મલ કપડાં સાથે કેરી કરવી જોઈએ ટાઈ , આ પ્રકારની ટાઈ આપે છે શાનદાર લુક

  હંમેશા યુવતીઓની જેમ પુરુષો  કોઈ પાર્ટી હોય ત્યારે તેઓને સ્ટાઈલિશ દેખાવવું હોય છે પરંતુ સાથે સાથછે તેમને મનમાં એમ પમ હોય ચે કે પ્રોફેશનલ પણ દેખાઈ એ જેથી કરીને ગેસ્ટની સામે સારી ઈન્પ્રેશનનબની રહે, ત્યારે આવી સ્થિતિમાં ચેક્સ વાળઆ શર્ટની ઉપર તમે ટાય કેરી કરી સકો છો જે સ્ટાઈલિશ પમ રહેશે અને પ્રોફેશનલ પણ […]

ઠંડીમાં પણ સ્ટાઇલિશ લુક આપે છે આ ટોપ સાથે આ પ્રકારના ગરમ બોટમવેર

શિયાળામાં દરેક લોકો ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ પરંતુ ઠંડી પણ ના લાગે આ માટે યુવતીઓ એ ખાસ એવા કપડાંની પસંદગી કરવી જોઈએ કે જે તેઓને ઠંડીથી રક્ષણ આપે આ માટે જો બોટમ વર્ણી વાત કરીએ તો ટ સિરત કે ટોપ સાથે જિંદ આહવા ગરમ પેન્ટ કેરી કરી શકે છે જે […]

અવનવી ફેશનના દોરમાં એવરગ્રીન બની રહી છે કુર્તી ની ફેશન ,80-90 ના દાયકાથી લઈ આજદિન સુધી કુર્તી મહિલાઓનું કમ્ફર્ટ પરિધાન

  કોટન કે જયોરઝોટ કે અન્ય મૅટ્રિયલ્સ હોય દરેકમાં કુર્તી આકર્ષક લાગે છે કુરતીઓ પહલના સમયમાં પ્લાઝૉ સાથે પહરવામાં આવતી હતી જોકે હવે કુર્તી સાથે લેગીસ જીન્સ સ્કર્ટ અનેક અવનવા બોટમવેર પહરી શકે છે જો કે કુર્તી એવરગ્રીન પરિધાન સાબિત થઈ છે 80 90 ના દાયકાથી લઈને આજે પણ હાઉસ વાઈફ થી લઈને ઓફિસમાં જોબ […]

વેડિંગ સિઝન શરૂ થતા જ રિયલ ફ્લાવર જ્વેલરીની વધી ડિમાન્ડ , બ્રાઈડલ સહિત સાઈડર ની પણ બની પહલી પસંદ

સાહિન મુલતાની હંમેશા બોલિવૂડના સોંગમાં ચહેરાની સુંદરતાને ફૂલોની ઉપમાથી જોડવામાં આવે છે, ફૂલો દ્વારા આપણી સુંદરતામાં વધારો થાય છે, સામાન્ય રીતે ફુલ એ વસ્તુ છે કે જે દરેક પ્રસંગ, શુભ હોય કે અશુભ દરેકમાં મહત્વનું સ્થાન ધરાવે છે, જો કે મોટા ભાગે શુભપ્રસંગો ફુલોથી જ શુશોભીત બનતા હોય છે, પાર્ટી હો. કે લગ્ન હોય કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code