1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

બિહાર ચૂંટણીઃ લખીસરાયમાં બૂથ કેપ્ચરીંગની સૂચના મળતા પોલીસ દોડતી થઈ, ચૂંટણીપંચે કાર્યવાહનો કર્યો આદેશ

પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર મતદાન દરમિયાન લખીસરાય જિલ્લાના ખુડિયારી ગામમાં બુથ કેપ્પચરીંગની સૂચના મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા એસપી અજયકુમાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ સુરક્ષા દળાઓ […]

SVL ઇક્ષક ભારતના દરિયાઇ ક્ષિતિજ પર ચોકસાઇ, હેતુ અને આત્મનિર્ભરતાનું પ્રતીક

ભારતીય નૌકાદળ સર્વે વેસલ (વૃહદ) [SVL] વર્ગના ત્રીજા અને દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં તૈનાત થનાર પ્રથમ ઇક્ષકના લોન્ચ સાથે તેની હાઇડ્રોગ્રાફિક ક્ષમતાઓને વધારવા માટે તૈયાર છે. આ જહાજ 06 નવેમ્બર 2025ના રોજ કોચીના નેવલ બેઝ ખાતે આયોજિત એક સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીની હાજરીમાં ઔપચારિક રીતે સેવામાં સામેલ થશે. કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ […]

કમરનું માપ અને ઊંચાઈનો ગુણોત્તર , હૃદય રોગનું જોખમ ઓળખવા માટે સૌથી આદર્શ રીત

નવા સંશોધન મુજબ, હૃદય રોગનું જોખમ માપવા માટે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) કરતાં કમર અને ઊંચાઈનો ગુણોત્તર વધુ ભરોસાપાત્ર છે. આ ગુણોત્તર (0.5 થી વધુ હોય તો) પેટની આસપાસ જમા થતી ચરબીને વધુ સારી રીતે દર્શાવે છે, જે સામાન્ય વજનવાળા લોકોમાં પણ જોખમની ઓળખ માટે સરળ સ્ક્રીનિંગ ટૂલ બની શકે છે. હૃદય રોગ આજે દુનિયાભરમાં સૌથી […]

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ કિશ્તવાડના છત્રુમાં ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓ સામેના આ ઓપરેશનને ‘ઓપરેશન છત્રુ’ નામ આપવામાં આવ્યું છે. કિશ્તવાડમાં આ ઓપરેશનમાં ભારતીય સેનાની ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ’ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો […]

ભારત બ્રહ્મોસ મિસાઈલ હવે ઈન્ડોનેશિયાને આપશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સંઘર્ષમાં બ્રહ્મોસ મિસાઈલની તાકાત સમગ્ર દુનિયાએ દેખી છે. જેના પરિણામે બ્રહ્મોસ મિસાઈલ ડિમાન્ડ વધી છે. ભારત અને ઈન્ડોનેશિયા બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલના સોદાને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. ફિલીપીન્સએ પહેલા જ ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલને લઈને ડીલ કરી છે. હવે ભારત બ્રહ્મોસને લઈને વિસ્તાર વધારી રહ્યું છે. […]

પંજાબઃ સરહદ પાસેથી પાકિસ્તાને મોકલેલા હથિયારો ઝડપાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિ અટકાવવાનું નામ લેતુ નથી. પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મળી આવ્યાં છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ અને આધુનિક પિસ્તોલ મળી આવી છે. અમૃતસર પોલીસે પાકિસ્તાનથી ચાલતા હથિયાર તસ્કરીના મોડ્યુલનો પર્દાફાસ કરીને સરહદ નજીક આવેલી રાવી નદી પાસેના ધોનેવાલ ગામમાંથી આધુનિક હથિયારો અને મોટી સંખ્યામાં […]

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ વોટ ચોરીનો રાહુલ ગાંધીએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી : બિહારમાં ગુરુવારે થનારી મતદાન પ્રક્રિયા પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. તેમણે હરિયાણાની ચૂંટણીમાં અનિયમિતતાઓ થયાનો દાવો કરીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસની જીતને ભાજપની જીતમાં ફેરવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.” રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ અને દેશની લોકશાહી પ્રક્રિયા પર પણ સવાલો […]

પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી પડશેઃ CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદુર બાદ સશસ્ત્ર દળોએ કેટલાક સબક શિખ્યા છે. હવે તેમને નિયોજીત થિએટરાઈજેશન મોડલમાં સામેલ કરવાની જરૂર છે. તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. સીડીએસ અનિલ ચૌહાણએ ઈન્ડિયા ડિફેન્સ કોન્કલ્વે 2025માં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી […]

ટકાઉ ભવિષ્ય માટે RSWM અને અદાણી એનર્જી સોલ્યુશન્સે સહયોગ કર્યો

અમદાવાદ,૦૫ નવેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી કાપડ ઉત્પાદકોમાંના એક અને LNJ ભીલવારા ગ્રુપની મુખ્ય કંપની RSWM લિ.એ 60 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ટકાઉપણાની તેની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ કરાર હેઠળ RSWM લિ.ની વધારાની વીજળીની જરૂરિયાત માટે સમગ્ર ગ્રીન પાવર વેલ્યુ […]

અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

અમદાવાદ, ૪ નવેમ્બર ૨૦૨૫: એક સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે. તદૃનુસાર નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે  EBITDA 27% વધી રુ.5,550 કરોડ રહ્યો છે. જ્યારે અર્ધ વાર્ષિકગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 20% વધીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code