1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

જો તમે આરામદાયક કપડાંમાં સુંદર દેખાવા માંગતા હોવ તો ઉનાળાની ઋતુમાં આવા સૂટ પહેરો

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો પોતાની ખાનપાન અને કપડાંમાં ફેરફાર કરે છે. જો આ ફેરફારો કરવામાં ન આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ઉનાળાની આ ઋતુમાં લોકો શરીરને આરામ આપે તેવા કપડા પહેરવાનું પસંદ કરે છ. આ સિઝનમાં મોટાભાગના લોકો કોટન, […]

જો તમે ઉનાળાની રજાઓમાં બીચ પર જવાનું વિચારી રહ્યા છો, તો આવા ડ્રેસ ચોક્કસ સાથે રાખો

ઉનાળાની ઋતુ તેની સાથે મુસાફરીની માંગ પણ લાવે છે. જો તમે ઉનાળાના વેકેશનમાં દરિયા કિનારાની મજા માણવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં બીચ આઉટફિટના આઈડિયા છે, જે તમે તમારી સાથે ટ્રિપમાં લઈ શકો છો. આપણે દરિયા કિનારે જવાની યોજના બનાવીએ છીએ જેથી આપણે ત્યાં આરામ કરી શકીએ. શાંતિથી બેસીને સમુદ્રના મોજાને જોવાની સાથે ઠંડા […]

શર્ટ ડ્રેસ પછી હવે બ્લેઝર ડ્રેસનો આવ્યો ટ્રેન્ડ, શિલ્પા શેટ્ટી જોડેથી સ્ટાઇલ ટિપ્સ લો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક કમ્પલીટ સ્ટનર છે, જે પોતાને એક પ્રોફેશનલ ફૈશિષ્ટાની જેમ કેરી કરતી જોવા મળે છે. તે દરેક એપિયરેંન્સથી ફેન્સને મેજર ફેશન ગોલ આપે છે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ, કોઈપણ લુકને પૂરી રીતે પરફેક્શન સાથે રજૂ કરી શકે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેની ગ્લેમરસ ઇન્સ્ટા-ડાયરી […]

ચૈત્ર નવરાત્રિની ઉજવણી માટે આ મહેંદી ડિઝાઇનને ટ્રાય કરો, હાથની સુંદરતામાં કરશે વધારો

મહેંદી એ ઘણા હિંદુ તહેવારોનો મહત્વનો ભાગ છે. ચૈત્ર નવરાત્રી નજીક છે, આવી સ્થિતિમાં તમે તમારા હાથ પર કેટલીક અદ્ભુત ડિઝાઇન અજમાવી શકો છો. આજકાલ કન્ટેમ્પરરી ડિઝાઇન્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આવી સ્થિતિમાં, જો તમને થોડો મિનિમલ અને ટ્રેન્ડી લુક જોઈએ છે, તો તમે આના જેવી કેટલીક ડિઝાઇન અજમાવી શકો છો. જો તમે તમારા હાથ […]

હોળી પર દેખાવો ભીડથી અલગ, સેલેબ્રિટી ઈંસ્પાયર લુકને કરો ટ્રાય

કૃતિ સેનન- જો તમે કુર્તા કે સાડીઓથી થાકી ગયા છો અને પોતાના લુક સાથે એક્સપરિમેન્ટ કરવા માગો છો, તો કૃતિ સેનનની આ સુપર સ્ટાઈલિશ ફ્રિંજ વાળી સફેદ ડ્રેસ તમારા માટે આદરશ હોળી આઉટફિટ ઈંસ્પિરેશન હોય શકે છે. હોલ્ડર નેકલાઈન, બોડિ-હગિંગ ફિટ, ફ્રિજ એમ્બેલિશ્ડ હેમલાઈનના સાથે તમે આ ડ્રેસમાં શોસ્ટોપરની જેમ દેખાશો. સોનમ કપૂર- સોનમ કપૂરનો […]

ઉનાળામાં સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માટે સરળ ટિપ્સ, દરેક વખાણ કરશે

ઉનાળો આવી ગયો છે અને આ ઋતુમાં બધા સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માંગે છે. પણ ઉનાળામાં પોતાને સ્ટાઈલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક લાગે તે પણ મહત્વનું છે. • હલ્કા અને આરામદાયક કપડા પહેંરો ઉનાળામાં છોકરીઓ કોટર્ન અને લિનનના કપડા પહેંરીને સુંદર અને આરામદાયક રહી શકે છે. ફૂલો વાળો લાંબો ડ્રેસ, નાના શોટ્સ અને ટોપ કે સુંદર […]

હોળી રમવા જતા બાળકોની નાજુક ત્વચાની કાળજી માટે અનુસરો આ ટીપ્સ

સમગ્ર દેશમાં રંગોના તહેવારની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, યુવાનો સાથે બાળકોમાં રંગોના આ પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે. પરંતુ હોળીના આ પર્વમાં બાળકોની ખુશીની સાથે તેમની સલામતી અને આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. રંગોના પર્વમાં બાળકોની નાજુક ત્વચાનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. રંગોનું વિશેષ ધ્યાન રાખવુઃ બાળકોની […]

હોળીની મસ્તી અને ખુશીઓને ડબલ કરશે આ ટિપ્સ, જાણો કેવી રીતે બનાવશો રંગોના પર્વને ખાસ

હોળીનો તહેવાર મનની ખુશી અને ઉત્સાહનો રંગોથી ભરી દે છે. રંગોના આ તહેવાર હોળી પર લોકો તેમના તમામ દ્વેષો ભૂલી જાય છે અને એકબીજા સાથે ખુશીના રંગો વહેંચે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. • ગેમ્સ રંગોના આ તહેવાર પર તમે રંગ રમ્યા પછી ભાઈ-બહેન, મિત્રો […]

મોંઘી સનસ્ક્રીન કરતાં ઘરમાં પડેલી આ 3 વસ્તુઓ વધુ અસરકારક

ખાસ કરીને ઉનાળામાં ત્વચાને સૂર્યના કિરણોથી બચાવી ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ આપણી ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ચહેરા પર ટેનિંગ દેખાવા લાગે છે. લોકો તેમની ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. પરંતુ આ સનસ્ક્રીન ખૂબ ખર્ચાળ છે. જેના કારણે તેને ખરીદવું દરેક માટે શક્ય નથી. જેથી તમે ઘરમાં પડેલી […]

નેલ પોલિશ રિમૂવરથી નહીં પણ આ ઘરેલું ઉપાયોથી નેલ પોલિશ દૂર કરો

અત્યાર સુધીમાં તમે નેલ રીમુવર વડે તમારી નેલ પોલીશ કાઢી નાખી હશે. આનાથી નેલ પેઈન્ટ એક જ વારમાં સાફ થઈ જાય છે. પરંતુ કેટલીકવાર કેમિકલયુક્ત નેલ પોલિશ રિમૂવર પણ તમારા નખ પર ખરાબ અસર કરે છે. જેથી ઘરગથ્થુ ઉપાયથી નેલપોલીશને દૂર કરી શકો છે. પરફ્યુમ પરફ્યુમનો ઉપયોગ નખ પરથી નેલ પોલીશ કાઢવા માટે કરી શકાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code